ઇદના પ્રસંગે ભાજપના નામ લીધા વિના મુખ્યમંત્રીના પ્રહારો
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોલકતામાં ઇદની નમાઝ માટે એકત્ર થયેલા લોકોને સંબોધન કરી ભાજપ પર તીખા પ્રહાર કરતા કહ્યું હતું કે, હું મારો જીવ આપી દઇશ પણ દેશના ભાગલા નહીં પડવા દઉ. મમતાએ વધુમાં જણાવ્યું હતું કે, અમે બંગાળમાં શાંતિ ઇચ્છીએ છીએ અમે નથી ઇચ્છતા કે દંગા થાય.
- Advertisement -