By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનમાં ગેસ લીક થતાં પ્રચંડ બ્લાસ્ટ, ઈમારત ધરાશાયી થતાં 16 લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત
    2 days ago
    ઈરાનમાં ભૂકંપ કે પરમાણુ વિસ્ફોટ? 5.5ની તીવ્રતાના આંચકાથી વિશ્વભરમાં અટકળોનું બજાર ગરમ
    2 days ago
    દેવાના ડૂંગર નીચે દટાયા છે આ દેશો, ટોચના ક્રમે ટેક્નોલોજીનો ‘માસ્ટર’, ભારતની શું છે સ્થિતિ?
    3 days ago
    પાકિસ્તાનમાં ફરી મોટો આતંકવાદી હુમલો, 11ના મોત: વિસ્ફોટક ભરેલા વાહનની ચેકપોસ્ટ સાથે ટક્કર
    4 days ago
    USAમાં ફરી ગોળીબાર! આઈસ હોકી મેચ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ, 3ના મોત
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આવક પ્રમાણપત્ર : સ્વ-ઘોષણાપત્ર ફરજિયાત, હવેથી ઓનલાઇન મળશે
    2 days ago
    CCEની ભરતીમાં 1180 જગ્યાનો વધારો; GSSSB હવે 6550 પદ પર કરશે ભરતી
    2 days ago
    વિવાદનું ઠિકરું પ્રોફેસર નેહાસિંહ પર ફોડી ગલગોટિયા યુનિવર્સિટીએ માફી માંગી
    2 days ago
    ભારતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાગવો જોઈએ: મેક્રોન
    2 days ago
    દિલ્હી અને મુંબઈ સહિતના શહેરોમાં એરપોર્ટનું સર્વર ડાઉન
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    સરકાર બદલાતા જ બાંગ્લાદેશની શાન ઠેકાણે આવી! BCCI અને ભારત સાથે સંબંધો અંગે મોટું નિવેદન
    2 days ago
    સતત જીત બાદ પણ ટીમથી કેમ સંતુષ્ટ નથી સૂર્યકુમાર યાદવ? કહ્યું- બેસીને વાત કરવી પડશે
    2 days ago
    ટી20 વર્લ્ડકપ: સુપર-8માં આ 3 ટીમો સામે રમશે ટીમ ઈન્ડિયા, પહેલી મેચમાં થશે કાંટાની ટક્કર
    3 days ago
    કેનેડાના 19 વર્ષના ખેલાડીએ 65 બોલમાં 110 રન ફટકારી બનાવ્યો રેકોર્ડ! યુવરાજ સિંહ સાથે છે ખાસ કનેક્શન
    4 days ago
    ટીમ ઈન્ડિયામાં ફેરફારના એંધાણ! આ બે સ્ટાર ગુજરાતી ખેલાડીઓને અપાઈ શકે છે આરામ
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    2 days ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    4 days ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    5 days ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    7 days ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: હોટ સમર વિથ કૂલ ફૂડ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > TALK OF THE TOWN > હોટ સમર વિથ કૂલ ફૂડ
TALK OF THE TOWN

હોટ સમર વિથ કૂલ ફૂડ

Khaskhabar Editor
Last updated: 2021/02/27 at 3:27 PM
Khaskhabar Editor 5 years ago
Share
5 Min Read
SHARE
  • પૂજા કગથરા

