રાજ્યમાં આજે આઈએએસ અધિકારીઓની મોટા પાયે બદલી અને બઢતી કરવામાં આવી છે. રાજ્યના 26 આઈએએસ અધિકારીમાંથી 18 સિનિયર IAS અધિકારીઓની બદલી તથા 8 અધિકારીઓની બઢતી કરવામાં આવી છે. આ યાદી નીચે દર્શાવ્યાનુસાર છે.
પંકજ કુમારને રેવન્યૂ વિભાગમાંથી બદલી કરીને ગૃહવિભાગમાં અગ્ર સચિવ બનાવવામાં આવ્યા
- Advertisement -
વિપુલ મિત્રા, શ્રમ વિભાગમાંથી બદલીને પંચાયત વિભાગમા મૂકાયા
ડોક્ટર રાજીવ કુમાર ગુપ્તા, વનવિભાગમાંથી બદલીને ઉદ્યોગ વિભાગમા મૂકાયા
અમરેન્દર કુમાર રાકેશ, પંચાયત વિભાગમાંથી બદલીને સામાન્ય વહિવટ વિભાગમાં મૂકાયા
- Advertisement -
સુનૈયના તૌમર, ઊર્જા વિભાગમાંથી બદલીને સામાજિક ન્યાય વિભાગમા મૂકાયા
કમલ દયાણી, સામાન્ય વિભાગમાંથી બદલીને મહેસૂલ વિભાગમાં મૂકાયા
મનોજ કુમાર દાસ, ચીફ મિનિસ્ટરના એડિશનલ ચીફ સેક્રેટરી પદેથી બદલીને પરિવહન વિભાગમા મૂકાયા
મનોજ અગ્રવાલ, સામાજિક વિભાગમાંથી બદલીને આરોગ્ય વિભાગમા મૂકાયા
અરુણકુમાર એમ.સોલંકી, જીએમડીસીના એમડી પદેથી બદલીને વન વિભાગમાં મૂકાયા
મમતા વર્મા, ઉદ્યોગ વિભાગમાંથી બદલીને ઊર્જા વિભાગમાં મૂકાયા
સોનલ મિશ્રા, જળ પુરવઠા વિભાગમાંથી બદલીને ગ્રામીણ વિકાસ વિભાગમાં મૂકાયા
રમેશચંદ મીણા, જમીન સુધારણા વિભાગમાંથી બદલીને સરદાર પટેલ ઈન્સ્ટીટ્યુટ વિભાગમા મૂકાયા
હરીત શુક્લા, વિજ્ઞાન વિભાગમાંથી બદલીને ઉદ્યોગ વિભાગમાં મૂકાયા
વિજય નહેરા, ગ્રામીણ વિભાગમાંથી બદલીને વિજ્ઞાન વિભાગમાં મૂકાયા
જયપ્રકાશ શિવહરે, આરોગ્ય કમિશનર તરીકે કામ કરશે
શ્રી રુપવંત સિંહ, નાણા વિભાગમાંથી બદલીને જીઓલોજી,માઈનિગ વિભાગમાં મૂકાયા
સ્વરુપ પી.મ્યુનિસિપલ કોર્પોરેશન વડોદરામાંથી બદલીને મહેસૂલ વિભાગમાં મૂકાયા
મનિષા ચંદ્રા, મહિલા બાળ વિકાસ વિભાગમાંથી બદલીને નાણા વિભાગમાં મૂકાયા
બંસા નિધિ પાણી, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી બદલીને શહેર વિકાસ વિભાગ,સુરતમાં મૂકાયા
હર્ષદકુમાર રતિલાલ પટેલ, મહેસુલ વિભાગમાંથી બદલીને શ્રમ રોજગાર વિભાગમાં ખસેડાયા
પોન્ગુમટલા ભારથી, સર્વ શિક્ષા અભિયાનમાંથી બદલીને સ્ટેટ પ્રોજેક્ટ ડિરેક્ટર, સર્વ શિક્ષા અભિયાનમાં કામ કરશે.
રણજીત કુમાર, માઈક્રો,સ્મોલ વિભાગમાંથી બદલીને ઉદ્યોગ,ખાણ ખનીજ વિભાગમાં ખસેડાયા.
શાલિની અગ્રવાલ, વડોદરા કલેક્ટર પદેથી બદલીને વડોદરાના મ્યુનિસિપલ કમિશનર બનાવાયા
શ્રી કે કે નિરાલા, ગૃહ વિભાગમાંથી બદલીને મહિલા અને બાળ વિકાસ વિભાગમાં ખસેડાયા
એચ.કે.પટેલ, મહેસાણાના કલેક્ટરને ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભફાગમાં ખસેડાયા.
એસ.એ.પટેલ, જામનગરના મ્યુનિસિપલ કમિશનર પદેથી બદલીને મધ્યાહન ભોજન યોજના વિભાગમાં ખસેડાયા.


