By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ‘અમેરિકાએ પસ્તાવું પડશે…’ હિન્દ મહાસાગરમાં જહાજ તોડી પાડવા અંગે ઈરાનની ચેતવણી
    8 hours ago
    ઓપરેશન ‘લાયન્સ રોર’: હુમલા બાદ ઇઝરાયલના PM નેતન્યાહૂએ કહ્યું- ‘ઈરાને પરમાણુ કાર્યક્રમ ખતમ કરવો જ પડશે’
    5 days ago
    ઈરાનમાં હુમલા બાદ ઈઝરાયલ પર ત્રણ દેશોનો એક સાથે એટેક, તેલ અવીવમાં સાયરનો ગૂંજી ઉઠી
    5 days ago
    અફઘાનિસ્તાને જલાલાબાદમાં પાકિસ્તાનનું ફાઈટર જેટ તોડી પાડ્યું, પાયલોટને બંધક બનાવ્યો: અફઘાન સેનાનો દાવો
    5 days ago
    અમેરિકા અને ઈઝરાયલનો ઈરાન પર ભીષણ હુમલો, ઈરાનનો 70 મિસાઈલ સાથે વળતો પ્રહાર
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગુજરાત ગેસ દ્વારા ‘ફોર્સ મેજ્યોર’ જાહેર: ઉદ્યોગો માટે ગેસમાં 50% કાપ અને ઘરેલું પુરવઠો જાળવવા અગ્રતા
    5 hours ago
    ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનની ટ્રાયલ સફળ, 80 કિમીની ઝડપે દોડી
    5 hours ago
    હિરોશીમાથી વધુ તબાહી મચાવવા ટ્રમ્પનો પ્લાન?
    5 hours ago
    અમેરિકાએ ઈરાનના 20 વૉરશિપ ડુબાડ્યા
    5 hours ago
    નીતિશ કુમાર રાજ્યસભાની ચૂંટણી લડશે તો બિહારના નવા CM કોણ બનશે? રેસમાં 3 દિગ્ગજ
    7 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટીમ ઈન્ડિયા સેમિ ફાઈનલમાં પહોંચે તો કોની સામે થશે ટક્કર, જાણો સંપૂર્ણ માહિતી
    5 days ago
    ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપથી બહાર થઈ જશે! ઝિમ્બાબ્વે સામે સૂર્યાની આ ભૂલ ભારે પડશે
    6 days ago
    ટીમ ઈન્ડિયાના બેટર્સની સૌથી મોટી નબળાઈ બધી ટીમ જાણી ગઇ, હવે શું કરશે સૂર્યા-ગંભીર?
    1 week ago
    ભારતીય ટીમ માટે રાહતના સમાચાર! ઈજાગ્રસ્ત થતાં બચી ગયો શિવમ દુબે, વીડિયો આવ્યો સામે
    1 week ago
    ‘રન રેટ 9.5 હતો 15 નહીં, તો આટલી ઉતાવળ કેમ?’, ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી પર ભડક્યા ગાવસ્કર
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    8 hours ago
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    2 weeks ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    2 weeks ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    2 weeks ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કોરોનાકાળમાં ગૌરવ અને વિપુલે કોથળાભરી રૂપિયા બનાવ્યા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > કોરોનાકાળમાં ગૌરવ અને વિપુલે કોથળાભરી રૂપિયા બનાવ્યા
TALK OF THE TOWNરાજકોટ

કોરોનાકાળમાં ગૌરવ અને વિપુલે કોથળાભરી રૂપિયા બનાવ્યા

Khaskhabar Editor
Last updated: 2021/11/23 at 5:17 PM
Khaskhabar Editor 4 years ago
Share
5 Min Read
SHARE

અજમેરા એજન્સીએ PF, GST, CGSTમાં ગોટાળા કરી સરકારનાં કરોડો રૂપિયા  ચાઉં કરી નાંખ્યા

2 વર્ષથી જી.ડી. અજમેરા મેનપાવર એજન્સી દ્વારા ચાલતું કૌભાંડ, RMCનાં મહેકમ શાખાનાં આસિ. મેનેજર વિપુલ ઘોણિયાનો પણ હાથ

