By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ‘અમેરિકાએ પસ્તાવું પડશે…’ હિન્દ મહાસાગરમાં જહાજ તોડી પાડવા અંગે ઈરાનની ચેતવણી
    15 hours ago
    ઓપરેશન ‘લાયન્સ રોર’: હુમલા બાદ ઇઝરાયલના PM નેતન્યાહૂએ કહ્યું- ‘ઈરાને પરમાણુ કાર્યક્રમ ખતમ કરવો જ પડશે’
    6 days ago
    ઈરાનમાં હુમલા બાદ ઈઝરાયલ પર ત્રણ દેશોનો એક સાથે એટેક, તેલ અવીવમાં સાયરનો ગૂંજી ઉઠી
    6 days ago
    અફઘાનિસ્તાને જલાલાબાદમાં પાકિસ્તાનનું ફાઈટર જેટ તોડી પાડ્યું, પાયલોટને બંધક બનાવ્યો: અફઘાન સેનાનો દાવો
    6 days ago
    અમેરિકા અને ઈઝરાયલનો ઈરાન પર ભીષણ હુમલો, ઈરાનનો 70 મિસાઈલ સાથે વળતો પ્રહાર
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગુજરાત ગેસ દ્વારા ‘ફોર્સ મેજ્યોર’ જાહેર: ઉદ્યોગો માટે ગેસમાં 50% કાપ અને ઘરેલું પુરવઠો જાળવવા અગ્રતા
    12 hours ago
    ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનની ટ્રાયલ સફળ, 80 કિમીની ઝડપે દોડી
    12 hours ago
    હિરોશીમાથી વધુ તબાહી મચાવવા ટ્રમ્પનો પ્લાન?
    12 hours ago
    અમેરિકાએ ઈરાનના 20 વૉરશિપ ડુબાડ્યા
    12 hours ago
    નીતિશ કુમાર રાજ્યસભાની ચૂંટણી લડશે તો બિહારના નવા CM કોણ બનશે? રેસમાં 3 દિગ્ગજ
    14 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટીમ ઈન્ડિયા સેમિ ફાઈનલમાં પહોંચે તો કોની સામે થશે ટક્કર, જાણો સંપૂર્ણ માહિતી
    6 days ago
    ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપથી બહાર થઈ જશે! ઝિમ્બાબ્વે સામે સૂર્યાની આ ભૂલ ભારે પડશે
    7 days ago
    ટીમ ઈન્ડિયાના બેટર્સની સૌથી મોટી નબળાઈ બધી ટીમ જાણી ગઇ, હવે શું કરશે સૂર્યા-ગંભીર?
    1 week ago
    ભારતીય ટીમ માટે રાહતના સમાચાર! ઈજાગ્રસ્ત થતાં બચી ગયો શિવમ દુબે, વીડિયો આવ્યો સામે
    1 week ago
    ‘રન રેટ 9.5 હતો 15 નહીં, તો આટલી ઉતાવળ કેમ?’, ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી પર ભડક્યા ગાવસ્કર
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    15 hours ago
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    2 weeks ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    2 weeks ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    3 weeks ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કાલચક્ર બદલાઈ ગયું છે, નવા યુગની શરૂઆત થઈ: વડાપ્રધાન મોદીએ કલ્કિ ધામના શિલાન્યાસ પ્રસંગે કહી આ વાત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > કાલચક્ર બદલાઈ ગયું છે, નવા યુગની શરૂઆત થઈ: વડાપ્રધાન મોદીએ કલ્કિ ધામના શિલાન્યાસ પ્રસંગે કહી આ વાત
ખાસ-ખબરરાષ્ટ્રીય

કાલચક્ર બદલાઈ ગયું છે, નવા યુગની શરૂઆત થઈ: વડાપ્રધાન મોદીએ કલ્કિ ધામના શિલાન્યાસ પ્રસંગે કહી આ વાત

Khaskhabar Editor
Last updated: 2024/02/19 at 1:09 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

