માતા-પિતાવિહોણી દીકરીઓ માટે તારીખ 11 જાન્યુઆરીનાં રોજ જાજરમાન આયોજન
કરિયાવર સ્વરૂપે 100 મોંઘેરી વસ્તુઓ ક્ધયાઓને અપાશે: મહેમાનો માટે ભોજનની વ્યવસ્થા દાતાઓ તરફથી રખાશે
- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
બીજાનું ભલું કરવાના ઉદેશથી આવેલ વિચારનું સંગઠિત સ્વરૂપમાં મળીને કરવામાં આવે તો શું થઈ શકે તેનું આ ઉદાહરણ છે. વોકિંગમાં આવતા સુખી સંપન્ન મિત્રોએ સમાજ માટે કઇક કરવાની ઈચ્છા દર્શાવીઅને પોતાની કમાણી યોગ્ય જગ્યાએ વાપરવાનો વિચાર આવિયો અને તેના આ વિચાર ના બીજમાં થી 81 દીકરીઓ ના સમૂહ-લગ્નનું વટવૃક્ષ બની ગયું . સમાજમાં વસતા ગરીબ અને માતા પિતા વિહોણી દીકરીના લગ્ન કારાવનું નકકી કરેલ શરૂઆતમાં 30 જેવી સંખ્યા નકકી કરેલ પરંતુ ત્યાર બાદ યુનિટી ફાઉન્ડેશનના ચેરમેન ભરભાઈ બોધરા અને દાતાઓ અને યુનિટી મેમ્બર્સના અથાક પ્રયાસથી આ સ્વરૂપ મોટું અને ભવ્ય ધારણ કરી લીધું અને સર્વે સમાજની માતા પિતા વિહોણી અને જરૂરિયાતમંદ દીકરીઓની સંખ્યા 81 પહોંચી ગઈ. યુનિટી ફાઉન્ડેશન દ્વારા રાજકોટની ધરતી ઉપર 81 દીકરીઓ સાથે સૌથી મોટી સંખ્યામાં જાજરમાન અને ભવ્ય સમૂહ લગ્નનું આયોજન તા.11/01/2025 ના રોજ 150 ફૂટ રીંગ રોડ, પરસાણા ચોક પાસે આવતા શનિવારએ કરવામાં આવશે આ જાજરમાન લગ્નમાં કેન્દ્રીયમંત્રી સી આર પાટિલ તથા મનસુખભાઈ માંડવીયા તેમજ દાતા દ્વારા ક્ધયાદાન આપવામાં આવશે. જેમાં રાજકોટના તમામ સમાજના અગ્રણીઓનો દ્વારા આ શુભકાર્યમાં સામેથી સહકાર મળિયો અને દાતાઓ દ્વારા સામેથી દાનનો ધોધ વહીઓ. જયા જયા જરૂરિયાત ઊભી થઈ તેમાં સમાજના દરેક લોકોનો નાત જાત ભાત, જ્ઞાતી ભૂલીને સર્વે સમાજનો સામેથી સહયોગ મળ્યો તેમજ આવા કાર્ય માટે હર હંમેશ સાથે છે તેવો કોલ પણ આપ્યો. આજના આધુનિક સમયમાં દરેક બાપ ને પોતાની દીકરી ના લગ્ન જાજરમાન રીતે અને ખાસ રીતે કરવા ઈચ્છતા હોય છે પણ સમાજમાં દરેક વર્ગ જાજરમાન લગ્ન કરી શકવાને સક્ષમ હોતા નથી અને એમાં માં કે બાપ વિનાની દીકરી પોતાના સપના મનમાં જ રાખી મન મનાવતી હોય છે ત્યારે યુનિટી ફાઉન્ડેશન એક સારા વિચાર સાથે સમાજ ના તમામ વર્ગ માટે પ્રેરણારૂપ બની ગરીબ અને માતાપિતા વિહોણી દીકરીઓના સપનાના લગ્ન કરવાની એક નેમ સાથે સમૂહ લગ્નનું આયોજન કરાયું છે.
- Advertisement -
81 દીકરીઓનાં ભવ્ય લગ્નોત્સવને સફળ બનાવવા ડૉ. ભરત બોઘરાનાં નેતૃત્વમાં યુનિટી ફાઉન્ડેશનની ટીમ કાર્યરત
કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને મનસુખ માંડવિયા ઉપસ્થિત રહેશે: અનેક મહાનુભાવો પ્રસંગ શોભાવશે
એક અનાથ દીકરીનું ક્ધયાદાન કરવાથી એક અશ્વમેઘ યજ્ઞ જેટલું પુણ્ય મળે છે તે બાબતથી પ્રેરાઈને દાતાઓના દાનથી આ ભવ્ય સમૂહલગ્નમાં ક્ધયાઓને પાનેતર, મંગલસૂત્ર, સોનાની ચૂક, ચાંદીની પાયલ, સ્ટીલ કબાટ સેટી પલંગ.ફ્રિજ, સોફા, ટીપાઈ, સૂટકેસ વિગેરે 100 થી વધુ જીવનજરૂરી તમામ વસ્તુઓ કરિયાવર તેમજ સમૂહ લગ્ન માં આવનાર તમામ મહેમાનો માટે ભોજનની વ્યવસ્થા દાતાઓના સહયોગથી કરવામાં આવનાર છે
