By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પ પર લગામ લગાવવાની તૈયારી! ઈરાન પર હુમલા પહેલા લેવી પડશે મંજૂરી, USની સંસદમાં આવી રહ્યો છે પ્રસ્તાવ
    15 hours ago
    10 મિનિટમાં 100 એરસ્ટ્રાઈક, 250થી વધુના મોત, ઈરાન-અમેરિકા સીઝફાયરમાં ‘કાંટો’ બન્યું ઈઝરાયલ?
    15 hours ago
    ભારતે મિડલ ઈસ્ટ યુદ્ધવિરામનું કર્યું સ્વાગત, કહ્યું- ‘વાતચીત જરૂરી’
    2 days ago
    ઈરાન યુદ્ધ અટકતા જ આ બે દેશો વચ્ચે વધ્યો તણાવ, કિમ જોંગ ઉનની સેનાએ છોડી બેલેસ્ટિક મિસાઈલ
    2 days ago
    તાત્કાલિક ઈરાન છોડવાનો આદેશ; ભારતીય નાગરિકો માટે એમ્બેસીનો નવો આદેશ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    CCTVની દેખરેખમાં થશે બેલેટ મતદાન
    12 hours ago
    ડ્રાઈવરો માટે મરાઠી ફરજિયાત
    12 hours ago
    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ‘સુપ્રીમ’ વળાંક: દિનેશ બાંભણિયાએ સ્થાનિક ચૂંટણી રોકવા કરી અરજી !
    12 hours ago
    આસામ, કેરળ અને પુડુચેરીમાં મતદાન શરૂ
    12 hours ago
    AAP સાથે છેડો ફાડનારા રાજુ કરપડા ભાજપમાં જોડાયા
    12 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026 વચ્ચે BCCIનું નવું ફરમાન: ચાલુ મેચમાં મેદાન પર ‘બિનજરૂરી ભીડ’ નહીં ચાલે!
    15 hours ago
    રાજસ્થાનની IPL -2026માં સતત ત્રીજી જીત: મુંબઈને 27 રનથી હરાવ્યું
    2 days ago
    ‘ખાસ ખબર કપ-2026’ વજુભાઈ વાળાના હસ્તે ઉદ્દઘાટન
    2 days ago
    મુંબઈ ઈન્ડિયન્સની સૌથી મોટી નબળાઈ સામે આવી, IPLમાં સતત ગગડી રહ્યો છે ટીમનો ગ્રાફ
    2 days ago
    આવું ક્યારેય નથી જોયું… વિરાટ કોહલીએ કર્યા ધુરંધર-2ના વખાણ, રણવીર સિંહ માટે લખ્યો સ્પેશિયલ મેસેજ
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    15 hours ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    3 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    3 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    3 weeks ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ધનુષના જન્મદિવસ પર તેની ફિલ્મ ‘કેપ્ટન મિલર’નું ટીઝર રિલીઝ: જુઓ વીડિયો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > મનોરંજન > બોલીવુડ > ધનુષના જન્મદિવસ પર તેની ફિલ્મ ‘કેપ્ટન મિલર’નું ટીઝર રિલીઝ: જુઓ વીડિયો
બોલીવુડમનોરંજન

ધનુષના જન્મદિવસ પર તેની ફિલ્મ ‘કેપ્ટન મિલર’નું ટીઝર રિલીઝ: જુઓ વીડિયો

Khaskhabar Editor
Last updated: 2023/07/28 at 10:39 AM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
SHARE

ધનુષના જન્મદિવસના અવસર પર તેની આગામી ફિલ્મ ‘કેપ્ટન મિલર’નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું, જેમાં ધનુષની ધમાકેદાર એન્ટ્રીની સાથે જ તે જબરદસ્ત એક્શન મોડમાં પણ જોવા મળી રહ્યો છે.

સાઉથનો સુપરસ્ટાર અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ધનુષ તેનો 40મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. ટોલીવુડની સાથે બોલીવુડની કેટલીક ફિલ્મોમાં કામ કરી ચૂકેલા ધનુષના જન્મદિવસના અવસર પર તેની આગામી ફિલ્મ કેપ્ટન મિલરના નિર્માતાઓએ ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું છે.

