ખાસ-ખબર સંવાદદાતા
આજથી મહારાષ્ટ્રના પુણે ખાતે ૠ-20 ડિજિટલ ઈકોનોમી વર્કિંગ ગ્રુપ (ઉઊઠૠ) ની ત્રીજી બેઠક યોજાવા જઈ રહી છે.જેનું ઉદ્ઘાટન કેન્દ્રીય રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખર કરશે.તેમજ વિડીયો કોન્ફરન્સ દ્વારા ઙખ મોદી ખાસ સંબોધન કરશે .જેમાં વિકાસ મોડલની ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત આ બેઠકમાં સાયબર સુરક્ષા, ડિજિટલ અર્થતંત્ર અને ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિષય પર ચર્ચા કરવામાં આવશે.આ દરમિયાન ગ્લોબલ ડીપીઆઈ સમિટ અને ગ્લોબલ ડીપીઆઈ એક્ઝિબિશનનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે.
ૠ-20 જૂથ પરિષદોમાં ભારત અધ્યક્ષતા કરી રહ્યું છે.ત્યારે મહારાષ્ટ્રના પુણે ખાતે આજે ૠ-20 ઉઊઠૠની ત્રીજી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.જેનું ઉદ્ઘાટન કેન્દ્રીય રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખર કરશે. બેઠકમાં સૌથી પહેલા ઙખ મોદી વિડીયો કોન્ફરન્સ દ્વારા સંબોધન કરશે.જેમાં ભાવિ વિકાસ મોડલની ચર્ચા કરવા માટે બે સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે.જેની ચર્ચા કરાશે.પ્રથમ સત્રમાં બહુપક્ષીયતામાં ઝડપી પ્રગતિ માટે સામૂહિક કાર્યવાહીની વ્યૂહરચના ઘડવામાં આવશે.જયારે બીજા સત્રમાં ગ્રીન ડેવલપમેન્ટ પર ચર્ચા કરવામાં આવશે. જેમાં તમામ દેશોને પર્યાવરણ માટે જીવનશૈલી અપનાવવાનો અભિગમ જણાવવામાં આવશે. આ ઉપરાંત સાયબર સુરક્ષા, ડિજિટલ અર્થતંત્ર અને ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ચર્ચા કરવામાં આવશે.સાથે સાથે ગ્લોબલ ડીપીઆઈ સમિટ અને ગ્લોબલ ડીપીઆઈ એક્ઝિબિશનનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે.અધિકૃત સચિવ અલ્કેશ કુમાર શર્માએ જણાવ્યું હતું કે ઉદ્ઘાટન સત્રમાં કેટલાક રસ ધરાવતા દેશો સાથે ઈન્ડિયા સ્ટેક શેર કરવા માટેના સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરશે.
- Advertisement -
બેઠકમાં 150 વિદેશી પ્રતિનિધિઓ સહિત લગભગ 300 વરિષ્ઠ પ્રતિનિધિઓ ભાગ લેશે. સહભાગિતામાં 46 દેશોના પ્રતિનિધિઓ, જ્યારે ગલ્ફ દેશોના મંત્રીઓ, 47 વૈશ્વિક ડિજિટલ લીડર્સ સમિટમાં હાજરી આપશે. સમિટમાં ભાગ લેનાર આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં ઞગઉઙ, ઞગઊજઈઘ, ઠઊઋ, ઠજ્ઞહિમ ઇફક્ષસ, ઈંઝઞ, અઉઇ, ઈંઈછઈંજઅઝ, ઘઊઈઉ, ઞગઈઉઋ, અતશફ ઙઊંઈં ક્ધસોર્ટિયમ અને ઇખૠઋ સામેલ છે.