By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકી વિઝા માટે સોશિયલ મીડિયા માહિતી ફરજીયાત : માર્ગદર્શિકા જાહેર કરાઈ
    20 hours ago
    ટ્રમ્પ સરકાર દેશને અંદરથી ખોખલો કરી રહી છે: ઓબામા
    20 hours ago
    ગાઝાવાસીઓ માટે રાહતના સમાચાર: યુદ્ધ 15 દિવસમાં સમાપ્ત કરવાની નેતન્યાહૂ-ટ્રમ્પની સંયુક્ત યોજના
    20 hours ago
    ફ્રાન્સમાં તીવ્ર વાવાઝોડું: 120 કિ.મી.ની ઝડપે પવન, ભારે વરસાદથી બેના મોત
    20 hours ago
    મધ્ય પૂર્વ શાંતિ અને સ્થિરતાના નવા યુગ તરફ આગળ વધી રહ્યું છે: વ્હાઇટ હાઉસ
    23 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રામાં ભારે ભીડને કારણે 600થી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા
    6 minutes ago
    હવેથી તમામ દવાઓ પર કયુઆર કોડ ફરજીયાત થશે
    30 minutes ago
    ગુજરાત હાઇકોર્ટે આસારામના જામીન 7 જુલાઈ સુધી લંબાવ્યા, બાકી પ્રમાણપત્રનો હવાલો આપ્યો
    57 minutes ago
    1 જુલાઈથી રેલવે ટિકિટથી માંડીને ATM સુધીની સેવા મોંઘી થશે
    20 hours ago
    બંધારણની પ્રસ્તાવનામાંથી ‘ધર્મ નિરપેક્ષ’ અને ‘સમાજવાદી’ શબ્દો હટાવી લેવા જોઈએ : RSS
    20 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ENG vs IND, બીજી ટેસ્ટ: જોફ્રા આર્ચર ચાર વર્ષ પછી ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમમાં પાછો ફર્યો
    1 day ago
    નીરજ ચોપરાએ જીત્યો ગોલ્ડન સ્પાઇક ટુર્નામેન્ટનો ખિતાબ
    3 days ago
    5 સેન્ચુરી છતાં ટીમ ઈન્ડિયા હારી: ખરાબ ફિલ્ડિંગ ભારતને ભારે પડી, ઇંગ્લેન્ડ 5 વિકેટથી જીત્યું
    3 days ago
    ભારતીય ક્રિકેટ માટે દુઃખદ દિવસ! ભૂતપૂર્વ ક્રિકેટર દિલીપ દોશીનું લંડનમાં 77 વર્ષની વયે નિધન
    4 days ago
    ભારતની ધાંસૂ શરૂઆત: ગિલ અને જયસ્વાલે ફટકાર્યું શતક
    7 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    પાકિસ્તાની સેન્સર બોર્ડે દિલજીત દોસાંજની ‘સરદાર જી 3’ને રિલીઝ માટે મંજૂરી આપી
    24 hours ago
    દિલજીત દોસાંઝે ‘સરદાર જી 3’ માંથી ‘માફી માંગવી’ ​​જોઈએ, બધા ‘વાંધાજનક દ્રશ્યો’ દૂર કરવા જોઈએ: મીકા સિંહ
    2 days ago
    35માં જન્મદિવસે રિધિમા પંડિતે આંખોનું દાન કરવાનો નિર્ણય લીધો
    2 days ago
    જાણીતા શૉ ‘અનુપમા’ના સેટ પર વહેલી સવારે લાગી ભીષણ આગ, કોઈ જાનહાનિ નથી થઈ
    5 days ago
    ‘સિતારે જમીન પર’એ ‘હાઉસફુલ 5’ને આપી ટક્કર પહેલા દિવસે જ સિનેમા ઘરોમાં મચાવી ધૂમ
    7 days ago
  • ધર્મ
    ધર્મShow More
    100 વર્ષ જૂના લાકડામાંથી તૈયાર કરવામાં આવે છે ભગવાન જગન્નાથજીની મૂર્તિ
    1 day ago
    રથયાત્રા 2025 / રથયાત્રામાં ભક્તોને માલપુઆ અને મગનો જ પ્રસાદ શા માટે આપવામાં છે ?
    1 day ago
    કાલે દક્ષિણાયન અને વર્ષાઋતુનો પ્રારંભ : સૂર્યના કર્ક રાશિમાં પ્રવેશ થવા સાથે કર્ક સંક્રાંતિ થશે
    1 week ago
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    2 weeks ago
    વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    1 month ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    1 month ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    2 months ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    2 months ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: T20 સીરિઝ જીત્યાની ખુશીમાં હાર્દિક પંડ્યાએ ઉમરાનને આપી સ્પેશ્યલ ગિફ્ટ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સ્પોર્ટ્સ > T20 સીરિઝ જીત્યાની ખુશીમાં હાર્દિક પંડ્યાએ ઉમરાનને આપી સ્પેશ્યલ ગિફ્ટ
સ્પોર્ટ્સ

