By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકી સંસદમાં ‘EXILE’ એક્ટ રજૂ: H-1B વિઝા પ્રોગ્રામ કાયમી ધોરણે બંધ કરવાની તૈયારી
    6 hours ago
    કેનેડાની હાઈસ્કૂલમાં ફાયરિંગ 10નાં મોત, 27ને ઈજા
    7 hours ago
    ‘વાત કરવાની રીત પસંદ ન આવી એટલે ગુસ્સામાં ઝીંક્યો ટેરિફ…’, ટ્રમ્પ કોના પર રોષે ભરાયા?
    9 hours ago
    અમેરિકાએ ફરી દાવ કર્યો: ‘PoK’ અને ‘અક્સાઈ ચીન’ ભારતનો હિસ્સો ગણાવી મારી ગુલાંટ
    9 hours ago
    રશિયામાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલા અને ભેદભાવના કેસોમાં ચોંકાવનારો વધારો
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    CBSC ધોરણ-12ની એક કરોડ આન્સરશીટ સ્ક્રીન પર ચકાસાશે
    7 hours ago
    ડિજિટલ વસતિ ગણતરી, પ્રથમ તબક્કો : 20 એપ્રિલથી પ્રારંભ, 20 મે સુધી ચાલશે
    7 hours ago
    કંપનીઓના હિતને નહીં; નાગરિકોની આરોગ્ય ચિંતાને પ્રાધાન્ય આપો: ફૂડ ઓથોરિટી વિશે સુપ્રિમની આકરી ટિપ્પણી
    7 hours ago
    સોશિયલ મીડિયા પર ‘એઆઈ જનરેટેડ’ લેબલ હવે ફરજિયાત: 20 ફેબ્રુ.થી લાગુ થશે નવા કાયદા
    7 hours ago
    અમેરિકા સતત આપણને ધમકાવી રહ્યું છે, તમે ભારત દેશને વેંચી દીધો છે: સંસદમાં રાહુલ ગાંધીના આકરા પ્રહાર
    7 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ‘T20 વર્લ્ડકપના બહિષ્કારનો નિર્ણય સરકારનો નહોતો પરંતુ…’ BCBના ખેલ સલાહકારનો મોટો ધડાકો
    9 hours ago
    શરતો મૂકી અને દાવ ઊંધો પડ્યો… ડરપોક પાકિસ્તાને 48 કલાકમાં કેમ લેવો પડ્યો યુટર્ન? જાણો ઈનસાઈડ સ્ટોરી
    1 day ago
    ‘અહેસાન ના ભૂલો…’: IND vs PAK વિવાદમાં UAEની એન્ટ્રી, પાકિસ્તાનને બરાબરનું ખખડાવ્યું
    2 days ago
    U-19 વર્લ્ડકપ ચેમ્પિયન બન્યું ભારત છતાં ICC એ કોઈ પ્રાઈઝ મની કેમ ન આપી? જાણો નિયમ
    4 days ago
    12 ચોગ્ગા, 13 છગ્ગા… અંડર 19 વર્લ્ડકપ ફાઈનલમાં વૈભવ સૂર્યવંશીએ ફટકાર્યા 150+ રન
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વિનોદ ખન્નાને નગ્ન અવસ્થામાં ધ્યાનની ટેવ હતી, 24 કલાકમાં 80 સિગારેટ પી જતાં: જાણો પત્નીએ અંગત આદતો વિશે શું કહ્યું?
    1 day ago
    ‘ભાગમ ભાગ 2’માંથી ગોવિંદાનું પત્તું કપાયું, જાણો કોણ કરશે રિપ્લેસ! ફેન્સમાં નારાજગી
    5 days ago
    કોણ છે જિયા શંકર? જેની સાથે એલ્વિશ યાદવની સગાઈની અટકળો, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ વાઈરલ
    5 days ago
    6 વાર લોહી ચઢાવ્યું અને 100 દિવસ NICUમાં: નિક જોનસે જણાવી દીકરી માલતીના જન્મ સમયની કહાની
    6 days ago
    ધુરંધર 2 ધ રિવેન્જ ટીઝર રિલીઝ: રણવીર સિંહનો જસકીરત સિંહ રંગી લ્યારીમાં લોહીનું પાણી રેડવા માટે હમઝામાં પરિવર્તિત થાય છે
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કૈલાશભાઈ દાબેલીવાલાની દાબેલીના મસાલામાં કલર પકડાતા એક લાખનો દંડ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > કૈલાશભાઈ દાબેલીવાલાની દાબેલીના મસાલામાં કલર પકડાતા એક લાખનો દંડ
રાજકોટ

કૈલાશભાઈ દાબેલીવાલાની દાબેલીના મસાલામાં કલર પકડાતા એક લાખનો દંડ

Khaskhabar Editor
Last updated: 2025/06/24 at 4:40 PM
Khaskhabar Editor 8 months ago
Share
2 Min Read
SHARE

રાજકોટમાં ફૂડ વિભાગ દ્વારા અખાદ્ય ફૂડ વેચનારા વિરૂદ્ધ કડક પગલાં

મનપા ફૂડ વિભાગની કાર્યવાહી: 40 ફૂડ ધંધાર્થીઓની તપાસ, 22ને લાયસન્સ માટે સૂચના

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.24
રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસર કે.એમ. રાઠોડ દ્વારા તા. 05/05/2014 ના રોજ રેહ. ચામુંડા કૃપા, રામ ડેરી સામે આવેલી કૈલાશભાઈ દાબેલીવાલા (લારી) પાસેથી દાબેલી મસાલો (લુઝ) નો નમૂનો સાક્ષીપંચની હાજરીમાં લેવામાં આવ્યો હતો.

ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી વડોદરાની પરીક્ષણ રિપોર્ટ અનુસાર દાબેલી મસાલામાં પ્રતિબંધિત ‘સિન્થેટીક કોલટાર કલર અને ડાય’ મળી આવતા તે નમૂનો ‘અનસેફ ફૂડ’ જાહેર કરવામાં આવ્યો હતો. પરિણામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ કાયદેસર કાર્યવાહી કરી મ્યુનિસિપલ કોર્ટમાં ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં નામદાર જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પ્રથમ વર્ગ મતી નેહાબેન ટી. કારીયા દ્વારા મામલો ગંભીર માનતાં કૈલાશભાઈ દાબેલીના માલિક કિશોરભાઈ ઓગળને રૂ. 1,00,000/- દંડ તથા ટિલ રાઇઝિંગ ઓફ ધ કોર્ટ ની સજા ફટકારી હતી. દંડ ન ભરાતા વધુ 1 માસની કેદનો પણ હુકમ કર્યો હતો.

શહેરના 40 ફૂડ ધંધાર્થીઓની ચકાસણી: 22ને લાયસન્સ અંગે સૂચના

- Advertisement -

ફૂડ વિભાગની ટીમ અને ઋજઠ વાન દ્વારા શહેરના ભગવતીપરા મેઇન રોડ તથા રૈયાધાર મેઇન રોડ વિસ્તારમાં ખાદ્ય સામગ્રી વેચતા 40 વેપારીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. સ્થળ પર 22 નમૂનાની તપાસ કરવામાં આવી તેમજ 22 ધંધાર્થીઓને ફૂડ લાયસન્સ મેળવવા સૂચના આપવામાં આવી હતી.

લાઇસન્સ બાબતે સૂચના મળનાર ધંધાર્થીઓ

સંજરી એજન્સી, જય શંકર શેરડીનો રસ, ક્રિષ્ના આઇસ્ક્રીમ, જય ચામુંડા કુપા પકવાન, ન્યુ ચામુંડા ફરસાણ, શીજી વડાપાઉં, સંતોષી બેકરી, બાલમુકુંદ સ્ટોર્સ, ખોડિયાર ઘૂઘરા, જય નકળંગ ડેરી ફાર્મ અને અન્ય સહિત કુલ 22 ધંધાર્થીઓ.

અન્ય ચકાસણી કરાયેલા વેપારીઓ

સદગુરુ સ્ટોર, ઝમઝમ બેકરી, લક્ષ્મી નાસ્તા સેન્ટર, દેવજીવન હોટલ, જય દ્વારકાધીશ હોટલ, કૃષ્ણા અમૂલ પાર્લર, રઘુવીર જનરલ સ્ટોર, રામ હોટલ અને વધુ ધંધાર્થીઓની કામગીરીનું સ્થાન પર મૂલ્યાંકન કરવામાં આવ્યું.

You Might Also Like

જામકંડોરણા પાસે ખાનગી બસમાંથી દાગીનાની ચોરી કરનાર ટોળકી ઝડપાઇ

સૌરાષ્ટ્ર યુનિ.માં 12-13 ફેબ્રુઆરીએ ‘અખિલ ભારતીય સંસ્કૃત સમારોહ’: દેશભરના સંસ્કૃત વિદ્વાનોનો જમાવડો

બાળકો રમતા-રમતા ભણશે: યુવા અનસ્ટોપેબલના સહયોગથી 10 આંગણવાડીઓ બની ‘સ્માર્ટ’

મનપાના શાસકોએ ‘જતાં-જતાં’ છઠ્ઠું બજેટ આપ્યું પણ અમલ વખતે તેઓ ખુરશી પર નહીં હોય!

1.62 કરોડની ચાંદી ચોરીમાં 8 દિવસમાં 4 આરોપી 110 કિલો ચાંદી સાથે ગિરફતાર

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટ: રાત્રે ક્રિકેટ રમીને ઘરે આવેલા બેંક કર્મચારીનું ઊંઘમાં જ હાર્ટએટેકથી મોત
Next Article મેટોડામાંથી ગાંજાના જથ્થા સાથે પરપ્રાંતિય શખ્સને ઝડપી લેતી પોલીસ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન જશુભા સોલંકી પર કર્મચારીનો હુમલો

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
ધ્રાંગધ્રાના ક્લબ રોડ વિસ્તારમાં દીવાલ તોડવાનો મામલો પોલીસ મથકે પહોંચ્યો
100થી વધુ પ્રજાતિનું કુદરતી ઘર, 400થી વધુ વનસ્પતિ અને 150થી વધુ પક્ષીના કલરવથી ગુંજતું રામપરા વીડી
ભડિયાદ વિસ્તારમાં સફાઈ કામગીરીનું નાયબ કમિશનર દ્વારા ઓચિંતું નિરીક્ષણ
ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ સુધી સી.સી. રોડ બનાવવાની માંગ સાથે મુખ્યમંત્રીને રજૂઆત
અમેરિકી સંસદમાં ‘EXILE’ એક્ટ રજૂ: H-1B વિઝા પ્રોગ્રામ કાયમી ધોરણે બંધ કરવાની તૈયારી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

જામકંડોરણા પાસે ખાનગી બસમાંથી દાગીનાની ચોરી કરનાર ટોળકી ઝડપાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિ.માં 12-13 ફેબ્રુઆરીએ ‘અખિલ ભારતીય સંસ્કૃત સમારોહ’: દેશભરના સંસ્કૃત વિદ્વાનોનો જમાવડો

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
રાજકોટ

બાળકો રમતા-રમતા ભણશે: યુવા અનસ્ટોપેબલના સહયોગથી 10 આંગણવાડીઓ બની ‘સ્માર્ટ’

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?