રાજકોટમાં પોલીસવાળાની લુખ્ખાગીરી – ગુંડાગીરીનો મામલો સામે આવ્યો છે. ઘટના રવિવાર રાતની છે. ક્રાઇમ બ્રાંચના પોલીસવાળાએ તેના સાત મિત્ર સાથે ઇંડાંની લારીએ નોસ્તો કર્યો હતો. નાસ્તા બાદ લારી-સંચાલકે પૈસા માગતાં મામલો બિચકાયો હતો. મફતમાં ખાવા અમે હપ્તો ઉઘરાવવા ટેવાયેલા પોલીસવાળાઓએ મિત્રો સાથે મળી લારી-સંચાલકના 12 વર્ષના પુત્રને 14 ધોકા ફટકાર્યા હતા. રાજકોટ ક્રાઈમબ્રાન્ચનાં પોલીસવાળાઓની આ લુખ્ખાગીરી – ગુંડાગીરીનો કિસ્સો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની દાદાગીરીઃ ઈંડાની લારી પર તોડફોડ કરી

You Might Also Like
Follow US
Find US on Social Medias