-પત્રિકા કાંડ અને આંતરિક માથાકૂટ વચ્ચે આજે અમદાવાદમાં રાત્રી રોકાણ દરમિયાન સંગઠનના આગેવાનો સાથે ખાનગી બેઠક
સંસદનુ ચોમાસુ સત્ર પૂં થતાની સાથે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગઈકાલે રાતથી ગુજરાતના પ્રવાસે છે નવી દિલ્હીથી તેઓ સીધા ભુજ હવાઈ મથક પર ઉતરાણ કર્યુ હતુ.આજ થી બે દિવસના ભરચક કાર્યક્રમમાં તેમણે ખાનગી રાહે સંગઠનના નેતાઓ સાથે બેઠકનું આયોજન કયુ છે.આજે રાતે તેમના નિવાસ સ્થાન પર ગુજરાત ભાજપમાં ચાલી રહેલી યાદવાસ્થળીને લઈને બેઠક કરવામાં આવશે. જેમાં વર્તમાન પરિસ્થિતિનો તેઓ તાગ મેળવશે. તેનું પરિણામ તેઓ દિલ્હી પર ગયા પછી બહાર આવશે.તેમ સુત્રો માથી જાણવા મળે છે.
- Advertisement -
Gujarat: Amit Shah arrives at Bhuj airport for 2-day visit; to inaugurate new projects
Read @ANI Story | https://t.co/E2eHc37PAo#AmitShah #BhujAirport #Gujarat pic.twitter.com/P2kYgJEq02
— ANI Digital (@ani_digital) August 11, 2023
- Advertisement -
ગઈકાલે રાત્રે જ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાત આવી પહોંચ્યા છે અને બીએસએફના વડા મથક ખાતે તેમણે રાત્રી રોકાણ કયુ હતું શનિવારે સવારે ૧૦:૩૦ કલાકે ઇફકોના નેનો ડીપીએ પ્લાન્ટનું ભૂમિ પૂજન કર્યુ હતુ .યારે ગાંધીધામની જનતાને સંબોધન કરયુ હતુ.ત્યારબાદ અમિતભાઈ સીધા કોટેશ્વર પહોંચીને કોટેશ્વર મહાદેવની પૂજા અર્ચન કરીને બપોરે ૨:૦૦ વાગે બીએસએફના બુરીંગ પ્લેસ નું ભૂમિપૂજન કરશે અનેક આયામોનુ લોકાર્પણ કરશે ત્યારબાદ ક્રીક વિસ્તારમાં આવેલી હરામીનાળાનું ભ્રમણ કરશે. આ ઉપરાંત ભુજ જેલ ખાતે કેદીઓ સાથે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ટ્રાન્સફોર્મેશન કાર્યક્રમમાં હાજરી આપશે ત્યારબાદ તેઓ અમદાવાદ આવવા રવાના થશે. અમદાવાદ ખાતે તેમના નિવાસસ્થાન પર એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
Leaving for Bhuj (Gujarat). Will attend the foundation laying ceremony of the IFFCO Nano DAP (Liquid) Plant at Gandhidham.
Also will attend the foundation laying of the BSF's Mooring Place and the virtual inauguration of various projects at Koteshwar.
In the later part of the… https://t.co/lLjxoQotGy
— Amit Shah (@AmitShah) August 11, 2023
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે ગુડા વિસ્તારમાં ૮૫ કરોડના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહત્પર્ત આવતીકાલે કરવામાં આવશે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ પણ ઉપસ્થિત રહેશે પિયા ૪૦ કરોડના ખર્ચે ચાર માર્ગે થનાર ગાંધીનગરના કલેકટર–૭ થી રાંધેજા–બાલવા–માણસા ખાતેના કામનુ ખાતમુહત્પર્ત કરવામા આવશે. માણસના નગરપાલિકા વિસ્તારમાં અંદાજે પિયા દોઢ કરોડના ખર્ચે એલઇડી લાઇટ અને હાઈ માસ્ક પુલના કામોનું લોકાર્પણ અને છ૪ કરોડના ખર્ચ તળાવનું ખાતમુહર્ત કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે કરવામાં આવશે.આ દરમિયાન રાયકીય બેઠકોનું આયોજન ખાનગી રાહે કરવામાં આવ્યું છે.