જૂનાગઢ ભવનાથ તળેટીમાં યોજાયેલ મહા શિવરાત્રી મેળા દરમિયાન સાત 108 એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી જેમાં 30 જેટલા કર્મચારી રાત દિવસ ફરજ બજાવી હતી શિવરાત્રી મેળા દરમિયાન કુલ 409 લોકોના કોલ આવ્યા હતા ત્યારે 108 એમ્બ્યુલન્સ સેવા અંતર્ગત 409 દર્દીઓને શ્વાસ તકલીફ તેમજ નાની મોટી ઇજા સહીતની તકલીફ પડતા 108 સેવા દ્વારા તુરંત તેને સ્થળ પર પ્રાથમિક સારવાર આપ્યા બાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યારે 108 દ્વારા મેળા દરમિયાન લોકોને પડતી આરોગ્ય લક્ષી સેવા કામગીરીમાં સમયસર સારવાર આપી હતી.
શિવરાત્રી મેળામાં 409 દર્દીને 108 દ્વારા સમયસર સારવાર આપીને નવજીવન આપ્યું
Follow US
Find US on Social Medias