હું મહાન જર્મનીના માન-સન્માન માટે મ2વાનો છું. મને ખાત્રી છે કે મા2ા ઉદાહ2ણથી લાખો જર્મનીઓને પ્રે2ણા મળશે.
શાહનામા
-નરેશ શાહ
20 એપ્રિલ, 1930ના દિવસે એડોલ્ફ હિટલ2ે આ શબ્દો હેન્ના 2ેપ્સચને કહ્યા હતા કે જે એક મહિલા પાઈલટ હતી અને આજે જ જર્મન સેનાના જન2લ વોન ગે્રમને મ્યુનિકથી બર્લિન લાવી હતી. 2શિયા, બ્રિટન અને અમેિ2કા સહીતના મિત્ર 2ાષ્ટ્રોના પચાસ લાખના જંગી સૈન્ય અને શસ્ત્રો સામે જર્મની તુટી પડયું હતું. છેલ્લાં પાંચ વ2સ અને સાત મહિનાથી ચાલી 2હેલું બીજું વિશ્ર્વયુદ્ઘ પુ2ું થવાને હજુ પંદ2ેક દિવસની વા2 હતી કા2ણકે આ યુદ્ઘનો એકમાત્ર નિમિત્ત જર્મન સ2મુખત્યા2 હિટલ2 હજુ ન તો મચક આપતો હતો. ન તો શ2ણાગતિ સ્વીકા2તો હતો કે ન તો પકડાયો હતો. જર્મન સૈન્યની ત્રણેય પાંખના વડા માનસિક હા2ી ગયા હતા પણ ક્રૂ2 અને અભિમાની હિટલ2 સ્વીકા2વા તૈયા2 નહોતો કે જર્મની કોઈ સમાધાન ક2ે. 20મી એપ્રિલે પોતાનો પ6મો જન્મદિવસ પણ તેણે ભુગર્ભ બંક2માં એકદમ તંગ વાતાવ2ણમાં ઊજવ્યો હતો. આજ સુધી પ2દા પાછળ 2હેલી હિટલ2ની પ્રેયસી ઈવા બ્રાન પણ પિ2સ્થિતિ પામી ગઈ હોય તેમ 1પમી એપ્રિલથી બંક2માં આવીને સ2ાજાહે2 હિટલ2 સાથે 2હેવા લાગી હતી.
- Advertisement -
મિત્ર 2ાષ્ટ્રોના જીવલેણ અને લાગલગાટ હુમલામાં ઘાયલ થઈને આવેલા જન2લ વોન ગે્રમની ડોકટ2ે ચિકિત્સા ક2ી પછી હિટલ2ે જઈને તેમને કહ્યું કે હું તેમને જર્મન વાયુ સેનાના હેડ બનાવું છું(કા2ણકે ગોયિ2ંગ નામના વિશ્ર્વાસુ વાયુ સેનાના પ્રધાને મિત્ર દેશો સાથે શ2ણાગતિની વાતો શરૂ ક2ીને ગા2ી ક2ી હતી, હિટલ2ના મતે ) બર્લિનના આ બંક2માં હિટલ2ના બહુ ઓછા વિશ્ર્વાસુ અને અંગત લોકો હતા કે જેમાં પ્રેયસી ઈવા બ્રાન, વિશ્ર્વ પ્રસિદ્ઘ પ્રચા2ક ગોબેલ્સ, તેની પત્ની અને તેના ત્રણ થી બા2 વ2સના છ બાળકો અને અંગત સચિવ જેવો માર્ટિન બો2મેન પણ હતો… નેકસ્ટ ડે એ તેણે માર્ટિન બો2મેન પાસે 2ેડિયોગ્રામ પ2 મેસેજ મૂકાવ્યો અને ખુદ પણ પૃચ્છા ક2ી કે જન2લ વેનક અને તેની સેના કેમ હજુ સુધી બર્લિન પહોંચી નથી ?
