જૂનાગઢ કોમી એકતાના મશિહા અને જીવનના અંત સુધી દેશની એકતાના રક્ષણ કાજે કટ્ટર કોમવાદી માનસ ધરાવતા નાથુરામ ગોડસે ના હાથે મૃત્યુ ને ભેટનાર મહાન વિભૂતિની જન્મ જયંતીની ઉજવણી તેમની પ્રતિમા ને સૂતર ની આંટી પહેરાવી કરવામાં આવી. હતી આં પ્રસંગે કોમી એકતા રાષ્ટ્રિય એકતા સમિતિ ના બટુકભાઈ મકવાણા. જિશાન હાલેપૌત્રા (એડવોકેટ) વહાબ ભાઈ કુરેશી.પંકજ ભાઈ ભરડા.સમજુભાઇ સોલંકી.મનોજભાઈ ભટ.ઉમર ભાઈ હાલેપોત્રા.ફિરોજભાઈ શેખ. મુન્નાભાઈ સોલંકી.હરેશ ભાઈ રાવલ.મહેબૂબ ભાઈ પંજા.કુરજીભાઈ મકવાણા.જીશાન શેખ એડવોકેટ.એજાજ મકરાણી.મહેશભાઈ વાઢિયા એડવોકેટ.સોહેલ સિદ્દીકી વગેરે ઉપસ્થિત રહીને ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવેલ.
જૂનાગઢ કોમી એકતા સમિતિ દ્વારા ગાંધીજીની પ્રતિમાને સુતરની આટી પહેરાવી પુષ્પાંજલિ અર્પિત કરી

Follow US
Find US on Social Medias


