ગુજરાત રાજ્યના 7 પક્ષી અભયારણ્ય મુલાકાતીઓ માટે પ્રવેશ પર પ્રતિબંધ
1. નળ સરોવર પક્ષી અભયારણ્ય
2. થોળ પક્ષી અભયારણ્ય
3. ખીજડિયા પક્ષી અભયારણ્ય
4. ઘુડખર અભયારણ્ય
5. વઢવાણા વેટલેન્ડ
6. પોરબંદર પક્ષી અભયારણ્ય
7. છારીઢંઢ કન્ઝર્વેશન રિઝર્વ
- Advertisement -
બર્ડફ્લુના અટકાયતી પગલાંને લઈ ગીર ફોરેસ્ટ નો નિર્ણય
વનવિભાગ દ્વારા નવી સૂચના ન મળે ત્યાં સુધી મુલાકાતીઓ માટે બંધ કરાયા
સાગર સંઘાણી, જામનગર.