ગૌરવ અજમેરા અને વિપુલ ઘોણિયાની ‘મિલ-બાંટ કે ખાયેંગે’ની નીતિ ભાગ-2

રાજકોટ મહાનગરપાલિકામાં મેન પાવર સપ્લાયરનો કોન્ટ્રાક્ટ ધરાવતી ‘જી. ડી. અજમેરા મેન પાવર સપ્લાય’ એજન્સી દ્વારા કોરોનાકાળમાં કોથળાભરી રૂપિયા બનાવવામાં આવ્યા છે. રાજકોટ મનપામાં જી.ડી. અજમેરા મેનપાવર એજન્સીનું ટેન્ડર 2019માં પાસ થયું છે ત્યારથી લઈ આજ સુધી અજમેરા એજન્સી મેનપાવરના PF, GST, CGSTના રૂપિયા સરકાર પાસેથી લઈ મેનપાવરને આપવાની જગ્યાએ પોતાના ખિસ્સા ભરે છે. આ સમગ્ર કૌભાંડ પાછળ અજમેરા એજન્સીના ગૌરવ અજમેરા અને મહેકમ શાખાના આસિ. મેનેજર વિપુલ ઘોણિયાનો હાથ છે.

Contents
અજમેરા એજન્સીએ PF, GST, CGSTમાં ગોટાળા કરી સરકારનાં કરોડો રૂપિયા  ચાઉં કરી નાંખ્યા2 વર્ષથી જી.ડી. અજમેરા મેનપાવર એજન્સી દ્વારા ચાલતું કૌભાંડ, RMCનાં મહેકમ શાખાનાં આસિ. મેનેજર વિપુલ ઘોણિયાનો પણ હાથગૌરવ અજમેરા અને વિપુલ ઘોણિયાની ‘મિલ-બાંટ કે ખાયેંગે’ની નીતિ ભાગ-2આ છે અજમેરા એજન્સીનાં બેંક એકાઉન્ટ અને GST નંબર જેમાં સમગ્ર કૌભાંડ આચરાયું

છેલ્લાં 21 માસમાં અજમેરા એજન્સીએ 400 કર્મચારીઓની આશરે 15 કરોડથી વધુ રકમની ગોલમાલ કરી નાંખી!

કૌભાંડી ગૌરવ અજમેરા

- Advertisement -

આ છે અજમેરા એજન્સીનાં બેંક એકાઉન્ટ અને GST નંબર જેમાં સમગ્ર કૌભાંડ આચરાયું

A/c no. : 50200023116731
GST no. : 24AOZPA2251E1Z6

એક મહિલા કાર્યકરે રાજકોટ મ્યુનિસિપલ કમિશનરને કરેલી અરજી મુજબ અજમેરા એજન્સીએ જી.એસ.ટી. તેમજ સી.જી.એસ.ટી. અને પ્રોવિડન્ટ ફંડગૌરવ અજમેરા અને વિપુલ ઘોણિયા માટે કોરોનાકાળ બન્યો ક્રીમ પિરિયડપાપનો ઘડો વધુ ન ફૂટે એટલે જાગૃત મહિલા પર ધમકીભર્યા ફોન કરાવ્યા

ગૌરવ અજમેરા અને વિપુલ ઘોણિયાના પાપનો ઘડો ફોડવા એક મહિલા કાર્યકરે બાંયો ચઢાવી છે. ગૌરવ અને વિપુલના કરોડો રૂપિયાના કૌભાંડો ઉઘાડા પાડનાર એક જાગૃત મહિલા કાર્યકર પર ધમકીભર્યા ફોન કોલ કરાવવાના ગૌરવ અને વિપુલ શરૂ કરી દીધા છે. ગઈકાલે ‘ખાસ-ખબર’માં છપાયેલા સ્ફોટક અહેવાલ બાદ ગૌરવ અને વિપુલે પોતાના પાપનો ઘડો વધુ ન ફૂટે એટલે જાગૃત મહિલા પર ધમકીભર્યા ફોન કરાવી ડરાવવાની કોશિશ કરી હતી પરંતુ આલી-મવાલીથી દબાવવાની કે ડરવાની જગ્યાએ બાહોશ મહિલા કાર્યકરે ગૌરવ અને વિપુલના પાપનો ઘડો ફોડવાનું ધારી લીધું છે.

