કોંગ્રેસના સાંસદોએ મોંઘવારી અને બેરોજગારી સામે પોતાનો વિરોધ નોંધાવવા સંસદથી રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચ શરૂ કરી
#WATCH | Delhi: Congress MPs begin their march from Parliament to Rashtrapati Bhavan to register their protest over inflation and unemployment. Rahul Gandhi also joined the march. pic.twitter.com/f8JfYII2zZ
- Advertisement -
— ANI (@ANI) August 5, 2022
કોંગ્રેસ પાર્ટી શુક્રવારે મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે રાષ્ટ્રીય સ્તરે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેના કારણે પોલીસે રાજધાનીના અકબર રોડ પર બેરીકેટ્સ લગાવી દીધા છે. જોકે અહેવાલો મુજબ જંતર-મંતર સિવાય સમગ્ર દિલ્હી જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.
- Advertisement -
#WATCH | Congress interim president & MP Sonia Gandhi leads protest of party MPs against inflation and unemployment, in Parliament pic.twitter.com/ceCIbQ4aLv
— ANI (@ANI) August 5, 2022
કોંગ્રેસના સાંસદોએ મોંઘવારી અને બેરોજગારી સામે પોતાનો વિરોધ નોંધાવવા સંસદથી રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચ શરૂ કરી. આ પદયાત્રામાં રાહુલ ગાંધી પણ જોડાયા હતા.
#WATCH | Inflation has risen beyond the limit; the government will have to do something about it. This is why we're fighting: Congress General Secretary Priyanka Gandhi Vadra as the party holds nationwide protests against inflation and unemployment pic.twitter.com/YQky2PGzfc
— ANI (@ANI) August 5, 2022
મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ અને સાંસદ સોનિયા ગાંધીએ સંસદમાં પક્ષના સાંસદોના વિરોધની આગેવાની કરી છે.
#WATCH | Delhi: Congress MP Rahul Gandhi arrives at the Parliament, wearing black as a mark of protest against inflation and unemployment. pic.twitter.com/m2k4M7BC8k
— ANI (@ANI) August 5, 2022
આ સાથે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ જોડાયા હતા.
આ સાથે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી મોંઘવારી અને બેરોજગારીના વિરોધમાં કાળો રંગ પહેરીને સંસદ પહોંચ્યા હતા.