By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનના ટોચના નેતા અલી લારિજાનીની અંતિમ તસવીર આવી સામે, પુત્ર પણ માર્યો ગયો
    19 hours ago
    ઈરાન નેતૃત્વ વિહોણું? ખામેનેઈ બાદ નંબર-2 નેતા અલી લારિજાનીનું પણ મોત: ઈઝરાયલનો દાવો
    2 days ago
    હોર્મુઝને બાયપાસ કરતો સાઉદીનો ‘પ્લાન B’, જાણો ઈરાન યુદ્ધ વચ્ચે પણ દુનિયાભરમાં કેવી રીતે ઓઈલ પહોંચી રહ્યું છે
    2 days ago
    અહંકાર નડ્યો! ટ્રમ્પની આ 5 મોટી ભૂલોને કારણે ઈરાન યુદ્ધમાં ખરાબ રીતે ફસાયું અમેરિકા
    2 days ago
    વેનેઝુએલા, ઈરાન બાદ હવે આ દેશ પર ટ્રમ્પની નજર, કહ્યું- હું જે ઈચ્છું તે કરી શકું છું
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    RBIનો મોટો નિર્ણય: હવે ક્રેડિટ સ્કોર દર અઠવાડિયે અપડેટ થશે
    17 hours ago
    કઙૠ વપરાશમાં 17%નો ઘટાડો અને મોંઘવારીનો માર: પશ્ર્ચિમ એશિયાના યુદ્ધની ભારતીય બજાર પર માઠી અસર
    17 hours ago
    રાજ્યસભામાં 59 સાંસદને વિદાય
    17 hours ago
    ‘જગ લાડકી’ જહાજ ક્રૂડ ઓઈલ લઈને મુન્દ્રા પહોંચ્યું
    17 hours ago
    ઈન્દોર બાદ દિલ્હીમાં 4 માળની ઈમારત ભડભડ કરતી સળગી, અત્યાર સુધીમાં 9 લોકોના મોત
    19 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    20 hours ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    2 days ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    2 days ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    5 days ago
    T20 વર્લ્ડ કપમાં ધૂમ મચાવનારા સ્ટાર બોલરની IPLમાં એન્ટ્રી, PSLને ઠુકરાવતાં PCBની ધમકી
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આમિરની કો સ્ટાર અભિનેત્રીનું દર્દ છલકાયું, કહ્યું – શૂટિંગ વચ્ચે જ ખેંચ આવી જતી હતી…
    5 days ago
    દુબઈથી પરત ફર્યા બાદ ભાવુક થઈ અભિનેત્રી લારા દત્તા! કહ્યું- પુત્રીના મન પર કાયમી આઘાત રહેશે
    6 days ago
    રિલીઝ થતાં પહેલા તમે જોઈ શકશો ‘ધુરંધર 2’, પેઇડ પ્રિવ્યૂ શૉ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા
    1 week ago
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    2 weeks ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સૂર્યની મંગળના નક્ષત્રમાં એન્ટ્રી થતા જાણો કઈ રાશિના જાકોનું ભાગ્ય પલ્ટી જશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ASTROLOGER > સૂર્યની મંગળના નક્ષત્રમાં એન્ટ્રી થતા જાણો કઈ રાશિના જાકોનું ભાગ્ય પલ્ટી જશે
ASTROLOGER

સૂર્યની મંગળના નક્ષત્રમાં એન્ટ્રી થતા જાણો કઈ રાશિના જાકોનું ભાગ્ય પલ્ટી જશે

Khaskhabar Editor
Last updated: 2026/02/02 at 1:50 PM
Khaskhabar Editor 1 month ago
Share
3 Min Read
SHARE

વૈદિક જ્યોતિષમાં સૂર્ય દેવને આત્મ, નેતૃત્વ, હિંમત અને જીવન ઉર્જાના પ્રતીક માનવામાં આવે છે. સૂર્ય વ્યક્તિના આત્મવિશ્વાસ અને પ્રતિષ્ઠાને તો દર્શાવે જ છે પરંતુ આ સાથે જ કરિયર, સત્તા, વહીવટ અને આર્થિક સફળતામાં પણ તેઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જ્યારે સૂર્ય પોતાની ચાલ બદલે છે અથવા કોઈ વિશેષ નક્ષત્રમાં પ્રવેશ કરે છે, ત્યારે તેનો સીધો પ્રભાવ વ્યક્તિના જીવનના મહત્વપૂર્ણ ક્ષેત્રો પર પડે છે.