- Advertisement -

ગૌરવ અજમેરા અને વિપુલ ઘોણિયાએ કોરોનાકાળ દરમિયાન ડોક્ટર, મેડિકલ, નર્સિંગ સ્ટાફ, અટેન્ડસ, સેનેટરી ઈન્સ્પેક્ટર વગેરેની વિવિધ ભરતીઓ કરી કરોડો રૂપિયા બનાવ્યા છે. ભરતી કરવામાં આવેલા કર્મચારીઓના PF, GST, CGSTના પૈસા અજમેરા એજન્સીએ પોતાના ખિસ્સામાં નાખ્યા છે જેમાં વિપુલ ઘોણિયાની ભૂંડી ભૂમિકા છે. ફક્ત કોરોનાકાળના જ 21 મહિનામાં આશરે 400 કર્મચારીઓના 15 કરોડથી વધુ રૂપિયા સરકારી ખાતેથી પોતાના ખાતામાં અજમેરા એજન્સીએ જમા કરાવી લીધા છે અને એ કર્મચારીઓનાં હક્કના પૈસા અજમેરા એજન્સીએ કર્મચારીઓને ચૂકવ્યા નથી! આમ, મહેનતુ કર્મચારીઓના કરોડો રૂપિયા ઓળવી ગૌરવ અને વિપુલની બેલડીએ કોરોનાકાળનો ભરપૂર ફાયદો ઉઠાવી કરોડોનું કૌભાંડ આચર્યું છે.

કઈ રીતે આખું કૌભાંડ આચરવામાં આવ્યું ?
અજમેરા એજન્સીના ગૌરવ અજમેરા અને કોર્પોરેશનના મહેકમ વિભાગના આસિ. મેનેજર વિપુલ ઘોણિયાએ 400 જેટલા કામદારોની ભરતી કરી હર મહિને એક કામદાર દીઠ PF, GST, CGSTનાં રૂ. 1814 રૂપિયા પોતાના ખિસ્સામાં ભરી લીધા છે. પ્રતિ દિવસ માનદ વેતન સરકાર કેટલું ચૂકવે છે તેનાથી કામદારો અજાણ હોય છે. અજાણ કામદારોના ભોણપણનો ફાયદો ઉઠાવી આ રીતે અજમેરા એજન્સી અને મહેકમ શાખાના આસિ. મેનેજરે કરોડો રૂપિયાનું કૌભાંડ કરી નાખ્યું છે અને જ્યારે કેટલાંક કામદારોને આ અંગેની જાણ થઈ ત્યારે તેમણે અજમેરા એજન્સી અને મહેકમ શાખા પાસેથી પોતાના હક્કના પૈસા માંગ્યા હતા ત્યારે તેમને ધમકાવવામાં આવ્યા હતા. અજમેરા એજન્સી સરકાર અને કામદારો વચ્ચે મીડિયેટરની ભૂમિકામાં છે એટલે સરકાર પાસેથી પૈસા લઈ અજમેરા એજન્સીએ કામદારોને પૈસા જ નથી ચૂકવ્યા. હવે અજમેરા એજન્સીના બેંક અને જીએસટી એકાઉન્ટની વધુ વિગતો મેળવી આ સમગ્ર કૌભાંડ વિશે આવનારા સમયમાં વધુ સ્ફોટક માહિતી રજૂ શકે તેમ છે.

અજમેરા એજન્સી દ્વારા આચરાયેલાં કૌભાંડો અંગે અધિકારીઓ કેમ અબોલ?