- Advertisement -

‘કેપ્ટન મિલર’નું ટીઝર મધરાતે 12 વાગ્યે રિલીઝ કર્યું
તાજેતરમાં, ધનુષને એરપોર્ટ પર મોટી દાઢી અને વાળમાં જોવામાં આવ્યો હતો, જેના પછી અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે આ તેની આગામી ફિલ્મના રોલની માંગ હશે. ધનુષના જન્મદિવસના અવસર પર તેની આગામી ફિલ્મ ‘કેપ્ટન મિલર’નું ટીઝર મધરાતે 12 વાગ્યે રિલીઝ કરવામાં આવ્યું છે. ધનુષે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર મોસ્ટ અવેટેડ ‘કેપ્ટન મિલર’નું ટીઝર રિલીઝ કરીને તેના જન્મદિવસની ઉજવણીની શરૂઆત કરી. ફિલ્મનું પહેલું ટીઝર શાનદાર છે. આ ટીઝર કુલ 1.33 મિનિટનું છે. ફિલ્મના ટીઝરમાં ધનુષની ધમાકેદાર એન્ટ્રી બતાવવામાં આવી છે સાથે જ તે જબરદસ્ત એક્શન મોડમાં પણ જોવા મળી રહ્યો છે. ટીઝરમાં ધનુષ એકદમ અલગ લુક અને સ્ટાઈલમાં જોવા મળી રહ્યો છે. જણાવી દઈએ કે ફિલ્મના નિર્દેશક અરુણ માથેશ્વરન છે.

ધનુષની કેપ્ટન મિલર 90 કરોડના બજેટમાં બની
ફિલ્મ કેપ્ટન મિલરનું નિર્દેશન અરુણ માથેશ્વરન દ્વારા કરવામાં આવ્યું છે, જણાવી દઈએ કે એમને અગાઉ બે એક્શન ક્રાઈમ ફિલ્મો રોકી અને સાની કાઈધામનું દિગ્દર્શન કર્યું હતું. ધનુષ સાથેનો આ તેનો પહેલો પ્રોજેક્ટ છે. મળતા રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મ 90 કરોડના બજેટમાં બની છે.

- Advertisement -

લોકોને ખૂબ પસંદ આવ્યું ટીઝર
ફિલ્મનું ટીઝર રિલીઝ થયા બાદ ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે અને સતત કોમેન્ટ કરી રહ્યા છે. એકે લખ્યું- મારા શબ્દોને માર્ક કરો, આ ધનુષના કરિયરની માઈલસ્ટોન ફિલ્મ છે. બીજાએ લખ્યું – આ ફિલ્મ ધનુષ માટે શ્રેષ્ઠ એક્શન એડવેન્ચર ફિલ્મોમાંથી એક બનવા જઈ રહી છે. એકે લખ્યું- વાહ, આર્ટ અને સ્ટંટ વિભાગે સરસ કામ કર્યું છે, પીરિયડ ફિલ્મનું વિઝ્યુલાઇઝેશન ખરેખર સારું કામ કરે છે, જ્યારે એકે ધનુષની ફિલ્મની સરખામણી પ્રશાંત નીલની બ્લોકબસ્ટર KGF સિરીઝ સાથે કરી અને લખ્યું – આ ફિલ્મ થિયેટરોમાં દર્શકોનું મન જીતી લેશે, અમને KGF વાઇબ્સ આપશે!..

You Might Also Like

હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’

હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…

ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ

ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ

નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો

TAGGED: CAPTIONMILLER, dhanush, HAPPYBIRTHDAY, teaser
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article IND vs WI: પ્રથમ વનડેમાં ભારતની વિજયી કૂચ, 5 વિકેટથી મેચ જીતી
Next Article નાના ગુનામાં જેલસજા નહીં થાય: લોકસભામાં જનવિશ્વાસ સુધારા બીલમાં 76 કાયદા રદ કરાયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ ભાજપમાં ટિકિટનું કોકડું ગૂંચવાયું: પાર્લામેન્ટરી બોર્ડે આખરી યાદી અટકાવી

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
ડૉ. કમલ મહેતાને EC સભ્યપદેથી દૂર કરવા ડૉ. નિદત્ત બારોટની માંગ
CCTVની દેખરેખમાં થશે બેલેટ મતદાન
ડ્રાઈવરો માટે મરાઠી ફરજિયાત
ઈંજઙકના બેસ્ટ બોલર અને સ્ટાર ક્રિકેટર રાજુ પાલડી ‘ખાસ-ખબર કપ’માં ઉપસ્થિત રહ્યા
ખાસ ખબર કપ-2026 હાઈ-સ્કોરિંગ ઇનિંગ, રોમાંચક જીત, ખેલાડીઓનો જબરદસ્ત જુસ્સો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મનોરંજન

હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
મનોરંજન

હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
મનોરંજન

ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?