6  ફેબ્રુઆરી 2026ના રોજ સૂર્ય શ્રવણ નક્ષત્રમાં ગોચર કરવા જઈ રહ્યો છે. શ્રવણ નક્ષત્ર પર મંગળ ગ્રહનું શાસન છે, જે હિંમત, પરાક્રમ અને નિર્ણાયક ક્ષમતાનો કારક છે. તેથી સૂર્ય અને મંગળની આ યુતિ કેટલીક રાશિઓ માટે અત્યંત શુભ સાબિત થઈ શકે છે. આ ગોચરના પ્રભાવથી સિંહ, કુંભ અને મેષ રાશિના જાતકોને કરિયર, ધન અને સામાજિક પ્રતિષ્ઠામાં નોંધપાત્ર લાભ મળવાનો સંકેત છે.

- Advertisement -

સિંહ રાશિ: નેતૃત્વ ક્ષમતાથી મળશે મોટો આર્થિક લાભ

સિંહ રાશિના સ્વામી સ્વયં સૂર્ય દેવ છે, તેથી આ ગોચર તમારા માટે ખાસ ફળદાયી રહેશે. શ્રવણ નક્ષત્રમાં સૂર્યનું ગોચર તમારી નેતૃત્વ ક્ષમતા અને નિર્ણય શક્તિને મજબૂત બનાવશે. નોકરી કરતા જાતકોને પ્રમોશન, પગાર વધારો અથવા નવી જવાબદારીઓ મળવાના યોગ છે. બિઝનેસ સાથે જોડાયેલા જાતકોને મોટી ડીલ અથવા તો લાભદાયી ડીલ શકે છે. આ સમયગાળા દરમિયાન તમારી આવકમાં વધારો થશે અને ધન સંચયની નવી તકો સામે આવશે. સમાજમાં તમારી પ્રતિષ્ઠા અને માન-સન્માન પણ વધશે.

કુંભ રાશિ: કરિયરમાં પરિવર્તન સાથે આવકમાં વધારો થશે

- Advertisement -

કુંભ રાશિના જાતકો માટે સૂર્યનું આ ગોચર કરિયરની દ્રષ્ટિએ નિર્ણાયક સાબિત થઈ શકે છે. શ્રવણ નક્ષત્રમાં સૂર્યનો પ્રભાવ તમારી કાર્યશૈલી અને વિચારસરણીને વધુ વ્યવહારુ બનાવશે. જે લોકો લાંબા સમયથી નોકરી બદલવા અથવા પ્રમોશન મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમને સફળતા મળી શકે છે. આવકના નવા સ્ત્રોત ખુલશે. જૂના રોકાણોમાંથી લાભ મળવાના સંકેત છે. સરકારી અથવા વહીવટી ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકોને વિશેષ લાભ અને ઓળખ મળી શકે છે.

મેષ રાશિ: હિંમત અને આત્મવિશ્વાસથી ધન લાભ થશે

મેષ રાશિના જાતકો માટે શ્રવણ નક્ષત્રમાં સૂર્યનું ગોચર તમારી ઉર્જા અને હિંમતમાં વધારો કરશે. મંગળના પ્રભાવથી તમારી અંદર જોખમ લેવાની અને નવા નિર્ણયો લેવાની ક્ષમતામાં વધારો થશે, જેની સીધી અસર તમારી આર્થિક સ્થિતિ પર પડશે. બિઝનેસમાં વિસ્તરણ, નવો પ્રોજેક્ટ અથવા પાર્ટનરશિપથી લાભ થઈ શકે છે. નોકરી કરતા જાતકોને બોનસ, ઈન્સેન્ટિવ અથવા વધારાની આવકના યોગ છે. આ સમય દરમિયાન તમે આર્થિક રીતે મજબૂત અને વધુ આત્મનિર્ભર અનુભવશો.

