ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ નજીક વાડલા ગામની આગળ ધણફુલિયા ગામ પાસે ઍક ઉંટ નધણિયાતો હતો અને તેને કોઈ વાહને ઠોકર મારતા સારો ઍવો ઘાયલ થયેલ કોઈ જિવદયા પ્રેમીઍ જિવદયા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ કેતનભાઈ દોશીને જાણ કરતા ટીમ જિવદયા વિશાલભાઇ અકબરી અને કાર્યકરો તાત્કાલિક સારવાર કરેલ છે.
ઘાયલ ઉંટને જિવાત પડી ગય હતી અને આ ઉંટની સારવાર કરવા જાય ત્યારે તે બટકા ભરી લ્યે તો હાડકા સાથે આખો ભાગ તોડી નાખે છે પણ વિશાલભાઇ અકબરી ઍ પોતાના જાનના જોખમે ઉંટની સારવાર કરી હતી.
જૂનાગઢમાં વાહન હડફેટે ઘાયલ થયેલા ઊંટને જીવદયા પ્રેમીઓએ સારવાર આપી
