ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી નેહાબેન સોજીત્રાએ આ ફાળવણી જાહેર કરી હતી
ખાસ-ખબર ન્યૂઝ કુતિયાણા
કુતિયાણા નગરપાલિકા ચૂંટણીને લઈને તંત્રએ તૈયારીઓ તીવ્ર કરી છે. ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત ઉમેદવારોના વર્ગ ફાળવણીની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી નેહાબેન સોજીત્રાએ આ ફાળવણી જાહેર કરી હતી. આ વખતે કુલ 24-24 બેઠકો માટે ભાજપ અને સમાજવાદી પાર્ટી (એસપી) વચ્ચે સીધો જંગ છે. કોંગ્રેસ અને અન્ય પક્ષોએ મેદાન છોડતા મુખ્ય ટક્કર આ બે પક્ષો વચ્ચે જ થવાની છે.
- Advertisement -
પાલિકા પર કયા પક્ષનો કબજો?
કુતિયાણા નગરપાલિકા પર હાલ ભાજપનું શાસન છે. પરંતુ આ વખતે સમાજવાદી પાર્ટી આક્રમક ચૂંટણી લડી રહી છે, અને કોંગ્રેસ અને અપક્ષો મેદાનમાં ન હોવાથી બંને પક્ષો વચ્ચે કાંટેની ટક્કર થવાની સંભાવના છે. ચુંટણી પ્રચાર ઉગ્ર બનતા મતદારોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. જે પક્ષ બહુમતી મેળવે છે તે કુતિયાણા પાલિકાની આગામી આકૃતિ ઘડશે.
SPના 24 ઉમેદવારોની વર્ગ ફાળવણી
એસપીના ઉમેદવારોમાં 8 સામાન્ય વર્ગ, 6 સામાન્ય સ્ત્રી, 2 અનુસૂચિત જાતિ (2 સ્ત્રી), અને 8 પછાત વર્ગ (5 સ્ત્રી) સામેલ છે. આથી ભાજપ અને સમાજવાદી પાર્ટીના ઉમેદવારોમાં વર્ગ ફાળવણીની રચના લગભગ સમાન જ દેખાઈ રહી છે.
- Advertisement -
SPના ઉમેદવારોને ફાળવેલો વર્ગ
વોર્ડ નં – 1
1. મંજુબેન પોલાભાઈ ઓડેદરા – પછાત વર્ગ સ્ત્રી,
2.રાજુભાઈ આતિયાભાઈ મોઢવાડીયા – સામાન્ય વર્ગ,
3. સંજયભાઈ પોપટભાઈ પરમાર – સામાન્ય વર્ગ,
4. હીરીબેન રાજુભાઈ મોઢવાડીયા – સામાન્ય સ્ત્રી વર્ગ
વોર્ડ નં – 2
5. ચેતના ચંદુભાઈ રાઠોડ – સામાન્ય સ્ત્રી વર્ગ,
6. દિલીપભાઈ ખીમાભાઈ સોંદરવા – સામાન્ય વર્ગ,
7. પુતીબેન સવદાસભાઈ બાપોદરા-પછાત વર્ગ સ્ત્રી
8. વિરાભાઈ કાનાભાઈ સાંદરવા – અનુસૂચિત જાતિ વર્ગ
વોર્ડ નં – 3
9. આશાબેન જગદીશભાઈ વાઢીયા -પછાતવર્ગ સ્ત્રી
10. જાગૃતિ પંકજકુમાર કેલેયા – સામાન્ય સ્ત્રી વર્ગ,
11. નિલેષભાઈ વૃજલાલ નિમાવત – સામાન્ય વર્ગ 12.સુરેશભાઈ વજશીભાઈ કડછા – સામાન્ય વર્ગ
વોર્ડ નં – 4
13. જેઠાભાઈ પુંજાભાઈ બોખરીયા – સામાન્યવર્ગ
14. ધીરુભાઈ માલદેભાઈ ભુતીયા -પછાતવર્ગ
