ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની 11મી યાદી જાહેર કરવામાં આવી છે.
ગુજરાતમાં ચૂંટણી જાહેરાત થયાં પછી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી જીતવા માટે દાવેપેચ શરૂ કરી દીધા છે. પ્રચારથી લઈ બેઠકોનો ધમધમાટ શરૂ કર્યો છે. આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની 11મી યાદી જાહેર કરી દીધી છે. ચૂંટણીની જાહેરાત થયા બાદ AAP દ્વારા વિધાનસભા ચૂંટણી માટે 11મી યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં વધુ 12 નામોની યાદી જાહેર કરવામાં આવી છે.
- Advertisement -
ગુજરાત વિધાનસભા ચૂંટણીનો જંગ જીતવા માટે આમ આદમી પાર્ટી સજ્જ બની ગઇ છે. આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની 11મી યાદી જાહેર કરી છે. 11મી યાદીમાં પાર્ટીએ ગાંધીધામ, દાંતા, પાલનપુર, કાંકરેજ, રાધનપુર, મોડાસા, રાજકોટ ઈસ્ટ, રાજકોટ વેસ્ટ, કુતિયાણા, બોટાદ, ઓલપાડ અને વરાછા બેઠક પર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.
11મી યાદીમાં કોને ક્યાંથી અપાઈ ટિકિટ?
ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત આમ આદમી પાર્ટી તરફથી ૧૧મી યાદીમાં સ્થાન મેળવનાર તમામ ઉમેદવારોને અભિનંદન સહ શુભકામનાઓ!
- Advertisement -
બસ હવે તો પરિવર્તન જોઈએ જ!#એક_મોકો_કેજરીવાલને pic.twitter.com/6x36RE0Y76
— AAP Gujarat (@AAPGujarat) November 7, 2022
10મી યાદીમાં 21 ઉમેદવારોના નામોની કરાઈ હતી જાહેરાત
ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત આમ આદમી પાર્ટી તરફથી દસમી યાદીમાં સ્થાન મેળવનાર તમામ ઉમેદવારોને અભિનંદન સહ શુભકામનાઓ!
બસ હવે તો પરિવર્તન જોઈએ જ!#એક_મોકો_કેજરીવાલને pic.twitter.com/nV7WkYTBO2
— AAP Gujarat (@AAPGujarat) November 5, 2022
9મી યાદીમાં 10 ઉમેદવારોના નામ કરાયા હતા જાહેર
કલોલ ગાંધીનગરથી કાંતીજી ઠાકોર
દરિયાપુરથી તાજ કુરેશી
જમાલપુર ખાડિયાથી હારુન નાગોરી
દસાડાથી અરવિંદ સોલંકી
પાલીતાણાથી ડોક્ટર જેડ પી ખેની
ભાવનગર ઇસ્ટથી હમીર રાઠોડ
પેટલાદથી અર્જુન ભરવાડ
નડિયાદથી હર્ષદ વાઘેલા
હાલોલથી ભરત રાઠવા
સુરત ઇસ્ટથી કંચન જરીવાલા
ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત આમ આદમી પાર્ટી તરફથી નવમી યાદીમાં સ્થાન મેળવનાર તમામ ઉમેદવારોને અભિનંદન સહ શુભકામનાઓ!
બસ હવે તો પરિવર્તન જોઈએ જ!#એક_મોકો_કેજરીવાલને pic.twitter.com/9GImWGX9H4
— AAP Gujarat (@AAPGujarat) November 3, 2022