By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    જ્વાળામુખી જેવો બ્લાસ્ટ! રશિયામાં રેલવે સ્ટેશને મોટી દુર્ઘટના, ટ્રેન ખડી પડતાં જ પ્રચંડ વિસ્ફોટ
    2 hours ago
    પરમાણુ શસ્ત્રો, સંરક્ષણ, ખનિજો: ભારત-યુએસ વેપાર કરાર પછી જયશંકર-રુબિયો વાટાઘાટોની અંદર
    1 day ago
    તાલિબાનનોે ગર્ભનિરોધક ગોળીઓ પર પ્રતિબંધ
    2 days ago
    રહેમાન ડકૈતના દીકરાની કરાચીમાં ધરપકડ, પાકિસ્તાન પોલીસે મોટા દીકરાનું કર્યું હતું એન્કાઉન્ટર
    2 days ago
    સાઉદી અરબની ‘ડબલ ગેમ’: ઈરાન સાથે દોસ્તીનો ડોળ અને ટ્રમ્પ સાથે મળીને હુમલાનું પ્લાનિંગ?
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    1 એપ્રિલથી આવક-જાતિ સહિતના 18 પ્રમાણપત્ર ઑનલાઈન મળશે
    41 minutes ago
    ગુજરાતમાં દર મહિને 400થી વધુ ઈંૠઉના કેસ: બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર મોટું સંકટ
    1 hour ago
    અફઘાનિસ્તાન સામે 311 રનને 41.1 ઓવરમાં ચેઝ કરીને ભારત 10મી વાર ફાઈનલમાં પહોંચ્યું
    1 hour ago
    મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે પર 31 કલાક બાદ જામ ખુલ્યો
    1 hour ago
    અનિલ અંબાણીને દેશ બહાર ન જવા સુપ્રીમ કોર્ટનો આદેશ
    1 hour ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    એક સમયે વર્લ્ડકપમાં રમવાની તૈયારી હતી, હવે પ્લેઈંગ-11માં જગ્યા મળવી મુશ્કેલ! ટીમ ઈન્ડિયામાંથી કપાશે આ ખેલાડીનું પત્તું
    3 hours ago
    વૈભવ સૂર્યવંશીની નબળાઈ છતી થઇ, U-19 વર્લ્ડ કપમાં એક જ પેટર્નથી 4 વખત આઉટ
    3 hours ago
    જ્યાં સુધી અમે…’, ભારત સાથે મેચ ન રમવાના પાકિસ્તાનના નિર્ણય પર BCCIની પહેલી પ્રતિક્રિયા
    3 days ago
    ICC સાથે પંગો પાકિસ્તાનને ભારે પડશે! 5 મોટી કાર્યવાહીનો ડર જે તેના ક્રિકેટને બરબાદ કરી શકે!
    3 days ago
    T20 વર્લ્ડ કપમાં એક જ ટીમમાં રમશે ભારત-પાકિસ્તાનના ખેલાડી, શ્રીલંકાના ઇન્ટરનેશનલ પ્લેયરની પણ એન્ટ્રી
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    6 વાર લોહી ચઢાવ્યું અને 100 દિવસ NICUમાં: નિક જોનસે જણાવી દીકરી માલતીના જન્મ સમયની કહાની
    3 hours ago
    ધુરંધર 2 ધ રિવેન્જ ટીઝર રિલીઝ: રણવીર સિંહનો જસકીરત સિંહ રંગી લ્યારીમાં લોહીનું પાણી રેડવા માટે હમઝામાં પરિવર્તિત થાય છે
    2 days ago
    સિંગર હની સિંહે ફરી વિવાદિત નિવેદન આપતા લાકો ભડક્યા
    3 weeks ago
    કુમાર સાનુએ પૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્ય સામે 30 લાખ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો
    2 months ago
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઇલોન મસ્ક: 77 લાખ કરોડની સંપત્તિ સાથે ઇતિહાસના સૌથી અમીર વ્યક્તિ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > ઇલોન મસ્ક: 77 લાખ કરોડની સંપત્તિ સાથે ઇતિહાસના સૌથી અમીર વ્યક્તિ
આંતરરાષ્ટ્રીય

ઇલોન મસ્ક: 77 લાખ કરોડની સંપત્તિ સાથે ઇતિહાસના સૌથી અમીર વ્યક્તિ

Khaskhabar Editor
Last updated: 2026/02/05 at 4:25 PM
Khaskhabar Editor 30 minutes ago
Share
4 Min Read
SHARE

SpaceX અને xAI ના મર્જરથી નેટવર્થમાં અધધ વધારો: પાકિસ્તાન-બાંગ્લાદેશ જેવા દેશોની GDPને પણ પાછળ છોડી