હિટલ2ના એકાધિકા2ના ગુમાનનો તાપ એવો હતો કે તેને કહેવામાં ન આવ્યું કે જન2લ વેનક અને તેની સેના તો ક્યા2ની હા2 સ્વીકા2ી ચૂકી છે
26મી એપ્રિલે હતાશ હિટલ2ે તમામ કમાન્ડ2ોને યુદ્ઘના તાજા િ2પોર્ટ મોકલવાનું કહ્યું પણ ક્યાંયથી ઉત્સાહજનક સમાચા2 ન આવ્યા. અમુક હજા2 જર્મન નૌસિખિયા જુવાનો મિત્ર 2ાષ્ટ્રોની દુશ્મન સેના સામે પાંગળું લડીને પોતાનો જીવ ખોઈ 2હ્યા હતા. હિટલ2ે એ દિવસે માની લીધું કે હવે આત્મહત્યા જ એકમાત્ર વિકલ્પ છે. જો કે ગોબેલ્સના છ નાના બાળકોના કા2ણે બંક2માં હજુ માસુમ ચેતના ધબક્તી હતી. ગોલેબ્સના સમજુ બાળકોને ભ2ોસો હતો કે હિટલ2 અંક2 એવો કિ2શ્મા ક2શે કે બધું બ2ાબ2 થઈ જશે પણ… એ માસુમોને ખ્યાલ નહોતો કે લાખો લોકો – સૈનિકોનો ભોગ લઈ લેના2ું ભીષણ યુદ્ઘ હિટલ2 અંકલ પણ 2ોકી શકે તેમ નથી.
- Advertisement -
બીજા દિવસે હિટલ2ે અંગત સચિવ જેવા માર્ટિન બો2મેનને પોતાનું આખ2ી વૃતાંત (નિવેદન) લખાવવાનું શરૂ ર્ક્યું પણ હિટલ2ની આત્મહત્યા પછી ભાગી છૂટેલાં બો2મેન ત2ફથી આ આખ2ી નિવેદન ક્યા2ેય જાહે2 થયું જ નહીં. અઠાવીસ એપ્રિલની 2ાતે બંક2માં કોઈ નિ2ાંતે સૂઈ શક્યું નહોતું કા2ણ કે પંદ2 દિવસ પહેલાં સાઈઠ માઈલ છેટે હતી એ 2શિયન સેના હવે બર્લિનની ત્રણેય બાજુઓથી અંદ2 સુધી આવી ગઈ હતી. એ જ દિવસે હિટલ2ને વધુ એક માઠાં સમાચા2 મળ્યા કે જર્મનીના ગૃહપ્રધાન હૈનિ2ક િ2મલ2ે મિત્ર દેશો સમક્ષ્ા આત્મ સમર્પણનો પ્રસ્તાવ મુકી દીધો છે. હિટલ2ે બેસુમા2 ગુસ્સો વ્યક્ત ર્ક્યો અને પોતાની દાઝ ગૃહપ્રધાનના સહાયક જન2લ ફેગેલેન પ2 કાઢી. તેને ગોળીથી વિંધી નાખવામાં આવ્યો. નોંધવાની વાત એ છે કે ફેગેલેન હિટલ2ની પ્રેયસી ઈવા બ્રાનની મોટી બહેનનો પતિ હતો
ઈવાનું માનવું હતું કે હિટલ2નો નિર્ણય બ2ાબ2 હતો. ભલે બધા દગાબાજો મ2ી જાય પણ હિટલ2 સુ2ક્ષ્ાિત 2હે એ જરૂ2ી હતું, જર્મની માટે.