T20 સીરિઝ જીત્યાની ખુશીમાં હાર્દિક પંડ્યાએ ઉમરાનને આપી સ્પેશ્યલ ગિફ્ટ

Khaskhabar Editor
Last updated: 2022/06/29 at 1:10 PM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

બીજી મેચમાં ઉમરાન મલિકની ધારદાર બોલિંગના કારણે ભારતીય ટીમે છેલ્લી ઓવરમાં રોમાંચક વિજય થયો હતો

હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ T20I શ્રેણીમાં આયર્લેન્ડને 2-0થી ક્લીન કર્યું હતું. જે બાદમાં હવે હાર્દિક પંડ્યા મહાન ભારતીય કેપ્ટન એમએસ ધોનીના માર્ગ પર ચાલી રહ્યો છે. પંડ્યાએ ઘણી વખત કહ્યું છે કે, તેણે ધોનીના માર્ગદર્શનમાં કેપ્ટનશીપ શીખી છે. આયર્લેન્ડ સામે સિરીઝ જીત્યા બાદ પંડ્યાએ મેદાન પર કંઈક એવું કર્યું, જેની સોશિયલ મીડિયા પર દરેક ક્રિકેટ ફેન્સ વખાણ કરી રહ્યા છે. સીરીઝ જીત્યા બાદ હાર્દિક પંડ્યાએ જ્યારે ટ્રોફી ઉપાડી ત્યારે તેણે તેને ઉમરાન મલિકને આપી.

- Advertisement -

હાર્દીકે મેચ બાદ ઉમરાન મલિકના વખાણ કર્યા

ઉમરાન આ ટીમનો સૌથી યુવા સભ્ય છે. તેને એરિન સામે જ સિરીઝમાં પદાર્પણ કરવાની તક મળી. ઉમરાન પ્રથમ મેચમાં તેની અસર છોડી શક્યો ન હતો પરંતુ તેણે નિર્ણાયક રમતની છેલ્લી ઓવરમાં તેની પ્રતિભા સાબિત કરી હતી. મેચ બાદ પંડ્યાએ ખુલ્લેઆમ ઉમરાન મલિકના વખાણ કર્યા છે. જ્યારે છેલ્લી ઓવરમાં 17 રન થવાના હતા ત્યારે પંડ્યાએ ઉમરાન પર શરત લગાવી હતી. પંડ્યાએ કહ્યું કે ઉમરાનની જે ગતિ છે તેને જોતા 18 રન બનાવા ખૂબ મુશ્કેલ હતા. પંડ્યાનો આ નિર્ણય સાચો સાબિત થયો. પ્રથમ ત્રણ બોલમાં 9 રન હોવા છતાં ઉમરાન દબાણમાં આવ્યો ન હતો. તેણે આયર્લેન્ડના બેટ્સમેનોને છેલ્લા ત્રણ બોલમાં માત્ર 3 રન બનાવવા દીધા હતા.

આયર્લેન્ડના ક્રિકેટ ચાહકોનો આભાર: હાર્દિક પંડ્યા

- Advertisement -

હાર્દિક પંડ્યાએ આયર્લેન્ડના ક્રિકેટ ચાહકોનો પણ આભાર માન્યો હતો. મેચ દરમ્યાન ક્રિકેટ ચાહકો દિનેશ કાર્તિક અને સંજુ સેમસન માટે ચીયર કરી રહ્યા હતા. પંડ્યાએ કહ્યું, “પ્રેક્ષકો અદ્ભુત હતા. તેમના મનપસંદ ખેલાડીઓ કાર્તિક અને સંજુ સેમસન હતા. તે જોઈને આનંદ થયો. વિશ્વના આ ભાગમાં પણ ક્રિકેટનો અનુભવ કરવો અમારા માટે સારું છે.” બીજી મેચમાં સંજુ સેમસને ઓપનરની ભૂમિકા ભજવી હતી. તેણે 42 બોલમાં નવ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 77 રનની ઇનિંગ રમી હતી. આ સાથે તેણે સેન્ચુરિયન દીપક હુડ્ડા સાથે રેકોર્ડ 176 રનની ભાગીદારી પણ કરી હતી.