ખાસ-ખબર ન્યૂઝ વોશિંગ્ટન, તા.5

- Advertisement -

દુનિયાના સૌથી અમીર વ્યક્તિ ઇલોન મસ્કની કુલ સંપત્તિ હવે 850 બિલિયન ડોલર એટલે કે લગભગ 77 લાખ કરોડ રૂપિયાનો આંકડો પાર કરી ગઈ છે. ફોર્બ્સના અહેવાલ અનુસાર, મસ્ક હવે ઇતિહાસના સૌથી શક્તિશાળી અને ધનિક વ્યક્તિ બની ગયા છે. તેમની નેટવર્થમાં આ આશ્ર્ચર્યજનક ઉછાળો તેમની રોકેટ બનાવતી કંપની જાફભયડ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સ્ટાર્ટઅપ ડ્ઢઅઈં ના વિલિનીકરણને કારણે આવ્યો છે, જેનાથી માત્ર એક જ દિવસમાં તેમની સંપત્તિમાં 84 બિલિયન ડોલરનો વધારો નોંધાયો છે.
સ્પેસએક્સ દ્વારા ડ્ઢઅઈં ને ખરીદી લેતા હવે આ બંને સંસ્થાઓ એક જ મોટી કંપની બની ગઈ છે, જેનું કુલ મૂલ્યાંકન 1.25 ટ્રિલિયન ડોલર (આશરે 104 લાખ કરોડ રૂૂપિયા) આંકવામાં આવ્યું છે. આ મર્જર પહેલા મસ્ક પાસે સ્પેસએક્સમાં 42% અને ડ્ઢઅઈં માં 49% હિસ્સેદારી હતી, પરંતુ નવી સંયુક્ત કંપનીમાં હવે તેમની 43% હિસ્સેદારી છે જેની એકલી વેલ્યુ 542 બિલિયન ડોલર થાય છે. આ વ્યૂહાત્મક પગલાથી તેમની સંપત્તિમાં 84 બિલિયન ડોલરનો સીધો ઉમેરો થયો છે.
છેલ્લા ચાર મહિનામાં મસ્કે આર્થિક જગતમાં અનેક રેકોર્ડ તોડ્યા છે. ઓક્ટોબર 2025માં તેઓ 500 બિલિયન ડોલર સુધી પહોંચ્યા હતા, જ્યારે ડિસેમ્બરના મધ્યમાં સ્પેસએક્સના વધતા મૂલ્યને કારણે તેઓ 600 બિલિયન ડોલરનો આંક વટાવી ગયા હતા. ત્યારબાદ 19 ડિસેમ્બરે કોર્ટ દ્વારા ટેસ્લા સ્ટોક વિકલ્પો પુન:સ્થાપિત થતા તેઓ 700 બિલિયન ક્લબમાં સામેલ થનારા એકમાત્ર વ્યક્તિ બન્યા અને હવે જાન્યુઆરી 2026માં મર્જરના કારણે તેમની સંપત્તિ 850 બિલિયન ડોલર પર પહોંચી છે.
મસ્કની આ અઢળક સંપત્તિ હવે પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને નેપાળના સંયુક્ત જીડીપી (ૠઉઙ) કરતા પણ વધી ગઈ છે. ભારતની ટોચની 40 ધનિક વ્યક્તિઓની કુલ મિલકત પણ મસ્કની નેટવર્થ સામે ઓછી જણાય છે. વર્તમાન સમયમાં દુનિયાના બીજા સૌથી અમીર વ્યક્તિ લેરી પેજ અને ઇલોન મસ્ક વચ્ચેનું અંતર 578 બિલિયન ડોલર જેટલું વિશાળ છે. જે રીતે મસ્કની સંપત્તિમાં માત્ર 4 મહિનામાં 70% નો વધારો થયો છે, તે જોતા તેઓ ટૂંક સમયમાં વિશ્ર્વના પ્રથમ ’ટ્રિલિયનેયર’ બનીને નવો ઇતિહાસ રચે તેવી પૂરી શક્યતા છે.