બદલાતા ગરમ પવનનો અર્થ છે ‘સમર આવી રહ્યું છે’! એટલે કે ધોમધખતાં તડકાંઓની સીઝન આવી રહી છે. વધતાં જતાં પ્રદૂષણ, વસ્તીમાં થતો સતત વધારો અને વધતાં જતાં વૃક્ષોના છેદનના કારણે થોડાં વર્ષોથી પહેલાંના સાપેક્ષમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. ગરમી અને તડકાંને લીધે શરીરમાં ડીહાઈડ્રેશન, હીટ સ્ટ્રોક, ગેસ્ટ્રોએંટેરિટિસ, ત્વચાને લગતી સમસ્યાઓ પરસેવો, ખંજવાળ વગેરે જેવી સામાન્ય સમસ્યાઓ જોવા મળે છે તો આવી સમસ્યાઓને દૂર કરવા તથા ઉનાળામાં પણ ખૂબ સ્વસ્થ અને મસ્ત રહેવા આપણે યોગ્ય ખોરાકનો ઉપયોગ કરી શકીએ. ઉનાળાને લગતી દરેક સમસ્યાઓનો હલ આપણે યોગ્ય ખોરાકથી કરી શકીએ છીએ.
(1) કાચી કેરીનું શરબત
આ શરબત લાંબી અને આળસવાળી ઉનાળાની બપોર માટે ખૂબ શ્રેષ્ઠ છે. ઉનાળામાં લાગતૂ ‘લૂ’થી બચવા માટે દરરોજ બપોરે ઘરની બહાર નીકળતાં પહેલાં આ શરબત પીવું જોઈએ. કાચી કેચી એ પેકટીન, ઓકસાલીક તથા સાઈટ્રીક અને મલિક એસિડનો સમૃદ્ધ સ્ત્રોત છે. આ લાઈટ યલો કલરનું પીણું ઞશફિંળશક્ષ ઇ1, ઇ2 અને ઈ થી ભરપૂર હોય છે. જે કોલેરા, ટીબી અને એનિમિયા જેવા ગેસ્ટ્રોનોમીકલ વિકારોને અટકાવે છે.
(2) રસમ
રસમ એ દક્ષિણ ભારતનું સુપર ડ્રિંક છે જે ખૂબ આરોગ્યપ્રદ હોય છે તથા સ્વાદમાં ચટપટુ હોય છે. તે વિટામીન અ, ઈ થાઈમીન, રાઈબોફ્લેવિન આયર્ન, પોટેશિયમ, કોપર, સેલેનિયમ, જસત કેલ્શીયમ, મેગ્નેશીયમ, ફોલીક એસીડ અને નીયાસિનથી સમૃદ્ધ છે. રસમ એન્ટી ઓક્સીડન્ટનો ગુણધર્મ ધરાવે છે માટે કબજીયાત, પાચનમાં મદદ કરે છે.
(3) તરબૂચ
તરબૂચ એ 92% પાણીથી બનેલું હોય છે. તે રિહાઈડ્રેટિંગ એજન્ટ છે. તે હાઈડ્રેટેડ રાખવા સિવાય તરબૂચમાં લાઈકોપિન, એન્ટી ઓક્સીડન્ટ, વિટામીન એ, બી-6, સી, એમીનો એસીડથી ભરપૂર હોય છે. તેનાથી ઉનાળામાં થયેલી ત્વચાનું ડેમેજ રોકી શકાય છે. વાળના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારૂં છે. તરબૂત બળતરા વિરોધી ગુણધર્મ ધરાવે છે.
(4) કેરી
ભારતમાં ‘ફળોના રાજા’ તરીકે જાણીતી છે. પાકી અને કાચી કેરી ઉનાળામાં સારા સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી છે. તેમાં 20થી વધારે ખનીજો આવેલી છે. ઉનાળામાં ઘણીવાર શરીરમાં ગરમીને લીધે કે ખૂબ પરસેવાને લીધે સુગર ઓછી થઈ જાય છે. તેના લીધે ચક્કર આવે કે નબળાઈ અને શરીરમાં થાક લાગે છે ત્યારે કેરી એ શરીરમાં નેચરલ સુગરનું કામ કરે છે તથા ઈન્સ્ટન્ટ એનર્જી બુસ્ટર તરીકે કામ કરે છે. માટે રોજ સીઝનમાં કેરી ખાવી જોઈએ પરંતુ કેરીના રસનો ઉપયોગ બને તેટલો ઓછો કરવો જોઈએ.
(5) દૂધી
દૂધી એ મોટાભાગે પ્રીય શાકભાજી નથી પરંતુ દૂધી એ ઉનાળામાં ખૂબ ઉપયોગી છે. તેમાં રીબોફ્લેવીન, ઝીંક તથા મેગ્નેશિયમ અને આયર્ન રહેલું છે. તે શરીરમાં તાપમાન અને બ્લડપ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ત્વચાને સાફ કરીને ત્વચાની સંભાળ રાખે છે. ઉનાળામાં જોવા મળતી ઓઈલી ત્વચામાં તે તેલના ઉત્પાદનને નિયંત્રિત કરે છે.
(6) આઈસ ટી
ઉનાળામાં દિવસનો એક ગ્લાસ આઈસ-ટી એ શરીરમાં રહેલા ખનીજોને સંતુલિત કરવા તેમજ તાજગી મેળવવા માટે ખૂબ ઉપયોગી છે. તેમાં રહેલા એન્ટી ઓક્સીડેન્ટ ત્વચા પર પડતાં સૂર્યના હાનિકારક યુવી કિરણોને લીધે થતાં નુકસાનમાં મદદરૂપ છે.
(7) નાળીયેર પાણી
નાળીયેર પાણી એ શ્રેષ્ઠ સમર ડ્રીંકસ છે. તેમાં આવશ્યક વિટામીન્સ અને ખનીજો અને અન્ય પોષક તત્ત્વો રહેલાં છે. તેમાં ઠંડકના ગુણધર્મો રહેલા છે માટે તે ગરમ હવામાન સામે લડવામાં મદદ કરે છે.
(8) ફુદીનો
ફુદીનો એ ઉનાળામાં ઔષધિય ગુણધર્મ ધરાવે છે. તે શરીરના અંદરના તાપમાનને નિયંત્રિત રાખે છે. ઉનાળામાં બાળકોમાં જોવા મળતાં ગુમડા અને અળાઈમાં રામબાણ ઈલાજ કહી શકાય. તે બોડીને ઠંડુ રાખવાની સાથે-સાથ રીફ્રેસીંગ એજન્ટ તરીકે પણ ઉપયોગી છે.
(9) ડુંગળી
એ જાણીને આપણને સરપ્રાઈઝ લાગે કે ડુંગળીમાં ઠંડકના ગુણધર્મો રહેલા છે. લાલ ડુંગળીમાં એન્ટી એલર્જીક ગુણધર્મો રહેલા છે. ઉનાળામાં દરરોજ ડુંગળી ખાવાથી હીટ સ્ટ્રોકથી બચી શકાય છે. સાદી ભાષામાં કહીએ લૂ લાગવાથી બચી શકાય છે.
(10) ગોળ અને લીંબુનું પાણી
ગોળ અને લીંબુ એ ઉનાળામાં ફરજીયાત લેવા જોઈએ. ગોળ અને લીંબુ એ ઉનાળામાં એનર્જી ડ્રીંક તરીકે કાર્ય કરે છે. તે શરીરમાં ડીટોક્સીફાઈંગ એજન્ટ તરીકે કાર્ય કરે છે.
(11) આ ઉપરાંત ઉનાળામાં શેરડીનો રસ, દહીં, છાશ, વરીયાળીનું શરબત, તકમરીયા, સાકર સાથે કાળી દ્રાક્ષ એ ઉનાળામાં ખૂબ ઉપયોગી અને આવશ્યક છે.
તો આવો આપણે સાથે મળીને આ હોટ ઉનાળામાં કુલ ખોરાક ખાઈને આ ઋતુનો પોતાનો આનંદ મેળવીએ તેને એન્જોય કરીએ. ખૂબ સ્વસ્થ અને મસ્ત રહીએ.
કયિં ુજ્ઞીિ રજ્ઞજ્ઞમ ળફમય ુજ્ઞીિ ળયમશભશક્ષય

