આસામમાં બુધવારે સવારે એક મોટો અકસ્માત સર્જાયો હતો. અહીંના દેરાગાંવમાં 45 લોકોને લઈ જતી બસ એક ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા છે. અને 27 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
પોલીસનું કહેવું છે કે, બસમાં બેઠેલા લોકો પિકનિક પાર્ટી માટે અઠખેલિયાથી બાલીજાન તરફ જઈ રહ્યા હતા. બસ રસ્તામાં એક ટ્રક સાથે અથડાઈ હતી. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે બસની મુસાફરી સવારે 3 વાગ્યે શરૂ થઈ હતી.
- Advertisement -
#WATCH | Assam: At least 12 people died and 25 others injured after a bus collided with a truck in Golaghat district. The accident took place at around 5 am in Balijan area near Dergaon in Golaghat: Rajen Singh, Golaghat SP pic.twitter.com/1F9JavLkJh
— ANI (@ANI) January 3, 2024
- Advertisement -
રસ્તામાં તે કોલસા ભરેલી ટ્રક સાથે અથડાઈ હતી.પોલીસનું કહેવું છે કે બસમાં બેઠેલા લોકો પિકનિક પાર્ટી માટે અઠખેલિયાથી બાલીજાન તરફ જઈ રહ્યા હતા. રસ્તામા બસ એક ટ્રક સાથે અથડાઈ હતી.