By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    24 hours ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    24 hours ago
    યુદ્ધ અટકાવવામાં ભારત નિભાવી શકે છે મહત્ત્વપૂર્ણ ભૂમિકા: અમેરિકા-ઈરાન સંઘર્ષ મુદ્દે રશિયાનું નિવેદન
    1 day ago
    ઈરાનના ટોચના નેતા અલી લારિજાનીની અંતિમ તસવીર આવી સામે, પુત્ર પણ માર્યો ગયો
    2 days ago
    ઈરાન નેતૃત્વ વિહોણું? ખામેનેઈ બાદ નંબર-2 નેતા અલી લારિજાનીનું પણ મોત: ઈઝરાયલનો દાવો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    22 hours ago
    ઈરાન યુદ્ધ મુદ્દે પણ કોંગ્રેસમાં બે ફાંટા? શશી થરૂરે કહ્યું- ચૂપ રહેવું એ પણ એક વ્યૂહરચના
    1 day ago
    RBIનો મોટો નિર્ણય: હવે ક્રેડિટ સ્કોર દર અઠવાડિયે અપડેટ થશે
    2 days ago
    કઙૠ વપરાશમાં 17%નો ઘટાડો અને મોંઘવારીનો માર: પશ્ર્ચિમ એશિયાના યુદ્ધની ભારતીય બજાર પર માઠી અસર
    2 days ago
    રાજ્યસભામાં 59 સાંસદને વિદાય
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    23 hours ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    2 days ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    3 days ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    3 days ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    22 hours ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    24 hours ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    24 hours ago
    આમિરની કો સ્ટાર અભિનેત્રીનું દર્દ છલકાયું, કહ્યું – શૂટિંગ વચ્ચે જ ખેંચ આવી જતી હતી…
    6 days ago
    દુબઈથી પરત ફર્યા બાદ ભાવુક થઈ અભિનેત્રી લારા દત્તા! કહ્યું- પુત્રીના મન પર કાયમી આઘાત રહેશે
    7 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઇન્ટરનેશનલ ટાઇગર ડે: ભારતમાં આપણે આ જગ્યા પર વાઘ જોવા જઈ શકાય
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > ઇન્ટરનેશનલ ટાઇગર ડે: ભારતમાં આપણે આ જગ્યા પર વાઘ જોવા જઈ શકાય
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

ઇન્ટરનેશનલ ટાઇગર ડે: ભારતમાં આપણે આ જગ્યા પર વાઘ જોવા જઈ શકાય

Khaskhabar Editor
Last updated: 2025/07/29 at 12:10 PM
Khaskhabar Editor 8 months ago
Share
3 Min Read
SHARE

શું ? તમારે પણ વાઘ જોવા છે ! તો ભારતમાં આ સ્થળોની મુલાકાત લેવાની ભૂલતા નહીં

29 જુલાઇના રોજ વિશ્વભરમાં International Tiger Day ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીની શરૂઆત વાઘની ઘાટની જતી વસ્તીને ધ્યાનમાં રાખીને તેના સંરક્ષણ માટે કરવામાં આવી હતી.

- Advertisement -

આંતરરાષ્ટ્રીય ટાઇગર દિવસ
દર વર્ષે 29 જુલાઇના રોજ International Tiger Day ઉજવવામાં આવે છે. આ દિવસની શરૂઆત વાઘના સંવર્ધન માટે કરવામાં આવી હતી. વાઘની ઘટતી જતી સંખ્યા એક ચિંતાનો વિષય છે. વાઘ એ એક એવું જાનવર છે જે દરેકને આકર્ષિત કરે છે. ટાઈગર ડે ઉજવવાની શરૂઆત વર્ષ 2010માં સેંટ પિટર્સબર્ગ ટાઈગર સમિટ દરમિયાન થઈ હતી. ભારતમાં ઘણી બધી જગ્યાએ wild life century છે જ્યાં જઈને તમે વાઘ ને નજીકથી જોઈ શકો છે.

ટાઈગર રિઝર્વ
હાલ ભારતમાં ઘણા ટાઈગર રિઝર્વ છે જ્યાં વાઘને નજીકથી જોઈ શકાય છે. તમે પણ જો જંગલ સફારીના શોખીન છો અને એડવેન્ચરસ હોલિડે વિતાવવા માંગો છો. ભારતના આ ટાઈગર રિઝર્વ તમારે એક વાર જરૂર એક્સપ્લોર કરવા જોઈએ. ચાલો આજે ઇન્ટરનેશનલ ટાઇગર ડેના દિવસે જાણીએ આ તમામ Tiger Century વિશે

