By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇલોન મસ્ક: 77 લાખ કરોડની સંપત્તિ સાથે ઇતિહાસના સૌથી અમીર વ્યક્તિ
    2 hours ago
    જ્વાળામુખી જેવો બ્લાસ્ટ! રશિયામાં રેલવે સ્ટેશને મોટી દુર્ઘટના, ટ્રેન ખડી પડતાં જ પ્રચંડ વિસ્ફોટ
    3 hours ago
    પરમાણુ શસ્ત્રો, સંરક્ષણ, ખનિજો: ભારત-યુએસ વેપાર કરાર પછી જયશંકર-રુબિયો વાટાઘાટોની અંદર
    1 day ago
    તાલિબાનનોે ગર્ભનિરોધક ગોળીઓ પર પ્રતિબંધ
    2 days ago
    રહેમાન ડકૈતના દીકરાની કરાચીમાં ધરપકડ, પાકિસ્તાન પોલીસે મોટા દીકરાનું કર્યું હતું એન્કાઉન્ટર
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    1 એપ્રિલથી આવક-જાતિ સહિતના 18 પ્રમાણપત્ર ઑનલાઈન મળશે
    2 hours ago
    ગુજરાતમાં દર મહિને 400થી વધુ ઈંૠઉના કેસ: બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર મોટું સંકટ
    2 hours ago
    મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે પર 31 કલાક બાદ જામ ખુલ્યો
    2 hours ago
    અનિલ અંબાણીને દેશ બહાર ન જવા સુપ્રીમ કોર્ટનો આદેશ
    2 hours ago
    સંસદમાં PM મોદી પર શારીરિક હુમલાનું કાવતરું ઘડી રહી હતી કોંગ્રેસ
    4 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    એક સમયે વર્લ્ડકપમાં રમવાની તૈયારી હતી, હવે પ્લેઈંગ-11માં જગ્યા મળવી મુશ્કેલ! ટીમ ઈન્ડિયામાંથી કપાશે આ ખેલાડીનું પત્તું
    4 hours ago
    વૈભવ સૂર્યવંશીની નબળાઈ છતી થઇ, U-19 વર્લ્ડ કપમાં એક જ પેટર્નથી 4 વખત આઉટ
    4 hours ago
    જ્યાં સુધી અમે…’, ભારત સાથે મેચ ન રમવાના પાકિસ્તાનના નિર્ણય પર BCCIની પહેલી પ્રતિક્રિયા
    3 days ago
    ICC સાથે પંગો પાકિસ્તાનને ભારે પડશે! 5 મોટી કાર્યવાહીનો ડર જે તેના ક્રિકેટને બરબાદ કરી શકે!
    3 days ago
    T20 વર્લ્ડ કપમાં એક જ ટીમમાં રમશે ભારત-પાકિસ્તાનના ખેલાડી, શ્રીલંકાના ઇન્ટરનેશનલ પ્લેયરની પણ એન્ટ્રી
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    6 વાર લોહી ચઢાવ્યું અને 100 દિવસ NICUમાં: નિક જોનસે જણાવી દીકરી માલતીના જન્મ સમયની કહાની
    4 hours ago
    ધુરંધર 2 ધ રિવેન્જ ટીઝર રિલીઝ: રણવીર સિંહનો જસકીરત સિંહ રંગી લ્યારીમાં લોહીનું પાણી રેડવા માટે હમઝામાં પરિવર્તિત થાય છે
    2 days ago
    સિંગર હની સિંહે ફરી વિવાદિત નિવેદન આપતા લાકો ભડક્યા
    3 weeks ago
    કુમાર સાનુએ પૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્ય સામે 30 લાખ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો
    2 months ago
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અફઘાનિસ્તાન સામે 311 રનને 41.1 ઓવરમાં ચેઝ કરીને ભારત 10મી વાર ફાઈનલમાં પહોંચ્યું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > અફઘાનિસ્તાન સામે 311 રનને 41.1 ઓવરમાં ચેઝ કરીને ભારત 10મી વાર ફાઈનલમાં પહોંચ્યું
રાષ્ટ્રીય

અફઘાનિસ્તાન સામે 311 રનને 41.1 ઓવરમાં ચેઝ કરીને ભારત 10મી વાર ફાઈનલમાં પહોંચ્યું

Khaskhabar Editor
Last updated: 2026/02/05 at 3:50 PM
Khaskhabar Editor 2 hours ago
Share
3 Min Read
SHARE

