મહિધરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતું આપણું વિસ્તાર લાલ દરવાજાની નવનિર્માણ પામેલ લાલ દરવાજા પોલીસ ચોકીનું ઉદઘાટન સુરત શહેરનાં પોલીસ કમિશનર અજયભાઈ ટોમર સાહેબના વરદહસ્તે કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે મારા સ્થાનિક ચોકીના ઇન્ચાર્જ પીએસઆઈ મેડમ એમ. જી. મોઢવડિયા સાહેબની શુભેચ્છા મુલાકાત લઈ અભિનંદન પાઠવ્યા હતા.



