ભારતમાં કાશ્મીર-હિમાચલમાં ભારે હિમવર્ષા વચ્ચે શિયાળો કહેર વર્તાવી રહ્યો છે તેવી જ રીતે દુનિયાના અનેક દેશો પણ હિમવર્ષાનો આતંક અનુભવી રહ્યા છે. અમેરિકા, બ્રિટન, રશિયા જેવા દેશોમાં હિમવર્ષા અને હાડ થીજાવતી ઠંડી પડી રહી છે.
ઉત્તર કોરીયાના સીઓલમાં રવિવારે અતિ ભારે હિમવર્ષા થઇ હતી અને માર્ગોથી લઇ તમામ ભાગોમાં બરફની ચાદર છવાઇ ગઇ હતી તેવા સમયે હાઇવે પર એક સાથે 50 વાહનોની ટકકર સર્જાઇ હતી. પરિણામે અનેક કિલોમીટર સુધીનો લાંબો ટ્રાફિક જામ થયો હતો.
- Advertisement -
#WATCH | Himachal Pradesh: Tourists throng Kufri in Shimla district as the region received fresh snowfall (16.01) pic.twitter.com/uxa8WR2oUk
— ANI (@ANI) January 16, 2023
- Advertisement -
ભારતમાં પણ હિમવર્ષા વચ્ચે વખતોવખત આકસ્મિક ઘટના બની જ રહે છે. દુનિયાભરમાં અનેક દેશોમાં અસામાન્ય હિમવર્ષા અને બરફનું તોફાન સર્જાઇ રહ્યું છે. કલાઇમેટ ચેન્જની ઇફેકટ હોવાનું નિષ્ણાંતો માની રહ્યા છે.


