જલારામ મોબાઈલ નામની દુકાનમાં લાગી આગ…
- Advertisement -
આગ ની ઘટના ને લઈને ગોંડલ નગરપાલિકા ના 3 ફાયર ઘટના સ્થળે…
ફાયર ફાઈટર ના જવાનો એ પાણી નો મારો ચલાવી હાલ આગ પર કાબુ મેળવ્યો…
આગ ની ઘટના ની જાણ થતાં પી.એસ.આઈ ડી.પી.ઝાલા સહિત નો પોલીસ કાફલો ઘટના સ્થળે પોહચ્યો…
- Advertisement -
ગોંડલ ધારાસભ્ય ના સુપુત્ર જ્યોતિરાદિત્યસિંહ જાડેજા પણ ઘટના સ્થળે પોહચ્યાં…
મોબાઈલ ની દુકાન માં આગ લાગવાના કારણે આસપાસ ના વિસ્તારો માં લાઈટો થઈ ગુલ…
આગ લાગવાનું કારણ અંકબંધ…


