ધનસુરામાં યુ. જી.વી.સી.એલ ઓફીસ 65 વર્ષ જૂની થતાં તે જગ્યા એ નવી ઓફીસ બનવા માટે આજ રોજ ભૂમિપૂજન કરવામાં આવ્યું જેમ યુ. જી.વી.સી.એલના એમડી મહેશસિંગ સર તથા ચીફ એન્જિનિયર પી ડી પંડ્યા સર તથા સબ ડિવિઝન ના તમામ સ્ટાફ મિત્રો તથા બ્રાહ્મણ ની ઉપસ્થિતિમાં આજરોજ ઓફીસ નું ભૂમિ પૂજન કરવામાં આવ્યું
અહેવાલ :- જગદીશ સોલંકી અરવલ્લી.


