કોંગી આગેવાન મહેશ મકવાણાએ ડેપો મેનેજરને પત્ર પાઠવી કરેલ માંગ
ખાસ-ખબર સંવાદદાતા
કોડીનારના કોંગ્રેસી આગેવાન મહેશ મકવાણાએ કોડીનાર એસ.ટી.ડેપો મેનેજરને એક પત્ર પાઠવી કોડીનારથી આઈ.ટી.આઈ. કોલેજ સુધી વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ અન્યોને આવન જાવન માટે બસ સુવિધા ન હોવાથી સત્વરે વિદ્યાર્થીઓના હિતમાં બસ સેવા શરૂ કરવા માંગ ઉઠાવી જો માંગ નહીં સંતોષાય તો એક પખવાડીયા બાદ આ પ્રકરણે અહિંસક રસ્તા રોકો આંદોલન શરૂ કરવા પત્રના અંતે ચિમકી ઉચ્ચારેલ છે.
કોડીનાર આઈ.ટી.આઈ. સુધી બસ સુવિધા ફાળવો
