સરકાર ટૂંક સમયમાં ટેકાના ભાવે ચણા ની ખરીદી કરવાની છે ત્યારે ખાતા દીઠ કેટલા કિલો ખરીદી કરવી તે હજુ સુધી શહેર કરવામાં નથી આવ્યું ગત વર્ષ ખેડૂતો પાસેથી સળંગ ખાતા દીઠ 2500 કિલો ચણા ખરીદ કરવામાં આવ્યા હતા જે આ વર્ષે કેટલા કિલો ખરીદશે જે હજુ સુધી પોસ્ટ કરવામાં આવ્યું નથી તેથી ખેડૂતોએ જણાવ્યું કે નજીકના સમયમાં જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે જે પૂર્ણ પૂર્ણ થયા બાદ આ ખરીદી કડા સે જો સરકાર ખરેખર કેટલી ખરીદી કરવા માંગે છે તે જો નક્કી જ હોય તો ચૂંટણી પહેલા પરિપત્ર માં તેમનો ઉલ્લેખ કરી કેટલા કિલો ખરીદશે તેની જાહેરાત કરવા માંગ કરી છે કેશોદ ખેડૂત પુત્ર હિત રક્ષક કન્વીનર ધીરુભાઈ જાટીયા ભરતભાઈ લાડાણી દ્વારા કેશોદ મામલતદારને આવેદનપત્ર આપી જણાવ્યું છે.
રિપોર્ટર :- અનિરુદ્ધસિંહ બાબરીયા


