By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    800 ડિગ્રી તાપમાન, હાડકાં ઓગાળી નાંખે તેવું કેમિકલ! ઈઝરાયલ પર ‘વ્હાઈટ ફૉસ્ફરસ’ વાપરવાનો આરોપ
    2 days ago
    ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે તિરાડ, ઈરાનના ઓઈલ ડેપો પર હુમલો
    2 days ago
    દુનિયામાં 1973 જેવું ઓઈલ સંકટ સર્જાશે? ભારત સહિત દુનિયાના ઘણાં દેશોનું ટેન્શન વધ્યું
    2 days ago
    ઈરાન માટે આજે કયામતની રાત
    4 days ago
    ઈરાનનો મોટો વળાંક: અમેરિકાની થાડ એર ડિફેન્સ સિસ્ટમ પર સફળ હુમલો, મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    9.34 રૂપિયા ચૂકવવા બૅન્કમાંથી આવ્યો ફોન, ખેડૂતે 10 રૂપિયા ભરી 66 પૈસા પાછા માગ્યા!
    15 hours ago
    ક્રૂડ ઓઇલ 9% સસ્તું થઈને 88 ડોલર પર આવ્યું, શેરબજારમાં 6% સુધીનો વધારો
    15 hours ago
    પાકિસ્તાનમાં ‘લૉકડાઉન’!
    15 hours ago
    મધ્ય પ્રદેશથી મહારાષ્ટ્ર સુધી સપ્લાય ઠપ: ‘ESMA’ લાગુ
    15 hours ago
    ‘કોવિડ વેક્સિનની આડઅસરથી પીડિતા લોકો માટે વળતરની નીતિ તૈયાર કરો…’ સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને આદેશ
    17 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત ચેમ્પિયન બનતા રાજકોટિયન્સે ઢોલ-નગારા અને ફટાકડાંઓ સાથે ઉજવણી કરી
    2 days ago
    જીત બાદ મેદાનમાં ખેલાડીઓએ પરિવાર સાથે ઐતિહાસિક વિજયની ઉજવણી કરી
    2 days ago
    ભારત ત્રીજીવાર બન્યું ઝ20 વર્લ્ડ કપ ચેમ્પિયન
    2 days ago
    T20 વર્લ્ડ કપની ફાઈનલમાં મેદાનમાં વિવાદ બાદ અર્શદીપ સિંહે ન્યૂઝીલેન્ડના ખેલાડીથી માફી માગી
    2 days ago
    T20 વર્લ્ડ ચેમ્પિયન બનતાં જ ગંભીર ટીકાકારો પર ભડક્યો, કહ્યું – ‘સોશિયલ મીડિયા નહીં…’
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    રિલીઝ થતાં પહેલા તમે જોઈ શકશો ‘ધુરંધર 2’, પેઇડ પ્રિવ્યૂ શૉ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા
    15 hours ago
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    4 days ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    5 days ago
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    6 days ago
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઓછામાં ઓછા ત્રણ બાળક પેદા કરો નહીં તો સમાજ નાશ પામશે: ભાગવત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > ઓછામાં ઓછા ત્રણ બાળક પેદા કરો નહીં તો સમાજ નાશ પામશે: ભાગવત
રાષ્ટ્રીય

ઓછામાં ઓછા ત્રણ બાળક પેદા કરો નહીં તો સમાજ નાશ પામશે: ભાગવત

Khaskhabar Editor
Last updated: 2024/12/02 at 5:22 PM
Khaskhabar Editor 1 year ago
Share
4 Min Read
SHARE

વસતી અસંતુલન તોડવા નીતિ ઘડવાની સલાહ બાદ સંઘ વડાનું મોટું નિવેદન

દેશમાં પ્રજનન દર 2.1એ પહોંચી ગયો, આ જ ગતિથી વસતી ઘટતી રહી તો સમાજને નહીં બચાવી શકાય : સંઘવડા

