ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મહાનગર પાલિકામાં આવેલ સ્ટેન્ડિંગ કમિટીની ઓફિસ પાસે આવેલ પીવાના પાણીનો આરો પ્લાન્ટ બંધ હાલતમાં તેની સાથે વોટર કુલર પણ બંધ હાલતમાં જોવા મળેછે એક તરફ મનપા કચેરીએ આવતા અરજદારોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તો બીજી તરફ આરો પ્લાંટ બંધ હોવાના કારણે લોકોને પીવાનું પાણી નીચે જવું પડે છે એક તરફ મનપા શહેરને પાણી આપવામાં ધાન્ધયા કરેછે ત્યારે એવા સમયે કચેરીમાં નાજ આરો પ્લાન્ટ બંધ હોવાના કારણે આવતા રાજદરો પીવાના શુદ્ધ પાણી ટી વંચિત રહે છે.
જૂનાગઢ મનપા કચેરીમાં પીવાના પાણીનો આરો પ્લાન્ટ ધૂળ ખાય છે
