શ્રી રાજપૂત કરણી સેના દ્વારા કચ્છ આશાપુરામાના મંદિરથી સોમનાથ સુધી એકતા યાત્રાનું આયોજન કરાયું છે.વિશાળ કાફલા સાથે આજે જૂનાગઢ ખાતે એકતા યાત્રા પહોંચી હતી. જૂનાગઢમાં મુસ્લિમ એકતા મંચ દ્વારા આ એકતા યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું. જૂનાગઢ મજેવડી ગેઇટ ખાતે મુસ્લિમ એકતા મંચના અધ્યક્ષ ઈમ્તિયાઝ પઠાણ દ્વારા કરણી સેના પ્રદેશ પ્રમુખ જે. પી. જાડેજાને ફૂલહાર કરી સ્વાગત કરાયું હતું.નાની બાળાઓ દ્વારા પુષ્પવર્ષા કરી સમગ્ર એકતા યાત્રા અને બિરદાવી હતી.
રાજપૂત કરણી સેનાની એકતા યાત્રાનું જૂનાગઢમાં સ્વાગત કરાયું
You Might Also Like
TAGGED:
ektayatra, junagadh, rajputkarnisena, એકતાયાત્રા, જુનાગઢ, રાજપૂતકરણીસેના
Follow US
Find US on Social Medias