By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    રશિયા અને અમેરિકા પણ રહી ગયા પાછળ! ભારતને ક્રૂડ ઓઇલ વેચવામાં આ દેશે મારી બાજી
    1 day ago
    ઉત્તર કોરિયામાં સત્તા પરિવર્તનના સંકેત: કિમ જોંગ ઉને પુત્રી કિમ જૂ એને જાહેર કરી ઉત્તરાધિકારી
    2 days ago
    જમીન પર ભયભીત કરનારા BLA એ પ્રથમ એર યુનિટ લોન્ચ કરી, પાકિસ્તાનનું ટેન્શન વધ્યું
    2 days ago
    અમેરિકામાં પોલીસ કારની ટક્કરે મૃત્યુ પામનાર ભારતીય વિદ્યાર્થિનીને સરકાર રૂ. 262 કરોડ વળતર ચૂકવશે
    3 days ago
    અમેરિકી સંસદમાં ‘EXILE’ એક્ટ રજૂ: H-1B વિઝા પ્રોગ્રામ કાયમી ધોરણે બંધ કરવાની તૈયારી
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ડિપ્લોમસી ફેલ થશે તો મિસાઈલો ગરજશે: ટ્રમ્પ
    22 hours ago
    ફરવા માટે ગુજરાતીઓના ફેવરિટ ડેસ્ટિનેશન માટે નવી વંદે ભારત ટ્રેન દોડશે! જાણો ટાઈમ અને રૂટ
    24 hours ago
    હાઈવે પર ઉતર્યું PM મોદીનું વિમાન! ચીન બોર્ડર નજીક રાફેલ-સુખોઈએ બતાવ્યું પરાક્રમ, ઈમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી શરૂ
    1 day ago
    ભારતમાં AIનો મહાકુંભ! ગૂગલ, Nvidia, મેટા, માઈક્રોસોફ્ટ સહિત 50થી વધુ કંપનીઓ બનશે મહેમાન
    1 day ago
    500 મહિલા સાથે સંબંધ ધરાવતો ક્રિકેટર ટીનો બેસ્ટ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પાકિસ્તાની કેપ્ટન સલમાને ખોલ્યા પત્તા,જાણો ક્યાં ખેલાડીને ગણાવ્યો ભારત વિરુદ્ધ ‘ટ્રમ્પ કાર્ડ’
    24 hours ago
    કોલંબોમાં ક્રિકેટ ફીવર! ભારત-પાક ટક્કરથી શ્રીલંકાનું પ્રવાસન ચમક્યું, એડ સ્લોટ અને હોટલના ભાવ આસમાને
    1 day ago
    વેલેન્ટાઈન્સ ડે પર હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડ માહિકાને આપ્યું સરપ્રાઈઝ! સોશિયલ મીડિયામાં તસવીરો વાઈરલ
    1 day ago
    T20 વર્લ્ડકપમાં મેજર અપસેટ, ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયાને 23 રને હરાવ્યું
    2 days ago
    પાકિસ્તાની ટીમની ઑસ્ટ્રેલિયામાં ફજેતી! હોટલનું બિલ ન ભરવાના કારણે રસ્તા પર ભટકતા રહ્યા ખેલાડીઓ
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    23 hours ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    2 days ago
    25 વખત ચાન્સ આપ્યા પણ આદેશની અવગણના કરી..’, રાજપાલ યાદવને હાઈકોર્ટની ફિટકાર
    3 days ago
    સમાજના એક વર્ગને બદનામ ના કરશો, ફિલ્મનું નવું નામ બતાવો..’, ઘૂસખોર પંડત ફિલ્મના મેકર્સ પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ
    3 days ago
    વિનોદ ખન્નાને નગ્ન અવસ્થામાં ધ્યાનની ટેવ હતી, 24 કલાકમાં 80 સિગારેટ પી જતાં: જાણો પત્નીએ અંગત આદતો વિશે શું કહ્યું?
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કોમનવેલ્થ ગેમ્સમાં ઐતિહાસિક મેડલ જીતતા ભારતના સ્કવોશ ખેલાડીની છલકાઇ આંખો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સ્પોર્ટ્સ > કોમનવેલ્થ ગેમ્સમાં ઐતિહાસિક મેડલ જીતતા ભારતના સ્કવોશ ખેલાડીની છલકાઇ આંખો
સ્પોર્ટ્સ