15.લક્ષ્મીબેન મોહનભાઈ વરિયાણી – સામાન્ય સ્ત્રી વર્ગ
16. સતીબેન નથુભાઇ કુછડીયા – સામાન્ય સ્ત્રી વર્ગ
વોર્ડ નં – 5
17. કાનાભાઈ સરમનભાઈ જાડેજા – સામાન્ય વર્ગ
18. માલદેભાઈ ગીગાભાઈ ઓડેદરા -પછાત વર્ગ
19. વૈશાલી શૈલેષભાઈ પરમાર – અનુસુચિત જાતિ સ્ત્રી
20. શાયરાબાનુ અસ્લમ ખોખર કસ્બાતી – સામાન્ય સ્ત્રી
વોર્ડ નં – 6
21. કાનાભાઈ મુળુભાઈ રૈગા – સામાન્ય વર્ગ
22. ડાયાભાઈ જીકાભાઈ કરમટા-પછાત વર્ગ
23. મંજુલાબેન મનસુખભાઈ મારૂ – અનુસુચિત જાતિ સ્ત્રી
24. શાંતિબેન માલદેભાઈ ઓડેદરા – સામાન્ય સ્ત્રી વર્ગ
ભાજપના 24 ઉમેદવારોની વર્ગ ફાળવણી
ભાજપના ઉમેદવારોમાં 7 સામાન્ય વર્ગ, 6 સામાન્ય સ્ત્રી, 3 અનુસૂચિત જાતિ (2 સ્ત્રી), અને 8 પછાત વર્ગ (5 સ્ત્રી) ઉમેદવારોને સ્થાન મળ્યું છે. ભાજપની પસંદગીમાં મહિલાઓને મહત્વ મળ્યું છે.
ભાજપના ઉમેદવારોને ફાળવેલો વર્ગ
વોર્ડ નં – 1
1. ગોરધનભાઈ હોલારામ ચંદનાણી – સામાન્ય વર્ગ
2. જયાબેન રામભાઈ ખૂંટી – પછાત વર્ગ સ્ત્રી
3. માયાબેન રાકેશભાઈ પરમાર – સામાન્ય સ્ત્રી વર્ગ
4. વિક્રમભાઈ માલદેભાઈ ઓડેદરા – સામાન્ય વર્ગ
વોર્ડ નં – 2
5. ઉદયભાઈ દાનાભાઈ સોંદરવા – અનુસૂચિત જાતિ
6. જીવીબેન લખમણભાઈ કડછા – પછાત વર્ગ સ્ત્રી
7. નયનાબેન માધવજીભાઈ ચૌહાણ – અનુસૂચિત જાતિ સ્ત્રી
8. પ્રતાપભાઈ ઘેલાભાઈ વદર – સામાન્ય વર્ગ
વોર્ડ નં – 3
9. ચેતનાબેન જયવલ્ભભાઈ ભટ્ટ – સામાન્ય સ્ત્રી વર્ગ
10. જગદીશ મેઘરાજ છજવાણી – સમાન્ય વર્ગ
11. જીવાભાઈ મેરામણભાઈ ઓડેદરા – સામાન્ય વર્ગ
12. ઢેલીબેન માલદભાઈ ઓડેદરા – પછાતવર્ગ સ્ત્રી
વોર્ડ નં – 4
13. માલદે નાથાભાઈ ઓડેદરા – પછાતવર્ગ
14. રવિ જસવંતરાય પારવાણી – સામાન્ય વર્ગ,
15. શોભનાબેન દીપકભાઈ ઓડેદરા – સામાન્ય સ્ત્રી વર્ગ
16. હંસાબેન જીવાભાઈ પરમાર – સામાન્ય સ્ત્રી વર્ગ
વોર્ડ નં – 5
17. ઈમ્તીયાઝ અહમદખોખર કસ્બાતી – પછાત વર્ગ
18. માલીબેન ભીમાભાઈ ઓડેદરા – પછાત વર્ગ સ્ત્રી
19. રાજીબેન કાંતિભાઈ ડોડિયા – અનુસુચિત જાતિ સ્ત્રી
20. શની રામભાઈ થાપલિયા – પછાત વર્ગ
વોર્ડ નં – 6
21. કાનાભાઈ સરમણભાઈ કરમટા -પછાત વર્ગ
22. ડાયાભાઈ મેરામણભાઈ રૈગા – પછાત વર્ગ
23. નીતાબેન મહેશભાઈ ભરાડીયા – અનુસૂચિત જાતિ સ્ત્રી
24. રાંભીબેન પારસભાઈ ઓડેદરા – સામાન્ય સ્ત્રી