 

- Advertisement -

 

You Might Also Like

રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો

યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે

આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો

ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ

સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પી. એમ. મોદીનો પત્ર મળતાં ખુશીથી ઝૂમ્યા અનુપમ ખેર, જાણો શું છે લેટરમાં…
Next Article ગોંડલ નગરપાલિકા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે તંત્ર સજ્જન થયું.

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાં મહાનગરપાલિકા કચેરીને પાણીના પ્રશ્ર્ને મહિલાઓનો ઘેરાવ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
મોરબીમાં ત્રાજપર ચોકડી પાસે મેગા ડિમોલિશન ઉંઈઇ ફેરવી 30થી વધુ દબાણો દૂર કરાયા
મોરબીની ક.ઊ. કોલેજ બનશે સ્વાયત્ત માળખાકીય સુવિધાઓ માટે રૂ. 35 કરોડ મંજૂર
રૈયા રોડ પર આવેલી ઝીંઝુરાજ સ્કૂલના શિક્ષિકાએ 5 વર્ષની બાળકીને ચીંટિયા ભરી લીધા !
‘હરપાલદેવ માઁ શક્તિના અમર અજવાળા’ ફિલ્મ હવે રાજકોટમાં
આવક પ્રમાણપત્ર : સ્વ-ઘોષણાપત્ર ફરજિયાત, હવેથી ઓનલાઇન મળશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

TALK OF THE TOWNરાજકોટ

રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
TALK OF THE TOWNરાજકોટ

યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
TALK OF THE TOWNરાજકોટ

આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?