જૂનાગઢ ખાતે 75માં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી યોજાઈ હતી અને આ ઉજવણીમાં શાસ્ત્રીય સંગીત ગાયન અને વાદન ક્ષેત્રમાં જેમનું રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ વિશિષ્ટ પ્રદાન રહ્યુ છે, તેવા શાસ્ત્રીય સંગીતનાં ગાયક કલાકાર વિપુલભાઈ શાંતિલાલ ત્રિવેદીએ જૂનાગઢનું શાસ્ત્રીય સંગીત ક્ષેત્ર ખુબ નામ રોશન કર્યું છે ત્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે સન્માનિત કરવામાં આવેલ.
જૂનાગઢના વિપુલ ત્રિવેદીનું શાસ્ત્રીય સંગીત ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રદાન: રાજ્યપાલ અને CMના હસ્તે સન્માન
Follow US
Find US on Social Medias