યાર્ડમાં માત્ર પાંચ કલાકમાં બે લાખ કટ્ટા કરતાં ડુંગળીની વધું આવક…
માર્કેટ યાર્ડમાં લાલ અને સફેદ ડુંગળીના 1,65,000 કટ્ટા ડુંગળીનો થયો સમાવેશ…
- Advertisement -
ડુંગળીથી માર્કેટ યાર્ડ ઉભરાઈ જતાં હજું પણ યાર્ડ બહાર ડુંગળી ભરેલા વાહનોની કતારો…
માર્કેટ યાર્ડ બહાર ગઈકાલથી ઉભેલા વાહનોને યાર્ડમાં ડુંગળીના નિકાલ બાદ આપવામાં આવશે પ્રવેશ..
- Advertisement -
હરાજીમાં 20 કિલો લાલ ડુંગળીના ભાવ રૂપિયા 150/-થી 700/- અને સફેદના ભાવ રૂપિયા 250/-થી 400/- સુધીના બોલાયા