– હવે ફાઇનલમાં ભારતનો મુકાબલો મલેશિયા સાથે થશે
એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2023ની સેમિફાઈનલમાં ભારતે જાપાન સામે એક તરફી મેચમાં 5-0થી લીડ મેળવી હતી. હવે ફાઇનલમાં ભારતનો સામનો મલેશિયા સામે થશે.
- Advertisement -
એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2023ની સેમિફાઇનલમાં ભારતનો મુકાબલો જાપાન સામે થશે. ભારતે સંપૂર્ણપણે એકતરફી મેચમાં 5-0થી શાનદાર જીત મેળવી હતી. અગાઉ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી અને એશિયન ગેમ્સની છેલ્લી સંસ્કરણમાં ભારત જાપાન સામે બે વાર હાર્યું હતું, પરંતુ આ વખતે નહીં.
ભારત એકપણ મેચ હાર્યા વિના ટૂર્નામેન્ટમાં પ્રથમ સ્થાને છે. સેમીફાઈનલમાં ભારતે જાપાનને હરાવ્યું છે. મનપ્રીત સિંહ મેચનો હીરો રહ્યો હતો. હવે ફાઇનલમાં ભારતનો સામનો મલેશિયા સામે થશે.