શ્રી વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકો ને નાસ્તો વિતરણ શરુઆત કરી દીધી છે આજના દિવસે ફરસાણ નું વિતરણ કરવામાં આવ્યું કે જે મહેન્દ્રભાઈ તરફથી આપવામાં આવેલું છે સંસ્થા દ્વારા મહેન્દ્રભાઈ નો ખુબ આભાર માનવામાં આવે છે,આજ રોજ સંસ્થા ના પ્રમુખ ગોપીબેન જાની સાથે બિપીનભાઈ જાની પોપટભાઈ અને ધાર્મિકભાઈ આજે હાજરી આપી હતી.