ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યમાં LRD અને PSIના ઉમેદવારોની શારીરિક કસોટી આજથી શરૂ થનાર છે. આજે LRD-PSIની શારીરિકક કસોટી યોજાશે. પરંતુ 15ને બદલે 8 ગ્રાઉન્ડ પર જ પરીક્ષા યોજાશે. કમોસમી વરસાદને પગલે 6 ગ્રાઉન્ડ પરની કસોટી મોકૂફ રાખવામા આવી છે. એક ગ્રાઉન્ડ પર એક દિવસમાં 1200 થી 1500 ઉમેદવારોની શારીરિક કસોટી લેવાશે, જે જાન્યુઆરી સુધી ચાલશે.
નવા નવા ન્યૂઝના વિડિઓ અને સમાચાર મેળવવા અમારા ઓફિશ્યિલ ખાસ-ખબર Twitter એકાઉન્ટને લાઈક, ફોલ્લૉ અને શેર કરો.
.
TWITTER – https://twitter.com/khaskhabarrjt
- Advertisement -
રાજ્યના 9 લાખ 32 હજાર ઉમેદવારો શારીરિક કસોટી આપવાના છે. એક ગ્રાઉન્ડ પર એક દિવસમાં 1200 થી 1500 ઉમેદવારોની શારીરિક પરીક્ષા લેવામાં આવશે. શારીરિક પરીક્ષા જાન્યુઆરી મહિના સુધી ચાલશે. PSI અને LRD બંને ભરતી માટે એક જ શારીરિક દોડની પરીક્ષા લેવાશે. કમોસમી વરસાદના કારણે રાજ્યના 6 ગ્રાઉન્ડ પર LRD-PSIની કસોટી મોકૂફ રખાઈ છે.
Latest News Update મેળવવા જોડાવ અમારા WhatsApp Group સાથે..
- Advertisement -
WHATSAPP – https://chat.whatsapp.com/GcQuGzEposq6yjEPBbSCxu