રણથંભોર નેશનલ પાર્ક, રાજસ્થાન
રણથંભોર નેશનલ પાર્ક ભારતનું સૌથી પોપ્યુલર ટાઈગર રિઝર્વ છે. જ્યાં તમે ચોક્કસથી વાઘ જોવા મળશે જ મળશે. અંહિયા તમે રોયલ બેંગોલ ટાઈગર્સને ખુલ્લામાં ફરતા જોઈ શકો છો. અંહિયા માત્ર વાઘ જ નહીં પણ એક ઐતિહાસિક કિલ્લો પણ છે જે પણ ફરવા માટે અને એક્સપ્લોર કરવા માટે સુંદર જગ્યા છે. જંગલ સફારી દરમિયાન તમને માત્ર વાઘ જ નહીં પણ ચિત્તો, રીંછ, હરણ અને અન્ય જંગલી પક્ષીઓ પણ જોવા મળશે.

- Advertisement -

બાંધવગઢ નેશનલ પાર્ક, મધ્યપ્રદેશ
વાઘને નજીકથી જોવા માટે મધ્યપ્રદેશમાં આવેલું બાંધવગઢ પણ એક પરફેક્ટ ડેસ્ટિનેશન છે. કારણ કે અંહિયા તમને એક કિલોમીટરના અંતરમાં વાઘ ફરતા જોવા મળશે. અંહિયા ટાઇગરની મુવમેન્ટ ખૂબ એક્ટિવ છે અને જીપ સફારી જો તમે કરો છો તો ટાઇગરથી રૂબરૂ થવું પાક્કું છે. અંહિયા અટમે ટ્રેકિંગની મજા પણ લઈ શકો છો.

કાજીરંગા નેશનલ પાર્ક, આસામ
કાજીરંગા યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. અને અંહિયા આકર્ષણનું કેન્દ્ર એક શિંગડા વાળા ગેંડા છે જે દુનિયાભરમાં પ્રખ્યાત છે. પણ ઘણા ઓછા લોકો જાણે છે કે અંહિયા પણ વાઘની વસ્તી ખૂબ મોટા પ્રમાણમાં છે. અંહિયા તમે હાથી અને બોટ સફારી કરીને જંગલને અંદરથી એક અલગ જ રીતે માણી શકો છો.

જિમ કોર્બેટ નેશનલ પાર્ક
જિમ કોર્બેટ નેશનલ પાર્ક એ ભારતની પહેલું નેશનલ પાર્ક છે કે જ્યાંથી ટાઇગર પ્રોજેક્ટની શરૂઆત થઈ હતી. અંહિયા ઢીકાલા ઝોનમાં ટાઇગરને જોવાના સૌથી વધુ ચાંસ હોય છે. અંહિયા તમને ગાઢ જંગલ, નદી અને પહાડોનું અદભૂત સૌંદર્ય માનવ મળશે. જો તમે જંગલ સાથે કુદરતી સૌંદર્ય પણ માનવ માંગો છો તો આ જગ્યા તમારા માટે બેસ્ટ ઓપ્શન છે.

You Might Also Like

પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ

ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ

ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ

યુદ્ધ અટકાવવામાં ભારત નિભાવી શકે છે મહત્ત્વપૂર્ણ ભૂમિકા: અમેરિકા-ઈરાન સંઘર્ષ મુદ્દે રશિયાનું નિવેદન

ઈરાન યુદ્ધ મુદ્દે પણ કોંગ્રેસમાં બે ફાંટા? શશી થરૂરે કહ્યું- ચૂપ રહેવું એ પણ એક વ્યૂહરચના

TAGGED: International Tiger Day
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article નાગ પંચમીના દિવસે અપનાવશો આ ઉપાય તો નાગ દેવતા થશે પ્રસન્ન
Next Article ન્યૂયોર્ક સિટીની મિડટાઉન મેનહટન ગોળીબાર: પોલીસ અધિકારી અને બંદૂકધારી સહિત 5 લોકોના મોત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

હવે ડિગ્રી માટે ફિટનેસ પણ ફરજિયાત, વિદ્યાર્થીઓને 12 મિનિટ દોડ ટેસ્ટ પાસ કરવી પડશે

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
સૌરાષ્ટ્ર-કચ્છમાં 52,802 વીજ જોડાણ કપાયા, રૂ.101 કરોડની વસૂલાત કરાઇ
લિવ-ઇનમાં જન્મેલું બાળક કાયદેસર ગણાશે, લગ્નના એક વર્ષની અંદર છૂટાછેડા માટે અરજી કરી શકાશે નહીં
કુચિયાદળની પોલીફાઈબર કંપની વિરુદ્ધ GPCBના અધિકારીની કામગીરી શૂન્ય
ઈરાન યુદ્ધને કારણે શેરબજાર ધડામ સેન્સેક્સમાં 1800 પોઈન્ટનો કડાકો
ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
આંતરરાષ્ટ્રીય

ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
આંતરરાષ્ટ્રીય

ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?