રિપોર્ટ અનુસાર, ‘ભારતીય શેરબજારે પ્રથમ વખત હોંગકોંગને પાછળ છોડી દીધું છે. ભારતના માર્કેટનું કેપિટલાઇઝેશન હોંગકોંગના $4.29 ટ્રિલિયનને વટાવીને $4.33 ટ્રિલિયન સુધી પહોંચી ગયું છે.
India overtakes Hong Kong to become fourth-largest stock market
- Advertisement -
Read @ANI Story | https://t.co/9v4AFxKycp#India #HongKong #IndiaStockMarket #EquityMarket #Sensex #Nifty pic.twitter.com/UL5u2e3YfN
— ANI Digital (@ani_digital) January 23, 2024
- Advertisement -
22 જાન્યુઆરીએ ભારત હોંગકોંગને પાછળ છોડીને માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ વિશ્વનું ચોથું સૌથી મોટું સ્ટોક એક્સચેન્જ બન્યું છે. હાલમાં અમેરિકા વિશ્વનું સૌથી મોટું બજાર છે.
રિપોર્ટ અનુસાર, ‘ભારતીય શેરબજારે પ્રથમ વખત હોંગકોંગને પાછળ છોડી દીધું છે. ભારતના શેર માર્કેટનું કેપિટલાઇઝેશન હોંગકોંગના $4.29 ટ્રિલિયનને વટાવીને $4.33 ટ્રિલિયન સુધી પહોંચી ગયું છે. આવી સ્થિતિમાં ભારત વિશ્વનું ચોથું સૌથી મોટું ઈક્વિટી માર્કેટ બની ગયું છે.
🚨 India overtakes Hong Kong as the world's fourth largest stock market. (Bloomberg)
The combined value of shares listed on Indian exchanges reached $4.33 trillion on Monday.
— Indian Tech & Infra (@IndianTechGuide) January 23, 2024
જણાવી દઈએ કે રોકાણકારોમાં વધારો અને સ્થાનિક ભાગીદારીમાં વધારો થવાને કારણે ભારતીય શેર 2023માં નવી ઊંચાઈએ પહોંચ્યા હતા.
હાલમાં, અમેરિકા વિશ્વનું સૌથી મોટું સ્ટોક માર્કેટ છે જેનું મૂલ્ય 50.86 ટ્રિલિયન ડોલર છે. ચીન 8.44 ટ્રિલિયન ડોલર સાથે બીજા ક્રમે અને જાપાન 6.36 ટ્રિલિયન ડોલર સાથે ત્રીજા સ્થાને છે.