કોમનવેલ્થ ગેમ્સમાં ઐતિહાસિક મેડલ જીતતા ભારતના સ્કવોશ ખેલાડીની છલકાઇ આંખો

Khaskhabar Editor
Last updated: 2022/08/05 at 12:11 PM
Khaskhabar Editor 4 years ago
Share
2 Min Read
SHARE

ભારતના દિગ્ગજ સ્ક્વોશ ખેલાડી સૌરવ ઘોસાલે બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે. કોમનવેલ્થ ગેમ્સના ઈતિહાસમાં સ્ક્વોશની ઈવેન્ટમાં ભારતનો આ સૌપ્રથમ મેડલ.

ભારતના દિગ્ગજ સ્ક્વોશ ખેલાડી સૌરવ ઘોસાલે બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે. કોમનવેલ્થ ગેમ્સના ઈતિહાસમાં સ્ક્વોશની ઈવેન્ટમાં ભારતનો આ સૌપ્રથમ મેડલ છે. 35 વર્ષીય ઘોસાલ મેડલ જીત્યા બાદ ભાવુક થઈ ગયો હતો. તેની આંખોમાંથી આંસુ વહી ગયા હતાં. આ વાત પરથી સ્પષ્ટ થાય છે કે, તેણે આ મેડલ માટે કેટલી મહેનત કરી હતી અને આ મેડલ તેના માટે કેટલો ખાસ છે.

- Advertisement -

An emotional Saurav Ghosal was in tears after defeating his arch nemesis James Willstrop!❤️

We're proud of you champ🙏#CommonwealthGamespic.twitter.com/rpd2U6O29l

— The Bridge (@the_bridge_in) August 3, 2022

- Advertisement -

3-0થી ક્લીન સ્વીપ કર્યું
મેન્સ સિંગલ્સ કેટેગરીના બ્રોન્ઝ મેડલ મુકાબલામાં સૌરભ ઘોસાલે 11-6, 11-1 અને 11-4થી ઈંગ્લેન્ડના જેમ્સ વિલસ્ટ્રોપને હરાવ્યો. ભારતીય ખેલાડીએ સ્થાનિક ખેલાડીને 3-0થી ક્લીન સ્વીપ કરી હતી. કોમનવેલ્થ ગેમ્સમાં સૌરભનો આ ઓવરઓલ બીજો મેડલ છે, જે પશ્ચિમ બંગાળના કોલકાતાનો વતની છે. આ પહેલા તેણે દીપિકા પલ્લીકલ કાર્તિકની સાથે મળીને 2018 માં ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

જીત બાદ સૌરભ ઘોસાલે સામેના ખેલાડી સાથે હાથ મિલાવ્યા હતા. સૌરભની આ સફળતા પર દર્શકોએ સીટ પરથી ઉભા થઇને તેમના માટે તાળીઓ પાડી હતી. આ પછી ભારતીય ખેલાડી તેની કિટ પાસે ગયો હતો અને તે લાગણીઓને કાબૂમાં રાખી શક્યો નહતો. સૌરભ બેસી ગયો અને આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. ઘોષાલનો આ ઈમોશનલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પોતાના આંસુ લૂછતાં જોવા મળી રહ્યો છે.

