FSLનાં રિપોર્ટમાં ખુલાસો થયો.
ખાસ-ખબર સંવાદદાતા
લખીમપુર હિંસાના મામલામાં ફોરેન્સિક લેબની તપાસમાં ફાયરિંગ થયુ છે તે વાતને સમર્થન મળ્યુ છે. ફોરેન્સિક રિપોર્ટ પ્રમાણે આ ઘટના દરમિયાન કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશીષ મિશ્રા અને તેના નજીકના સાથીદાર અંકિત દાસની લાઈસન્સવાળી રિવોલ્વરમાંથી ફાયરિંગ કરાયુ હોવાનો ઘટસ્ફોટ થયો છે.
Latest News Update મેળવવા જોડાવ અમારા WhatsApp Group સાથે..
- Advertisement -
WHATSAPP – https://chat.whatsapp.com/DmKl4SH2Xmd2gWl1NLEzor



