કોરોનાનાં વધતા કેસને લઈ કેરળ સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્યમાં 31 જુલાઈ અને 1 ઓગસ્ટે સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી દેવામાં આવી છે. આ પેહલા રાજ્યમાં 24 અને 25 જુલાઈએ પણ પૂર્ણ પણે લોકડાઉન લગાડી દેવામાં આવ્યું હતું. કેરળમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. રાજ્યમાં કોરોનાના જેટલા દર્દી સામે આવી રહ્યા છે તે દેશમાં કોરોનાનાં નવા સામે આવી રહેલા કેસનાં અડધા ઉપરાંતનાં કેરળનાં જ છે. રાજ્યમાં વિતેલા મંગળવારે કોરાનાના 22129 નવા મામલા સામે આવ્યા, જો કે 29 મે બાદ એક દિવસમાં મળી આવેલા કોરોના સંક્રમિતોની સંખ્યા ખુબ મોટી છે.
કેરળ સરકારનો મોટો નિર્ણય: 31 જુલાઈ અને 1 ઓગસ્ટે પૂર્ણ પણે લોકડાઉનની જાહેરાત
You Might Also Like
Follow US
Find US on Social Medias