You Might Also Like

આવતીકાલથી શનિ અસ્ત થતાં જાણો કઈ રાશિના જાતકોને આગામી 35 દિવસ સુધી રહેવું પડશે સાવચેત

ગુરુ વક્રી ચાલ છોડી માર્ગી થતાં બે દિવસ બાદ જાણો કઈ રાશિના જાતકોના જીવનમાં આવશે ગુડ ન્યુઝ !

બુધનું શતભિષા નક્ષત્રમાં પરિવર્તન થતા જાણો કઈ રાશિઓના જાતકોએ સાવધાન રહેવાની સલાહ, જાણો ઉપાય

9 દિવસ બાદ શુક્રાદિત્ય રાજયોગ બનતા જાણો કઈ રાશિના જાતકોને મળશે સુવર્ણ તક

મહાલક્ષ્મી રાજયોગ થતા જાણો કઈ રાશિના જાતકોનું ભાગ્ય ચમકાવશે તેમજ મંગલ-ચંદ્રની યુતિ કરાવશે ધનવર્ષા!

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ICC સાથે પંગો પાકિસ્તાનને ભારે પડશે! 5 મોટી કાર્યવાહીનો ડર જે તેના ક્રિકેટને બરબાદ કરી શકે!
Next Article રાહુલ ગાંધીનું ભાષણ શરૂ થતાં જ સંસદમાં ભારે હોબાળો, રાજનાથ સિંહે વારંવાર ઊભા થઈને વિરોધ કર્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

કોડિનારમાં ટ્રાફિક પોલસની સઘન ઝુંબેશ: પૂરઝડપે-હેલમેટ વગર વાહન ચલાવનાર સહિત 99 સામે કાર્યવાહી: 25 હજારથી વધુનો દંડ વસૂલાયો

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
જૂનાગઢમાં આરોગ્યપ્રદ જાડા ધાન્યને પ્રોત્સાહન માટે તા.21 અને 22 માર્ચ મિલેટ એક્સપો યોજાશે
તાલાલાના ગુંદરણના પ્રેમનગર નેસ વિસ્તારમાં SOG અને LCBનું સંયુક્ત ઓપરેશન: 3120 લિટર જથ્થો પકડાયો
જૂનાગઢ મનપા સ્થાયી સમિતિની બેઠકમાં જોષીપરા શોપિંગ સેન્ટરના વર્ષો જૂનાં પ્રશ્ર્નોનો ઉકેલ લવાયો
સિંહ, વાઘ, દીપડા માટે પાંજરાઓમાં વોટર સ્પ્રિંકલર અન્ય માટે ફળોની આઈસ કેન્ડી
દારૂના સેવનમાં 6 અને દાનપેટીમાં નાણાકીય ગેરરીતિમાં 5 સામે ગુનો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ASTROLOGER

આવતીકાલથી શનિ અસ્ત થતાં જાણો કઈ રાશિના જાતકોને આગામી 35 દિવસ સુધી રહેવું પડશે સાવચેત

Khaskhabar Editor Khaskhabar Editor 7 days ago
ASTROLOGER

ગુરુ વક્રી ચાલ છોડી માર્ગી થતાં બે દિવસ બાદ જાણો કઈ રાશિના જાતકોના જીવનમાં આવશે ગુડ ન્યુઝ !

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ASTROLOGER

બુધનું શતભિષા નક્ષત્રમાં પરિવર્તન થતા જાણો કઈ રાશિઓના જાતકોએ સાવધાન રહેવાની સલાહ, જાણો ઉપાય

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?