જૂનાગઢ જિલ્લામાં ધોરણ10 અને 12ની પરીક્ષાના પ્રથમ દિવસે ભારતીય જનતા પાર્ટી મહાનગરનાં પ્રમુખ પુનિત શર્માનાં અધ્યક્ષસ્થાને હોદેદારો કાર્યકરોએ પ્રેમાનંદ વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓને કુમકુમ તિલક સાથે મીઠા મોઢા કરાવીને બોર્ડ પરીક્ષાની શુભેચ્છા પાઠવી હતી જેમાં વિજયસિંહ ઝાલા, પુંજાભાઈ સીસોદીયા, મુન્નાભાઈ ઓડેદરા,આધ્યાબેન મજમુદાર, પલ્લવીબેન ઠાકર, જ્યોતિબેન વાડોલિયા, કનકબેન વ્યાસ, શીતલબેન તન્ના, સબીરભાઈ અમરેલીયા, શક્તિભાઈ પાંચાણી, કાનાભાઈ ડાંગર, પ્રિતેશગીરી અપારનાથી, પરાગભાઈ રાઠોડ, યોગેશભાઈ જેઠવા, યશ ચુડાસમા તથા કાર્યકરો ઉપસ્થિતિ રહ્યા હતા તેમ મિડિયા વિભાગનાં સંજય પંડ્યાની એક યાદીમાં જણાવ્યું છે.
જૂનાગઢ ભાજપે ધોરણ 10 અને 12નાં વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી

You Might Also Like
Follow US
Find US on Social Medias