જુનાગઢ રેન્જના આઇ.જી.પી.શ્રી મનીન્દર પવાર સાહેબ તથા જુનાગઢ પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસસેદી સાહેબની સુચના મુજબ જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા કેશો શોધી કાઢવા સુચના આપેલ હોય જે અનુસંધાને / c ના.પો.અધિ.શ્રી જે.બી.ગઢવી સાહેબ તથા સી.પી.આઇ. શ્રી એન.આઇ. રાઠોડ સાહેબ નાઓના માર્ગદર્શન મુજબ તા .૨૧ / ૦૩ / ૨૦૨૧ ના રોજ અમો પો.સબ ઇન્સ . વિ.યુ.સોલંકી તથા પો.સ્ટાફના માણસો પો.સ્ટે . વિસ્તારમાં ના.રા.પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.કોન્સ . દિનેશભાઇ વેજાભાઇ રામ નાઓને બાતમી રાહે હકીકત મળતા માંગરોળ ઉદીયાબાગની પાછળ આવેલ કરાર પા સીમ વિસ્તારમાં જાહેરમાં રસ્તા ઉપર જુગાર રમતા હોય જે જગ્યાએ રેડ કરતા કુલ સાત આરોપીઓને પકડી પાડેલ અને ગંજીપતાના પાના નંગ – પર કિ.રૂ .૦૦ ૦૦ તથા રોકડા રકમ રૂ .૧૪,૭૨૦ / – મુદામાલ કબ્ધ કરી માંગરોળ પો.સ્ટે . ગુ.ર.નંબર ૧૧૨૦૩૦૩૮૨૧૦૧૧૬ જુ.ધા.કલમ ૧૨ મુજબનો ગુન્હો દાખલ કરવામાં આવેલ છે .
પકડાયેલ આરોપીઓ
- Advertisement -
( ૧ ) નદીમભાઇ નજીરભાઇ સુમરા જાતે મુસ્લીમ રહે.માંગરોળ તા.માંગરોળ
( ૨ ) યુનુસભાઇ ફખરુદીન કાજી જાતે મુસ્લીમ રહે.માંગરોળ તા.માંગરોળ
( ૩ ) વસીમભાઇ ઇકબાલભાઇ કુરેશી જાતે મુસ્લીમ રહે.માંગરોળ તા.માંગરોળ
- Advertisement -
( ૪ ) કાનાભાઇ મેરામણભાઇ સોલંકી જાતે આહીર રહે.રહીજ તા.માંગરોળ
( ૫ ) શીવુભા કેશુભા ચુડાસમા જાતે દરબાર રહે.રહીજ તા.માંગરોળ
( ૬ ) હનીફભાઇ આમદભાઇ વાણોત જાતે ઘાંચી મુસ્લીમ રહે.માંગરોળ તા.માંગરોળ
( ૭ ) અલ્તાફભાઇ ફકરૂદીન કાજી જાતે મુસ્લીમ રહે.માંગરોળ તા.માંગરોળ
કબ્જે કરેલ મુદામાલ
રોકડા રકમ રૂ .૧૪,૭૨૦ /
કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓ
આ કામગીરીમાં પો.સબ ઇન્સ . વિ.યુ.સોલંકી તથા પો.હેડ.કોન્સ એમ.આર.વાળા તથા પો.કોન્સ . ઇન્દ્રજીતસિંહ રણવીરસિંહ ઝાલા તથા રાહુલગીરી રમેશગીરી અપારનાથી તથા પો.કોન્સ દિનેશભાઇ વેજાભાઇ રામ વિગેરે પો.સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.