શું જીતુ સોની સાથે જયદીપસિંહ સરવૈયાનાં કોઈ આર્થિક હિત હતાં?: ભૂપત ભરવાડની વાડીએ ટેસડાં કરતાં જીતુને M.P. પોલીસ આવ્યાની માહિતી આપવામાં સરવૈયાની ટીમની શી ભૂમિકા હતી?
પોલીસ અધિકારીમાંથી સરવૈયા હવે જમીનનાં શાહ સોદાગર બની ગયાની ચર્ચા: ACB સુધી મામલો લઈ જવાની ચાલતી વાતો.
રાજકોટનાં અનેક મોટાં માથાઓ સાથે તેમજ પોરબંદરના અનેક માથાભારે શખ્સો સાથે સરવૈયાની ભાગીદારી હોવાની ચર્ચાતી વિગતો.
- Advertisement -
પોતાની જમીન છીનવાઈ ગઈ હોવાનાં કારણે ક્રાઈમ બ્રાન્ચમાં અરજદારો ન્યાય માંગવા જતાં પરંતુ તેમની જમીન ‘સાહેબ’ જ ગળચી જતાં.
સરવૈયાનાં ચોપડાં ખુલવાની તૈયારીમાં છે બે એક્ટિવિસ્ટ: રાજકોટ તોડકાંડ જેટલું જ ગાજશે જયદીપસિંહ સરવૈયાનું પ્રકરણ.
વાંધાવચકાવાળી-વિવાદાસ્પદ, તકરારવાળી જમીનોનાં બાદશાહ બની ગયા હોવાની પણ રાવ.
- Advertisement -