ભારતીય પ્રતિનિધિએ કહ્યું કે, અમે આ પ્રતિનિધિમંડળથી કંઇપણ નવીનની આશા કરતા નથી. જે ભારતની બિનસાંપ્રદાયિક ઓળખ અને મૂલ્યો સામે અસુરક્ષા અને નફરતથી ભરેલી છે.
પાકિસ્તાન આ દિવસો પોતના અસ્તિત્વની લડાઇ લડી રહ્યા છે અને ગંભીર આર્થિક સંકટથી લડા રહ્યું છે. આ કારણે પાકિસ્તાન કાશ્મીર પર પોતાની હરકતોથી બાજ આવી રહ્યું નથી. પાકિસ્તાન એક વાર ફરી સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભામાં કાશ્મીર વિશે ચર્ચા છેડી હતી. ત્યાર પછી ભારતે પણ તેમને વળતો જવાબ આપ્યો હતો. સંયુક્ત રાષ્ટ્રમાં કહ્યું કે, પાકિસ્તાનના પ્રતિનિધિ જે પણ કહે કે માને, સંપૂર્ણ કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મૂ-કાશ્મીર અને લદાખ ભારતના અભિન્ન અંગ હતું, છે અને રહેશે.
- Advertisement -
#WATCH | "Irrespective of what the representative of Pakistan believes or covets, the entire Union territory of Jammu and Kashmir and Ladakh were, are and will always be an integral and inalienable part of India," says Indian representative at UN General Assembly
(Source: UNTV) pic.twitter.com/ZovOrrvEqN
— ANI (@ANI) February 7, 2023
- Advertisement -
ભારતીય પ્રતિનિધિએ કહ્યું કે, અમે આ પ્રતિનિધિમંડળથી કંઇ પણ નવીનની આશા રાખતા નથી. જે ભારતની બિનસાંપ્રદાયિક ઓળખ અને મૂલ્યો સામે અસુરક્ષા અને નફરતથી ભરેલી છે, જે ભારતનો આધાર છે. જણાવી દઇએ કે, વર્ષ નવેમ્બરમાં પણ પાકિસ્તાનએ કાશ્મીર મુદા પર ભારતને ઘેરવાની નાકામ કોશિશ કરી હતી, પરંતુ ભારતના પ્રતિનિધિએ પાકિસ્તાનના પ્રોપેગૈંડાને જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, પાકિસ્તાનના હતાશાથી ભરેલા પ્રયાસો અને બહુપક્ષીય મંચોનો દુરપયોગ કરવાની ખરાબ આદત સહાનુભૂતિ પ્રાપ્ત કરવાની કોશિશ છે.