ત્રણ પોલીસ કર્મચારીઓને પેરોલ ફલો સ્ક્વોર્ડમાં મુકાયા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.23
સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એક વખત પોલીસ કર્મચારીઓની આંતરિક બાળકીનો ગંજીપો છુપાયો છે જેમાં કુલ 27 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે આ સાથે એલ.સી.બીમાં ફરજ બજાવતા અશોક શેખવાને સુરેન્દ્રનગર એ ડિવિઝન અને કિરણભાઈ મકવાણાને લીંબડી ખાતે બદલી કરાઈ છે જ્યારે આ 27 પોલીસ કર્મચારીઓ સાથે ધ્રાંગધ્રા તાલુકાના યુવરાજસિંહ ધીરુભા સોલંકી, પાણશીણા પોલીસ મથકના ભરતભાઈ સભાડ તથા સુરેન્દ્રનગર એ ડિવિઝન અશ્વિનભાઈ માથુકિયાને પેરોલ ફલો ટીમમાં મૂકવામાં આવ્યા છે.
- Advertisement -