વડાપ્રધાન મોદી આજે ઉત્તર પ્રદેશના પ્રવાસ પર છે. તેઓ કલ્કિ ધામના શિલાન્યાસના કાર્યક્રમમાં સામેલ થવા સવારે સંભલ પહોંચ્યા હતા. જ્યાં હેલી પેડ પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમનું સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ તેઓ સીધા કાર્યક્રમ સ્થળ પહોંચ્યા અને પૂજામાં સામેલ થયા હતા. વૈદિક મંત્રોચ્ચારની વચ્ચે વડાપ્રધાન મોદીએ કલ્કિ ધામ મંદિરનું ભૂમિ પૂજન કર્યું હતું. પૂજા દરમ્યાન વડાપ્રધાન મોદીની સાથે મુખ્યમંત્રી યાગી આદિત્યનાથ અને બીજી તરફ આચાર્ય પ્રમોદ કૃષ્ણમ બેઠા હતા. ભૂમિ પૂજન અનુષ્ઠાન સમાપ્ત થયા પછી વડાપ્રધાન મોદી મંચ પર પહોંચ્યા હતા. તો શ્રી કલ્કિ ધામ મંદિર નિર્માણ ટ્રસ્ટના અધ્યક્ષ આચાર્ય પ્રમોદ કૃષ્ણમ અને સ્વામી અવધેશાનંદ ગિરિએ અંગવસ્ત્ર ઓઢાડીને તેમનું સ્વાગત કર્યું હતું.

#WATCH | UP: At the foundation stone laying ceremony of the Hindu shrine Kalki Dham in Sambhal, PM Modi says "…Today is also the birth anniversary of Chhatrapati Shivaji Maharaj, hence this day becomes more sacred and more inspiring…On this occasion, I respectfully bow at the… pic.twitter.com/uPvYdLY3PJ

- Advertisement -

— ANI (@ANI) February 19, 2024

વડાપ્રધાન મોદીએ શ્રી કલ્કિ ધામ મંદિર શિલાન્યાસ કાર્યક્રમ દરમ્યાન પોતાના સંબોધનમાં કહ્યું કે, આજે પૂપીની ધરતીમાાંથી ભક્તિ, ભાવ અને અધ્યાત્મની એક વધુ પ્રવાહ વહેશે. આજે પૂજ્ય સંતોની સાધના અને જનમાનસની ભાવનાથી એક અને પવિત્ર ધામનો પાયો રાખવા જઇ રહી છે.મને વિશ્વાસ છે કે, કલ્કિ ધામ ભારતીય આસ્થાના એક વધુ વિરાટ કેન્દ્રના રૂપમાં ઉભરીને સામે આવ્યા. કેટલાય એવા સારા કામ છે, જે કેટલાક લોકો મારા માટે જ છોડીને ચાલ્યા ગયા છે. આગળ જ જેટલા સારા કામ કરી રહ્યા છે, તેમને સંતો અને જનતાને આર્શિવાદથી અમે પૂરા કરીશું.

- Advertisement -

#WATCH | PM Modi says "…It is during this period that we have seen Vishwanath Dham flourishing in Kashi. During this period we are witnessing the rejuvenation of Kashi. It is during this period that we have seen the glory of Mahalok of Mahakaal. We have seen the development of… pic.twitter.com/Aj2wE5CYja

— ANI (@ANI) February 19, 2024

5 એકરમાં ફેલાયેલું કલ્કિ ધામ અનેક રીતે અનોખું મંદિર બનશે
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે છત્રપતિ શિવાજી મહારાજની જન્મ-યંતિ પણ છે. આ દિવસ એટલા માટે પણ પવિત્ર અને પ્રેરણાદાયક બની જાય છે. આજે અમે દેશમાં જે સાંસ્કૃતિક ઉદય જોઇ રહ્યા છીએ, પોતાની ઓળખ પર ગર્વ કરી રહ્યા છે, આ પ્રેરણા અમે છત્રપતિ શિવાજી મહારાજથી જ મળે છે. હું આ અવસર પર છત્રપતિ શિવાજી મહારાજના ચરણોમાં શ્રદ્ધાપૂર્વક પ્રણામ કરૂ છું. કેટલીય એકરમાં ફેલાયેલું આ વિશાળ ધામ કેટલીય રીતે વિશિષ્ટ બનશે. આ એક એવું મંદિર બનશે, જેમાં 10 ગર્ભગૃહો છે અને ભગવાનના બધા 10 અવતારો બિરાજમાન થશે.

વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે, આ દરમ્યાન મહાકાલના મહિમા જોવા મળી છે. અમે સોમનાથનો વિકાસ જોયો છે, કેદાર ઘાટીનું પુન: નિર્માણ જોયું છે. અમે વિકાસની સાથે વિરાસતનો વિકાસમંત્ર અપનાવ્યો છે. આજે એક વધુ આપણા તીર્થનો વિકાસ થઇ રહ્યો છે, જે બીજા તરફના શહેરોમાં હાઇઠેક ઇન્ફ્રાસ્ટ્રકચર પણ તૈયાર થઇ રહી છે. આજે જો મંદિર બની રહ્યું છે, તો દેશભરમાં નવા મેડિકલ કોલેજ પણ બની રહી છે. આજે વિદેશથી આપણી પ્રાચીન મૂર્તિઓ પાછી મળી રહી છે, અને રેકોર્ડ સંખ્યામાં વિદેશ રોકાણ પણ મળી રહ્યું છે. આજે અમારી શક્તિ અનંત છે અને સંભાવનાઓ પણ અપાર છે.

 

You Might Also Like

ગુજરાત ગેસ દ્વારા ‘ફોર્સ મેજ્યોર’ જાહેર: ઉદ્યોગો માટે ગેસમાં 50% કાપ અને ઘરેલું પુરવઠો જાળવવા અગ્રતા

ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનની ટ્રાયલ સફળ, 80 કિમીની ઝડપે દોડી

હિરોશીમાથી વધુ તબાહી મચાવવા ટ્રમ્પનો પ્લાન?

અમેરિકાએ ઈરાનના 20 વૉરશિપ ડુબાડ્યા

નીતિશ કુમાર રાજ્યસભાની ચૂંટણી લડશે તો બિહારના નવા CM કોણ બનશે? રેસમાં 3 દિગ્ગજ

TAGGED: foundationstone, KalkiDham, PMMODI, uttarpradesh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં કલ્કિ ધામ મંદિરનો શિલાન્યાસ કર્યો, જાણો કોણ છે ભગવાન કલ્કિ
Next Article પંજાબ-હરીયાણામાં ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે સમાધાનની આશા: કેન્દ્રએ વધુ પાંચ પાક પર ટેકાના ભાવ આપવા ઓફર કરી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

ઝાલાવાડમાં ધૂળેટીનો પર્વ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
મોરબી: યંગ ઇન્ડિયા ગ્રુપે વંચિત બાળકો અને વૃદ્ધાશ્રમના વડીલો સાથે મનાવ્યો રંગોત્સવ
ધુળેટી પર્વ પર દુર્ઘટનાઓની હારમાળા કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત, એક લાપતા
રાજકોટમાં કેકેવી ચોક પાસે ધુળેટીની રાત્રે યુવકની પથ્થરના ઘા ઝીંકી હત્યા
ચૂંટણી પહેલા રાજકોટમાં વિકાસની હારમાળા: 470 કરોડના કામો મંજૂર
હર્ષદ મંદિર-ઉપરકોટ કિલ્લા સહિતના સ્થળો માટે કરોડોની ગ્રાન્ટ ફાળવાઈ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ગુજરાત ગેસ દ્વારા ‘ફોર્સ મેજ્યોર’ જાહેર: ઉદ્યોગો માટે ગેસમાં 50% કાપ અને ઘરેલું પુરવઠો જાળવવા અગ્રતા

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
રાષ્ટ્રીય

ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનની ટ્રાયલ સફળ, 80 કિમીની ઝડપે દોડી

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
રાષ્ટ્રીય

હિરોશીમાથી વધુ તબાહી મચાવવા ટ્રમ્પનો પ્લાન?

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?