ભારતે ઞ19 વર્લ્ડકપના ઇતિહાસનો સૌથી મોટો રન ચેઝ કર્યો

આરોન જ્યોર્જની સદી, વૈભવ-મ્હાત્રેની ફિફ્ટી

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી

ભારતે 10મી વખત ઞ-19 વર્લ્ડ કપની ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. બુધવારે ટીમે બીજી સેમિફાઈનલમાં અફઘાનિસ્તાનને 7 વિકેટે હરાવ્યું. 6 ફેબ્રુઆરીએ ટીમ ઈન્ડિયાની ફાઈનલ મેચ ઇંગ્લેન્ડ સામે થશે.
હરારે સ્પોર્ટ્સ ક્લબમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને 50 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 310 રન બનાવ્યા હતા. ટીમ તરફથી ફૈઝલ શિનોઝાદા (110 રન) અને ઉઝૈરુલ્લાહ નિયાઝઈ (અણનમ 101 રન)એ સેન્ચુરીની ઇનિંગ્સ રમી હતી. ભારત તરફથી દીપેશ દેવેન્દ્રન અને કનિષ્ક ચૌહાણે બે-બે વિકેટ ઝડપી હતી.
311 રનના ટાર્ગેટના જવાબમાં, ભારતીય ટીમે ઓપનર આરોન જ્યોર્જ (115 રન)ની સદીની મદદથી 41.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને જીત ચેઝ કરી લીધી. ટીમ તરફથી વૈભવ સૂર્યવંશી (68 રન) અને કેપ્ટન આયુષ મ્હાત્રે (62 રન)એ ફિફ્ટી ફટકારી હતી. ભારતે ટુર્નામેન્ટના ઇતિહાસમાં આ સૌથી મોટો રન ચેઝ કર્યો છે. એટલું જ નહીં, ભારતે યુથ વન-ડેમાં આ સૌથી મોટો ટાર્ગેટ ચેઝ કર્યો છે. આ મેચ કુલ 620 રન બન્યા, જે ભારત અને અફઘાનિસ્તાનની ટીમ વચ્ચે યુથ વન-ડે મેચમાં સૌથી વધુ છે. અગાઉનો રેકોર્ડ 521 રનનો હતો, જે 5 વર્ષ પહેલાં 27 ડિસેમ્બર 2021ના રોજ ઈંઈઈના દુબઈ મેદાન પર બન્યો હતો.

વોર્મ-અપ મેચ: ભારતે સાઉથ આફ્રિકાને 30 રને હરાવ્યું; ઈશાન કિશનની તોફાની ફિફ્ટી

- Advertisement -

ઝ20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયા ફુલ ફોર્મમાં; અભિષેક શર્માએ બે વિકેટ ઝડપી

ઝ20 વર્લ્ડ કપની તૈયારીઓના ભાગરૂપે રમાયેલી વોર્મ-અપ મેચમાં ભારતે સાઉથ આફ્રિકા સામે 30 રને શાનદાર જીત મેળવી છે. પ્રથમ બેટિંગ કરતા ભારતીય બેટરોએ મેદાનમાં ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવી હતી. ઈશાન કિશને માત્ર 20 બોલમાં 7 છગ્ગાની મદદથી 53 રન ફટકારી જીતનો પાયો નાખ્યો હતો. આ ઉપરાંત તિલક વર્માએ 45, અક્ષર પટેલે અણનમ 35 અને હાર્દિક પંડ્યાએ 10 બોલમાં આક્રમક 30 રનનું યોગદાન આપ્યું હતું. 241 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમ 210 રન બનાવી શકી હતી. આફ્રિકા તરફથી ટ્રિસ્ટન સ્ટબ્સે અણનમ 45 અને રયાન રિકલ્ટને 44 રન બનાવ્યા હતા, પરંતુ ભારતીય બોલરો સામે તેઓ લક્ષ્ય સુધી પહોંચી શક્યા ન હતા. ભારત તરફથી બોલિંગમાં અભિષેક શર્માએ 2 વિકેટ ઝડપી હતી, જ્યારે અર્શદીપ સિંહ, શિવમ દુબે, વરુણ ચક્રવર્તી અને અક્ષર પટેલને 1-1 વિકેટ મળી હતી. વર્લ્ડ કપ પહેલા ભારતીય ખેલાડીઓનું આ આક્રમક પ્રદર્શન ચાહકોમાં ઉત્સાહ જગાવી રહ્યું છે.

You Might Also Like

1 એપ્રિલથી આવક-જાતિ સહિતના 18 પ્રમાણપત્ર ઑનલાઈન મળશે

ગુજરાતમાં દર મહિને 400થી વધુ ઈંૠઉના કેસ: બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર મોટું સંકટ

મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે પર 31 કલાક બાદ જામ ખુલ્યો

અનિલ અંબાણીને દેશ બહાર ન જવા સુપ્રીમ કોર્ટનો આદેશ

સંસદમાં PM મોદી પર શારીરિક હુમલાનું કાવતરું ઘડી રહી હતી કોંગ્રેસ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે પર 31 કલાક બાદ જામ ખુલ્યો
Next Article ગુજરાતમાં દર મહિને 400થી વધુ ઈંૠઉના કેસ: બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર મોટું સંકટ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

‘વંદે માતરમ’ ગાનના 150 વર્ષની સ્મૃતિમાં યોજાયેલી રાષ્ટ્રીય સ્તરની કોસ્ટલ સાયક્લોથોન સોમનાથ પહોંચી

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
વેરાવળમાં બાયપાસ પર મુરલીધર કોમ્પ્લેક્સમાં ભીષણ આગ: 40 જેટલી દુકાન સહિત 5-6 ટુ વ્હીલર ખાખ
જિલ્લાની 415 આંગણવાડી કેન્દ્રોનું નવીનીકરણ પૂર્ણ, બાળકો માટે આકર્ષક વાતાવરણ ઊભું કરાયું
જૂનાગઢ પરિણીતાના એકતરફી પ્રેમમાં અંધ બનેલા બે સંતાનના પિતાએ અગ્નિસ્નાન કરી આપઘાત કર્યો
વિસાવદર પાલિકામાં પદાધિકારી અને ચીફ ઓફિસર વચ્ચે બબાલ, બંને પક્ષે સામસામી પોલીસ ફરિયાદ
લાખો ભાવિકો માટે ‘રેડ કાર્પેટ’ સુવિધા: રવેડીના નવા રૂટ પર કલેક્ટરે આપ્યા દિશાનિર્દેશ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

1 એપ્રિલથી આવક-જાતિ સહિતના 18 પ્રમાણપત્ર ઑનલાઈન મળશે

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાષ્ટ્રીય

ગુજરાતમાં દર મહિને 400થી વધુ ઈંૠઉના કેસ: બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર મોટું સંકટ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાષ્ટ્રીય

મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે પર 31 કલાક બાદ જામ ખુલ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?