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.2

રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘના વડા મોહન ભાગવતે દેશના વસતી વધારાને લઇને મોટુ નિવેદન આપ્યું છે. ભાગવતે કહ્યું છે કે ભારતમાં જન્મ દર ઘટી રહ્યો છે જે ચિંતાજનક છે. જે સમાજનો વસતી વધારો (પ્રજનન દર) 2.1ની નીચે આવી જાય તે સમાજ ધીરે ધીરે નષ્ટ થઇ જાય છે. આધુનિક વસતી વિજ્ઞાાન પણ કહે છે કે જો કોઇ સમાજનો પ્રજનન દર 2.1ની નીચે જતો રહે તો તે સમાજ નાશ પામે છે. આ દર નીચે ના જવો જોઇએ અને આ માટે દરેક પરિવારમાં બેથી ત્રણ બાળકો પેદા કરવા જોઇએ. હમ દો હમારે દો સુત્ર દ્વારા વસતી ઘટાડા માટે અભિયાન ચલાવાયું હતું, હવે ભાગવતે કહ્યું છે કે ઓછામાં ઓછા ત્રણ બાળકો તો હોવા જ જોઇએ. વસતી મુદ્દે નવો કાયદો અને નીતિ લાવવાની ચર્ચા વચ્ચે મોહન ભાગવતે આ નિવેદન આપ્યું છે. નાગપુરમાં કૂળ સમ્મેલન દરમિયાન સંઘ વડાએ કહ્યું હતું કે કુટુંબ સમાજનો હિસ્સો છે, વસતી ઘટવી તે ચિંતાજનક બાબત છે, લોકસંખ્યા શાસ્ત્ર કહે છે કે જો આપણે 2.1ની નીચે જઇશું તો સમાજનો નાશ થઇ જશે. સમાજનો કોઇ નાશ નહીં કરે તે ખૂદ આપમેળે નાશ પામશે. આપણા દેશમાં વસતી નીતિ 1998થી 2002 દરમિયાન નક્કી કરવામાં આવી હતી, તેમાં પણ જણાવવામાં આવ્યું છે કે પ્રજનન દર 2.1થી નીચે ના જવો જોઇએ. આપણે બેથી વધારેની જરૂર છે અને તે છે ત્રણ. આ નંબર બહુ જ મહત્વનો છે અને તો જ સમાજ ટકી શકશે નહીં તો તેનો નાશ થશે. ભાગવતે કહ્યું હતું કે દેશનો વસતી વૃદ્ધિ દર 2.1ની નીચે ના જાય તે માટે બેથી વધુ એટલે કે ત્રણ બાળકો પેદા કરવા પડશે.

સંઘ વડા અગાઉ પણ વસતી વધારા મુદ્દે નિવેદન આપી ચુક્યા છે. તેમણે વર્ષ 2022માં નાગપુરમાં દશેરા રેલીને સંબોધતા કહ્યું હતું કે સમાજ વચ્ચે વસતીમાં અસંતુલન મહત્વપૂર્ણ વિષય છે અને તેને નકારી ના શકાય. વસતીમાં અસંતુલન ભૌગોલિક સ્થિતિમાં બદલાવ લાવે છે. વસતીના આ અસંતુલનને અટકાવવા માટે તમામ સમાજના લોકો માટે નવી વસતી નીતિ લાવવાની જરૂર છે. ચીનની એક પરિવાર એક બાળક નીતિ પર સવાલ ઉઠાવતા ભાગવતે કહ્યું હતું કે જ્યારે આપણે વસતી પર કાબુ મેળવવા પ્રયાસ કરીએ છીએ ત્યારે શું થાય છે તે જોવા ચીનમાં જે થઇ રહ્યું છે તેને જોવુ જોઇએ. ચીને એક જ બાળક પેદા કરવાની નીતિ અપનાવી હતી, જેને કારણે આજે ત્યાં માત્ર વૃદ્ધો જ બચ્યા છે. બીજી તરફ મોહન ભાગવતના આ નિવેદનને લઇને વિપક્ષે પણ જવાબ આપ્યો હતો. કોંગ્રેસે કહ્યું હતું કે પહેલા જે લોકો છે તેમને તો નોકરી પુરી પાડો, નોકરીઓ છે નહીં, લોકો પાસે જે જમીન છે તે વસતીના પ્રમાણમાં ઘટવા લાગી છે. કોંગ્રેસના નેતા ઉંમગ સિંઘારે કહ્યું હતું કે મોહન ભાગવત ઇચ્છે છે કે બેથી વધુ બાળકો પેદા કરવામાં આવે, દેશમાં પહેલાથી જ બેરોજગારી વધુ છે, આજે જે યુવાઓ છે તેમને તો નોકરી પુરી પાડો. ચીને વસતી વધારા પર કાબુ મેળવ્યો છે અને મહાશક્તિશાળી બન્યો છે. મારી તો સલાહ છે કે મોહન ભાગવત હોય, નરેન્દ્ર મોદી હોય કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હોય સૌથી પહેલા શરૂઆત કરે, જો તેમને વસતીની આટલી જ ચિંતા હોય તો તેમનાથી શરૂઆત થવી જોઇએ. એઆઇએમઆઇએમના સાંસદ અસદ્દુદીન ઓવૈસીએ કહ્યું હતું કે મોહન ભાગવત વસતી વધારવા માગે છે પરંતુ તેનાથી બાળકોને કોઇ ફાયદો થશે? શું ગરીબ પરિવારોને દર મહિને 1500 રૂપિયા આપશો?

