કેજીએફ-2એ ટ્રેડ રિપોર્ટ્સ અનુસાર, પહેલાં જ દિવસે 130 કરોડનું કલેક્શન કર્યું છે.
ફિલ્મ કેજીએફ-2ને ચાહકો અને વિવેચકો બંને તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે ફિલ્મ જોઈને દર્શકો ખૂબ જ ખુશ છે. પેહલા જ દિવસે K.G.F ચેપ્ટર-૨ એ મચાવી ધૂમ. K.G.F ચેપ્ટર-2ની એન્ટ્રી ખુબજ ધમાકેદાર રહી છે. એવું કહવામાં આવી રહ્યું છે કે યશની આ ફિલ્મ આગળના ૨ દિવસ ખુબજ ધમાલ મચાવશે.
K.G.F ચેપ્ટર ૨ ને લોકો ખુબજ વાહવાહઈ આપી રહ્યા છે. લોકો નું એવું કહવું છે કે આ ફિલ્મ ખુબજ ધમાકેદાર છે. બોહળી સંખ્યા માં લોકો આ ફિલ્મ ને જોવા જઈ રહ્યા છે. યશનું એવું કહવું હતું K.G.F ચેપ્ટર 1 ફિલ્મ K.G.F ચેપ્ટર-2ની માત્ર 10% જ હતી.
- Advertisement -
K.G.F : Chapter 2 Box Office Collection Day 1: કન્નડ સુપરસ્ટાર યશ ની ફિલ્મ KGF ચેપ્ટર ૨ સિનેમાઘરોમાં આવતાની સાથે જ ધમાકેદાર શરુઆત કરી છે. પ્રશાંત નીલ દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘K.G.F ચેપ્ટર ૨’· વિશે , સમાચાર આવી રહ્યા છે કે ફિલ્મે સમગ્ર દેશમાં ૧૦૦ કરોડથી વધુની કમાણી ઇન્ડિયા ટુડે અનુસાર, ટ્રેડ રિપોર્ટ્સ અનુસાર, ફ઼િલ્મ KGF 2 એ પહેલા દિવસે 130 કરોડનું કલેક્શન કર્યું છે. ફિલ્મ KGF 2 ને ચાહકો અને વિવેચકો બંને તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. ફ઼િલ્મ જોઇને દર્શકો ખૂબ જ ખુશ છે.