પાલિતાણામાં તળેટી વિસ્તારમાં આવેલ ગીરી વિહાર ખાતે મુમુક્ષનો દીક્ષા પ્રસંગ યોજાયો હતો જેમાં પરમ પૂજ્ય ગચ્છાધિપતિ શ્રી વિજય વિજ્ઞાનપ્રભ સૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજય રાજચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ તેમજ સાધુ સાધ્વીજી ભગવંતો નિશ્રામાં દીક્ષા સંપન્ન થઈ ગચ્છાધિપતિ શ્રી વિજય વિજ્ઞાનપ્રભ સૂરીશ્વરજી મહારાજ સાહેબ ચરણોમાં સમર્પિત થયા મુમુક્ષ હર્ષમહેતા બન્યા નૂતન હ્રીંકાર હેમવિજયજી મહારાજ સાહેબ દીક્ષા પ્રસંગ યોજાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તજનો શ્રાવક શ્રાવીકાઓ ઉપસ્થિત રહ્યા હતા.
Follow US
Find US on Social Medias