આ સમૂહ-લગ્નનું યુનિટી ફાઉન્ડેશનના સ્વપ્નદ્રષ્ટા અને ચેરમેન ભરતભાઈ બોધરા (ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ), પરેશભાઈ ગજેરા (પ્રમુખ છઇઅ), પ્રમુખ હરેશભાઈ કાનાણી, ઉપપ્રમુખ વિજયભાઈ તોગડિયા, સેક્રેટરી જીગ્નેશભાઈ કિયાડા, ના માર્ગદર્શન અને રાહબારી નીચે તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. આ સમગ્ર આયોજનમાં રમેશભાઈ રિબડિયા, શૈલેષભાઈ શીંગાળા, અશ્વિનભાઈ રૂપાપરા, રાજેશભાઈ વૈષ્ણવ, મનીષભાઈ ભૂત, નેમિશભાઈ પટેલ, ધીરુભાઈ આસોદરિયા, સંજયભાઈ અજાણી,અશ્વિનભાઈ ભૂવા, નિલેશભાઈ અનડકટ, હરકિશનભાઈ સોજીત્ર, ચંદ્રેક્ભાઈ પાદરીયા, વિપુલભાઈ પટેલ.,અનિલભાઈ ભલ્લું, નિલેષભાઈ અકબરી, ડો. હિતેશભાઈ હાપલિયા..ચંદુભાઈ કાપડિયા,વલ્લભભાઇ તોગડિયા, પરેશભાઈ પાદરીયા અમિતભાઈ વેકરીયા, રવિભાઈ મંઢ, નિલેષભાઈ વિરાણી,ભાવેશભાઈ લિંબાસિયા, પ્રગ્નેશભાઈ ક્યાડા, સંદીપભાઈ સોજીત્રા,નરશીભાઈ સોજીત્રાવલ્લભભાઈ ભાલોડિયા. પ્રવીણભાઈ સંતોકી, સંદીપભાઈ પાલા, મનસુખભાઈ અઘેરા, પિયૂષભાઇ સખીયા, ગિરીશભાઈ સભાયા, રમેશભાઈ સગપરિયા, અમિતભાઈ વેકરીયા, લલિતભાઈ અકવાલિયા, બિપિનભાઈ ડોબરિયા, જયેશભાઈ વેકરીયા વિજયભાઈ વ્યાસ, અતુલભાઈ વેકરીયા,કેતનભાઈ ગોંડલિયા,નિલેશભાઈ પટેલ, પ્રવીણભાઈ કપુરીયા પરિમલભાઈ ખૂંટ, જયંતિલાલ રંગપરિયા, પરેશભાઈ પાદરીયા, ગૌરાંગભાઈ અકબરી પં જયભાઈ બુસા વિનુભાઈ કથીરિયા,જિગ્નેશભાઈ બુસા.દીપકભાઈ જોશી, સહજભાઈ ગઢીયા, પ્રતેશભાઈ ઠુંમરસહજભાઈ ગઢીયાધુતેશભાઈ ઠુંમરસહજભાઈ ગઢીયા, ધુતેશભાઈ ઠુંમર મનિષભાઈ કોરાટ, કિરીટભાઈ સંઘાણી સોહિલભાઈ ગઢીયા,નિલેશભાઈ અકબરી જયદીપભાઈ વિરાણી, વિવેકભાઈ રામાણી, કૌશિકભાઈ સરધારા, વિજયભાઈ સીદપરા, પ્રજ્ઞેશભાઈ ક્યાડા, ભાવેશભાઈ સગપરિયા, નિતિનભાઈ લુણાગરિયાઅશ્વિનભાઈ કોરાટ,વિજયભાઈ વેકરીયા.ડિમ્પલભાઈ શાની અશોકભાઈ જાદવ,ધીરજભાઈ ટીલાળા રમેશભાઈ કથિરીયા.મિલનભાઈ વડાલિયા, રવિભાઈ ઘેલાણી, કેતનભાઈ માંડવિયા, રવિભાઈ મંડ,ભગિરથભાઈ આહિર,જગદીશભાઈ સોરઠીયા, અજય પટેલ, મનિષભાઈ કોરાટ, કિરીટભાઈ સંઘાણી, સોહિલભાઈ ગઢીયા, નિલેશભાઈ અકબરી, પિયૂષભાઈ ગઢીયા, અજયભાઈ સગપરિયા નિલેશભાઈ અનડકટ પિયુષભાઈ સગપરિયા હરસુખભાઈ કપુરીયા વિશાલભાઈ સાકરિયા સંદીપભાઈ વિરડિયા દિલીપભાઈ જોશી એમ્બ્યુલન્સ રાજેશભાઈ ખાચ રીયા ડો. વિનોદભાઈ રાણપરિયા જયેશભાઈ કથિરીયા ડો. મુકેશભાઈ રૈયાણી આશીષભાઈ વિરાણી ડો. હસમુખભાઈ સાયપરીયા પ્રવિણભાઈ વેકરીયા કાન્તિભાઈ ગિણોયા. દીપકભાઈ ઠુંમર જિતેન્દ્રભાઈ સોલંકી દિવ્યેશભાઈ કમાણી, ચિંતન ગાજિપરા, અમિતભાઈ પાલડિયાદીપ ગજેરા મનદીપભાઈ વૈષ્ણવ નિકુંજભાઈ હીરપરસ નિલેશભાઈ વેકરીયા વિઠ્ઠલભાઈ કાનાણી પ્રશાંતભાઈ સોજીત્રા હિરેન મૂંગપરા ચેતનભાઈ જારસણીયાપ્રશાંતભાઈ પટેલ, કેતન ગોંડલીયા, જયભાઈ દેસાઈ ભાવેશભાઈ બુસા રાજનભાઈ તલાવિયા સંજયભાઈ શીંગાળા,ખુશાલ રાબડિયા, સંજયભાઈ પારખિયા, પરાગભાઈ રૈયાણી,હિમાંશુભાઈ દેવળીયા જિગ્નેશભાઈ મારકણા, રાજેશભાઈ કોટક, જયેશભાઈ લોઢીયા જહેમત ઉઠાવી રહ્યા છે.