અજમેરા એજન્સીએ કોર્પોરેશનમાં કરેલા કરોડો રૂપિયાના કૌભાંડો અંગે છેલ્લા કેટલાંક સમયથી જવાબદાર અધિકારીઓને પૂરાવા સાથેની સવિસ્તાર ફરિયાદ કરવામાં આવી હોવા છતાં અજમેરા એજન્સી વિરુદ્ધ પગલાં ભરવાની વાત તો દૂર છે પરંતુ અજમેરા એજન્સીના કૌભાંડો અંગે ઉચ્ચ અધિકારીઓ એક શબ્દ ઉચ્ચારવા પણ તૈયાર નથી. અજમેરા એજન્સીના કૌભાંડો અંગે અધિકારીઓનું ભેદી મૌન જોતા લાગી રહ્યું છે કે દાળમાં કાંઈ કાળું નહીં પરંતુ આખી દાળ જ કાળી છે.ની સરકાર તરફથી કર્મચારીઓને ચૂકવાતી રકમ પોતાની તિજોરીમાં ભરી લીધી છે. અજમેરા એજન્સી કોરોનાકાળમાં વિવિધ ભરતીઓ કરી અનેક લોકોના આખેઆખા પગાર ખાય જાય ગઈ છે એટલું જ નહીં,

કર્મચારીઓના PF, GST, CGSTની રકમ પણ ચાઉં કરી જાય છે. જો છેલ્લા 21 મહિનાની વાત કરવામાં આવે તો અજમેરા એજન્સીએ 400થી વધુ કર્મચારીની આશરે 15 કરોડથી વધુ રકમની ગોલમાલ કરી છે.

અજમેરા એજન્સીના કૌભાંડ તેમજ ગૌરવ અજમેરા અને વિપુલ ઘોણિયા પાસે કર્મચારીઓએ સરકાર તરફથી ચૂકવાતા પોતાના હક્કના પૈસા માગ્યા હતા ત્યારે તેમને ધાક-ધમકીઓ આપી ચૂપ કરાવી દેવામાં આવ્યા હતા. રાજકોટ મનપામાં અજમેરા એજન્સીના નામે સરકારી પૈસા જમા થયા વિના બિલ પણ ચૂકવાય ગયા છે અને ખોટા ઞગ નંબર પણ જનરેટ કરવામાં આવ્યા છે. અગત્યની બાબત છે કે, આ સમગ્ર કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદ હજુ સુધી અજમેરા એજન્સી કે ગૌરવ અજમેરા અને વિપુક ઘોણિયા પર પગલાં ભરવામાં આવ્યા નથી.

You Might Also Like

રાજકોટમાં કેકેવી ચોક પાસે ધુળેટીની રાત્રે યુવકની પથ્થરના ઘા ઝીંકી હત્યા

ચૂંટણી પહેલા રાજકોટમાં વિકાસની હારમાળા: 470 કરોડના કામો મંજૂર

દેશમાં બીજા ક્રમે સૌથી ગરમ શહેર રાજકોટ…

રાજકોટ જિલ્લાનાં 84 આરોગ્ય કેન્દ્રોમાં 23 કૂતરાં, સિવિલ હોસ્પિટલમાં ‘શૂન્ય’

રંગોના તહેવારમાં રંગાયું રાજકોટ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટ ગોંડલ નેશનલ હાઇવે પર અકસ્માત
Next Article અભિનંદનને અભિનંદન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

ઝાલાવાડમાં ધૂળેટીનો પર્વ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
મોરબી: યંગ ઇન્ડિયા ગ્રુપે વંચિત બાળકો અને વૃદ્ધાશ્રમના વડીલો સાથે મનાવ્યો રંગોત્સવ
ધુળેટી પર્વ પર દુર્ઘટનાઓની હારમાળા કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત, એક લાપતા
રાજકોટમાં કેકેવી ચોક પાસે ધુળેટીની રાત્રે યુવકની પથ્થરના ઘા ઝીંકી હત્યા
ચૂંટણી પહેલા રાજકોટમાં વિકાસની હારમાળા: 470 કરોડના કામો મંજૂર
હર્ષદ મંદિર-ઉપરકોટ કિલ્લા સહિતના સ્થળો માટે કરોડોની ગ્રાન્ટ ફાળવાઈ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટમાં કેકેવી ચોક પાસે ધુળેટીની રાત્રે યુવકની પથ્થરના ઘા ઝીંકી હત્યા

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
રાજકોટ

ચૂંટણી પહેલા રાજકોટમાં વિકાસની હારમાળા: 470 કરોડના કામો મંજૂર

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
રાજકોટ

દેશમાં બીજા ક્રમે સૌથી ગરમ શહેર રાજકોટ…

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?