- Advertisement -

You Might Also Like

9.34 રૂપિયા ચૂકવવા બૅન્કમાંથી આવ્યો ફોન, ખેડૂતે 10 રૂપિયા ભરી 66 પૈસા પાછા માગ્યા!

ક્રૂડ ઓઇલ 9% સસ્તું થઈને 88 ડોલર પર આવ્યું, શેરબજારમાં 6% સુધીનો વધારો

પાકિસ્તાનમાં ‘લૉકડાઉન’!

મધ્ય પ્રદેશથી મહારાષ્ટ્ર સુધી સપ્લાય ઠપ: ‘ESMA’ લાગુ

‘કોવિડ વેક્સિનની આડઅસરથી પીડિતા લોકો માટે વળતરની નીતિ તૈયાર કરો…’ સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને આદેશ

TAGGED: delhi, Mohan Bhagwat
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહની વી.વી.પી. જ્ઞાનકેન્દ્ર દ્વારા જ્ઞાનવર્ધક ઉજવણી
Next Article ગિરનાર 7.3 ડિગ્રી સાથે ટાઢોબોળ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

ડમ્પિંગ સાઈટના ટેન્ડર અને પેમેન્ટ સમયે જ લાગતી આગ સામે તપાસની માંગ

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
સુરેન્દ્રનગરમાં અગરિયાઓ માટેના 188 આવાસ બન્યા ભૂતિયા બંગલા
દેહવ્યાપારના ધંધામાં કમિશન માટે ખેલાયો લોહિયાળ ખેલ: સ્થાનિક શખ્સ ઝડપાયો
યુદ્ધની સિરામિક ઉદ્યોગ પર અસર: ગેસ કટોકટી મુદ્દે એસોસિએશને મુખ્યમંત્રી સાથે કરી બેઠક
નવા વેગડવા ગામે વીજ તણખલાથી 20 વીઘા ઘઉંનો પાક ભસ્મ: ખેડૂતના મોઢે આવેલો કોળિયો છીનવાયો
રાજકોટ મનપાએ બાંધકામ ફીમાં હપ્તા પદ્ધતિ મંજૂર કરી: ₹50 લાખથી વધુની રકમમાં રાહત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

9.34 રૂપિયા ચૂકવવા બૅન્કમાંથી આવ્યો ફોન, ખેડૂતે 10 રૂપિયા ભરી 66 પૈસા પાછા માગ્યા!

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
રાષ્ટ્રીય

ક્રૂડ ઓઇલ 9% સસ્તું થઈને 88 ડોલર પર આવ્યું, શેરબજારમાં 6% સુધીનો વધારો

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
રાષ્ટ્રીય

પાકિસ્તાનમાં ‘લૉકડાઉન’!

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?