It is a delight to see @SauravGhosal scaling new heights of success. The Bronze medal he’s won in Birmingham is a very special one. Congratulations to him. May his achievements help boost the popularity of squash among India’s youth. pic.twitter.com/uhCEv15AMs

— Narendra Modi (@narendramodi) August 3, 2022

સૌરભે 2018ના ચેમ્પિયનને હરાવ્યો
વર્લ્ડ રેન્કિંગમાં 15મું સ્થાન ધરાવતા સૌરભને સેમીફાઈનલમાં વર્લ્ડ રેન્કિંગમાં બીજું સ્થાન ધરાવતા પોલ કોલે હરાવ્યો હતો. સૌરભને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. સ્ક્વોશમાં તે ભારતનો સુપરસ્ટાર છે. સૌરભે 2018ના ચેમ્પિયનને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. પીએમ નરેન્દ્ર મોદીએ પણ ઘોષાલને આ ઐતિહાસિક મેડલ પર અભિનંદન પાઠવ્યા છે અને તેને યુવાનો માટે પ્રેરણારૂપ ગણાવ્યો છે.

You Might Also Like

પાકિસ્તાની કેપ્ટન સલમાને ખોલ્યા પત્તા,જાણો ક્યાં ખેલાડીને ગણાવ્યો ભારત વિરુદ્ધ ‘ટ્રમ્પ કાર્ડ’

કોલંબોમાં ક્રિકેટ ફીવર! ભારત-પાક ટક્કરથી શ્રીલંકાનું પ્રવાસન ચમક્યું, એડ સ્લોટ અને હોટલના ભાવ આસમાને

વેલેન્ટાઈન્સ ડે પર હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડ માહિકાને આપ્યું સરપ્રાઈઝ! સોશિયલ મીડિયામાં તસવીરો વાઈરલ

T20 વર્લ્ડકપમાં મેજર અપસેટ, ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયાને 23 રને હરાવ્યું

પાકિસ્તાની ટીમની ઑસ્ટ્રેલિયામાં ફજેતી! હોટલનું બિલ ન ભરવાના કારણે રસ્તા પર ભટકતા રહ્યા ખેલાડીઓ

TAGGED: bronzmedol, cwg2022, menssingal, saurabhghosle
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પતિની ‘ચરણપૂજા’ના કારણે અભિનેત્રી થઈ ટ્રોલ, તો હવે આપ્યો જડબાતોડ જવાબ
Next Article દિલ્હીમાં સડકથી લઈને સંસદ સુધી કોંગ્રેસનો હલ્લાબોલ, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પણ પહોંચ્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સિંહોની મૂવમેન્ટ માટે વધુ 5 અંડરપાસનું બાંધકામ ચાલું : પરિમલ નથવાણી

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
સાવધાન! તમારા સોશિયલ મીડિયા પર છે અમેરિકન સરકારની નજર
દહેશતના અલગ અલગ રૂપો
પતિ અજય હતપ્રભ: ‘સિલાઈ’ સંગ્રહની વાર્તામાં આજના બદલાતા પારિવારિક સંબંધોનો જીવંત ચિતાર
વેલેન્ટાઇન: તહેવાર કે વેપાર??
કેન્સરનો સફળ ઈલાજ નિંદામણ જેવી નકામી વનસ્પતિ પાસે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સ્પોર્ટ્સ

પાકિસ્તાની કેપ્ટન સલમાને ખોલ્યા પત્તા,જાણો ક્યાં ખેલાડીને ગણાવ્યો ભારત વિરુદ્ધ ‘ટ્રમ્પ કાર્ડ’

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
સ્પોર્ટ્સ

કોલંબોમાં ક્રિકેટ ફીવર! ભારત-પાક ટક્કરથી શ્રીલંકાનું પ્રવાસન ચમક્યું, એડ સ્લોટ અને હોટલના ભાવ આસમાને

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
સ્પોર્ટ્સ

વેલેન્ટાઈન્સ ડે પર હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડ માહિકાને આપ્યું સરપ્રાઈઝ! સોશિયલ મીડિયામાં તસવીરો વાઈરલ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?