દીપક અને ઉમરાનના પ્રદર્શન પર ખુશી વ્યક્ત કરી
દીપક હુડા અને ઉમરાન મલિકના પ્રદર્શન પર ખુશી વ્યક્ત કરતા હાર્દિક પંડ્યાએ કહ્યું કે બંને ખેલાડીઓએ જવાબદારી લીધી અને ટીમ માટે સારું પ્રદર્શન કર્યું. હુડ્ડાએ બીજી મેચમાં 104 રન બનાવ્યા હતા. તે T20 ઈન્ટરનેશનલમાં સદી ફટકારનાર ભારતનો માત્ર 5મો ખેલાડી બન્યો. નોંધનિય છે કે, ભારતની મુખ્ય ક્રિકેટ ટીમ રોહિત શર્માના નેતૃત્વમાં ઈંગ્લેન્ડના પ્રવાસે છે. એકમાત્ર ટેસ્ટ બાદ ટીમ ઈન્ડિયાએ ત્રણ ટી-20 અને તેટલી વન-ડે મેચોની શ્રેણી રમવાની છે.

You Might Also Like

ENG vs IND, બીજી ટેસ્ટ: જોફ્રા આર્ચર ચાર વર્ષ પછી ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમમાં પાછો ફર્યો

નીરજ ચોપરાએ જીત્યો ગોલ્ડન સ્પાઇક ટુર્નામેન્ટનો ખિતાબ

5 સેન્ચુરી છતાં ટીમ ઈન્ડિયા હારી: ખરાબ ફિલ્ડિંગ ભારતને ભારે પડી, ઇંગ્લેન્ડ 5 વિકેટથી જીત્યું

ભારતીય ક્રિકેટ માટે દુઃખદ દિવસ! ભૂતપૂર્વ ક્રિકેટર દિલીપ દોશીનું લંડનમાં 77 વર્ષની વયે નિધન

ભારતની ધાંસૂ શરૂઆત: ગિલ અને જયસ્વાલે ફટકાર્યું શતક

TAGGED: HARDIKPANDYA, india, Ireland, T20SERIES, UMRANMALIK, WIN
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પૂર્વ PM અટલ બિહારી વાજપેયીના જીવન પર બની રહી છે ફિલ્મ, તેમના જન્મદિવસ પર રિલીઝ થશે ફિલ્મ
Next Article આકાશી હોટલનો વીડિયો જોઈ હોશ ઊડી જશે, મૉલ-સિનેમા સહિતની બધી જ સુવિધાઓ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રામાં ભારે ભીડને કારણે 600થી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા

Khaskhabar Editor Khaskhabar Editor 6 minutes ago
મઝાગોન ડોક શિપબિલ્ડર્સ કોલંબો ડોકયાર્ડમાં મોટાભાગનો હિસ્સો ખરીદશે – હિંદ મહાસાગરમાં ભારતનું મોટું પગલું
હવેથી તમામ દવાઓ પર કયુઆર કોડ ફરજીયાત થશે
આ રાશિના જાતકો સાવધાન રહે, કાલે ચંદ્ર-કેતુ મળીને બનાવશે અશુભ યોગ
ગુજરાત હાઇકોર્ટે આસારામના જામીન 7 જુલાઈ સુધી લંબાવ્યા, બાકી પ્રમાણપત્રનો હવાલો આપ્યો
સિવિલ ન્યૂક્લિયર પ્રોગ્રામ માટે 2.57 લાખ કરોડ આપી પ્રતિબંધો હટાવશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સ્પોર્ટ્સ

ENG vs IND, બીજી ટેસ્ટ: જોફ્રા આર્ચર ચાર વર્ષ પછી ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમમાં પાછો ફર્યો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
સ્પોર્ટ્સ

નીરજ ચોપરાએ જીત્યો ગોલ્ડન સ્પાઇક ટુર્નામેન્ટનો ખિતાબ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
સ્પોર્ટ્સ

5 સેન્ચુરી છતાં ટીમ ઈન્ડિયા હારી: ખરાબ ફિલ્ડિંગ ભારતને ભારે પડી, ઇંગ્લેન્ડ 5 વિકેટથી જીત્યું

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?