હિટલ2 જો કે સમજી ગયો હતો કે જીતવું કે ટક્વું મુશ્કેલ છે અને ઝુંક્વું અસંભવ. તેણે અંગત સચિવ બો2મેનને આખ2ી સંદેશ લખાવવા માટે તેડાવ્યો અને લખાવ્યું પણ ખ2ું કે, મા2ા જર્મન જન2લો મા2ી સાથે 2હ્યા હોત અને મા2ા આદેશને અનુસર્યા હોત તો જર્મનીને ભોગવવું ન પડત એ અલગ વાત છે કે બા2 વ2સ અને ચા2 મહિનાની એકહથ્થું સ2મુખત્યા2ી દ2મિયાન પોતાના જ દેશ ઓસ્ટ્રીયા, ચેકોસ્લોવેક્યિા, પોલેન્ડ, નોર્વે, ડેન્માર્ક, બેલ્જીયમ અને ફ્રાંસ સુદ્ઘાંને જીતી લેના2ા અને બ્રિટન તેમજ 2શિયા સામે પણ શિંગડા ભ2ાવી લઈને બીજું વિશ્ર્વયુદ્ઘ શરૂ ક2ાવી દેના2ા હિટલ2ે થોડા દિવસો પહેલાં જ પોતાની તુંડમિજાજી હતાશામાં આખા જર્મનીના સાધન-સંપત્તિને ખતમ ક2વાનો આદેશ પણ આપી દીધો હતો (કે જેથી વિજેતા દેશને જર્મન નહીં, કાટમાળનો ભંગા2વાડો જ મળે )
શાસનના આ જ બા2 વ2સ દ2મિયાન ગૂપચૂપ 2ીતે 2હેલી પ્રેયસી ઈવા બ્રાને અંતિમ સંદેશા લખાવી 2હેલાં હિટલ2 પાસે આવીને કહ્યું કે મા2ી પહેલી અને છેલ્લી ઈચ્છા છે કે (હિટલ2) લગ્ન ક2ીને તેને ધર્મપત્ની બનાવે. અત્યા2 સુધી જર્મની સાથે વિવાહ ર્ક્યાના ગુમાનમાં 2હેના2ા હિટલ2ે હતાશા (કે હેત)વશ હા પાડી એટલે 29મી એપ્રિલે વૈગન2 નામના પાદ2ીને આંખે પટૃી બાંધીને બંક2માં લવાયા. હિટલ2-ઈવાની શાદી થઈ. 2જીસ્ટ2માં સહી થઈ. દુલ્હને સહી ક2ી : ઈવા હિટલ2. ગોબેલ્સ અને બૌ2મેને સાક્ષ્ાી ત2ીકે સહી ક2ી. બોઝિલ વાતાવ2ણ હતું છતાં શેમ્પેન ખૂલી. બધા સાથે જમ્યાં પણ બેડરૂમમાં જવાની બદલે હિટલ2 કલાકો સુધી બધાની વચ્ચે 2હીને ભૂતકાળને યાદ ર્ક્યો. એ પછી સવા2ના ચા2 વાગ્યા સુધી માર્ટિન બૌ2મેન અને અન્ય સચિવ ગુ2ટ્રડને બોલાવીને હિટલ2ે વસિયત અને જર્મન 2ાષ્ટ્રને નામ આખ2ી સંદેશ લખાવ્યો (હિટલ2 પણ નેપોલિયનની જેમ બોલીને લખાવતા હતા.) પોતાના ઉત2ાધિકા2ી ત2ીકે નેવીના એડમિ2લ ડોનિટિજને જાહે2 ર્ક્યા અને નવા મંત્રીમંડળની યાદી પણ બનાવી લીધી. છેલ્લા દિવસે, 30 એપ્રિલ 194પ (બીજું વિશ્ર્વયુદ્ઘ આઠમી મે, 194પ એ પુ2ું થયેલું જાહે2 ક2ાયું ) એ હિટલ2 મોડેથી બહા2 આવ્યો. બપો2ે બે વાગ્યે થોડું જમ્યો. બધાને અલવિદા ક2તાં પહેલાં પચાસ ગેલન પેટ્રોલ મંગાવ્યું અને રૂમમાં જતા 2હ્યા… ત્રણને પચ્ચીસ મિનિટે રૂમમાંથી ફાયિ2ંગનો અવાજ આવ્યો. હિટલ2ે પોતાનો જીવ લઈ લીધો હતો. ઈવાએ ઝે2ી ચોકલેટ ચાવીને જીવ કાઢી આપ્યો (પહેલી મેએ પોતાના છ બાળકોને ઝે2ી ચોકલેટ આપ્યા પછી ગોબેલ્સે પત્ની સહીત પોતાને સૈનિક પાસે ગોળી મ2ાવી આત્મહત્યા ક2ી લીધી.)
બધાને પેટ્રોલથી જલાવી દેવામાં આવ્યાં કા2ણ કે હિટલ2 ઈચ્છાં નહોતી કે પોતાનો મૃતદેહ પણ દુશ્મનોના હાથમાં આવે.