ઇલોન મસ્કનું બિઝનેસ સામ્રાજ્ય: ટેસ્લા, સ્પેસએક્સ અને ન્યુરાલિંકની સફળતા ગાથા

ઇલોન મસ્કે ટેસ્લા, સ્પેસએક્સ અને ન્યુરાલિંક જેવી ક્રાંતિકારી કંપનીઓ દ્વારા વિશ્ર્વમાં પોતાની એક અલગ ઓળખ ઉભી કરી છે. ટેસ્લાની વાત કરીએ તો, તેની સ્થાપના મૂળ 2003માં માર્ટિન એબરહાર્ડ અને માર્ક ટાર્પેનિંગ દ્વારા કરવામાં આવી હતી. ઇલોન મસ્ક આ કંપનીના શરૂઆતી રોકાણકારોમાંના એક હતા અને ફેબ્રુઆરી 2004માં તેમણે મોટું રોકાણ કર્યા બાદ તેઓ કંપનીના ચેરમેન અને પછી ઈઊઘ બન્યા હતા. ટેસ્લાનો મુખ્ય ઉદ્દેશ્ર્ય ઇલેક્ટ્રિક વાહનોને સામાન્ય લોકો સુધી પહોંચાડવાનો અને ટકાઉ ઊર્જાના સ્ત્રોતોને પ્રોત્સાહન આપી પર્યાવરણને બચાવવાનો રહ્યો છે. અવકાશ વિજ્ઞાનના ક્ષેત્રમાં મસ્કે માર્ચ 2002માં સ્પેસએક્સ (જાફભયડ)ની શરૂઆત કરી હતી. તેમનું મુખ્ય સ્વપ્ન અવકાશ પ્રક્ષેપણનો ખર્ચ ઘટાડવાનો અને મંગળ ગ્રહ પર માનવ વસાહત સ્થાપવાનું છે. સ્પેસએક્સે વર્ષ 2008માં પોતાનું પ્રથમ સફળ રોકેટ ‘ફાલ્કન 1’ લોન્ચ કરીને ઇતિહાસ રચ્યો હતો અને ત્યારબાદ 2012માં તેનું ડ્રેગન કેપ્સ્યુલ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સાથે જોડાઈને મોટી સફળતા હાંસલ કરી હતી. ટેકનોલોજી અને વિજ્ઞાનના સમન્વય માટે મસ્કે 2016માં ન્યુરાલિંકની સ્થાપના કરી હતી. આ કંપનીનો મુખ્ય હેતુ માનવ મગજ અને કમ્પ્યુટરને સીધું જોડતી ‘બ્રેન-મશીન ઇન્ટરફેસ’ ટેકનોલોજી વિકસાવવાનો છે. ન્યુરાલિંકનો દ્રષ્ટિકોણ ન્યુરોલોજીકલ રોગોનો સચોટ ઇલાજ કરવાનો અને ભવિષ્યમાં મનુષ્યોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે વધુ કાર્યક્ષમ રીતે જોડવાનો છે, જેથી માનવ ક્ષમતાઓમાં અપાર વધારો થઈ શકે.

- Advertisement -

You Might Also Like

જ્વાળામુખી જેવો બ્લાસ્ટ! રશિયામાં રેલવે સ્ટેશને મોટી દુર્ઘટના, ટ્રેન ખડી પડતાં જ પ્રચંડ વિસ્ફોટ

પરમાણુ શસ્ત્રો, સંરક્ષણ, ખનિજો: ભારત-યુએસ વેપાર કરાર પછી જયશંકર-રુબિયો વાટાઘાટોની અંદર

તાલિબાનનોે ગર્ભનિરોધક ગોળીઓ પર પ્રતિબંધ

રહેમાન ડકૈતના દીકરાની કરાચીમાં ધરપકડ, પાકિસ્તાન પોલીસે મોટા દીકરાનું કર્યું હતું એન્કાઉન્ટર

સાઉદી અરબની ‘ડબલ ગેમ’: ઈરાન સાથે દોસ્તીનો ડોળ અને ટ્રમ્પ સાથે મળીને હુમલાનું પ્લાનિંગ?

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભોજનમાં જીવાત અને ગંદકી મુદ્દે વિદ્યાર્થિનીઓનો હલ્લાબોલ
Next Article રાજકોટની 286 આંગણવાડીઓનો કાયાકલ્પ: બાળકો માટે હવે ‘સ્માર્ટ’ અને કલરફુલ વાતાવરણમાં શિક્ષણ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

‘વંદે માતરમ’ ગાનના 150 વર્ષની સ્મૃતિમાં યોજાયેલી રાષ્ટ્રીય સ્તરની કોસ્ટલ સાયક્લોથોન સોમનાથ પહોંચી

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
વેરાવળમાં બાયપાસ પર મુરલીધર કોમ્પ્લેક્સમાં ભીષણ આગ: 40 જેટલી દુકાન સહિત 5-6 ટુ વ્હીલર ખાખ
જિલ્લાની 415 આંગણવાડી કેન્દ્રોનું નવીનીકરણ પૂર્ણ, બાળકો માટે આકર્ષક વાતાવરણ ઊભું કરાયું
જૂનાગઢ પરિણીતાના એકતરફી પ્રેમમાં અંધ બનેલા બે સંતાનના પિતાએ અગ્નિસ્નાન કરી આપઘાત કર્યો
વિસાવદર પાલિકામાં પદાધિકારી અને ચીફ ઓફિસર વચ્ચે બબાલ, બંને પક્ષે સામસામી પોલીસ ફરિયાદ
લાખો ભાવિકો માટે ‘રેડ કાર્પેટ’ સુવિધા: રવેડીના નવા રૂટ પર કલેક્ટરે આપ્યા દિશાનિર્દેશ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

જ્વાળામુખી જેવો બ્લાસ્ટ! રશિયામાં રેલવે સ્ટેશને મોટી દુર્ઘટના, ટ્રેન ખડી પડતાં જ પ્રચંડ વિસ્ફોટ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

પરમાણુ શસ્ત્રો, સંરક્ષણ, ખનિજો: ભારત-યુએસ વેપાર કરાર પછી જયશંકર-રુબિયો વાટાઘાટોની અંદર

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
આંતરરાષ્ટ્રીય

તાલિબાનનોે ગર્ભનિરોધક ગોળીઓ પર પ્રતિબંધ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?